Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    June 7, 2025

    આજ નું પંચાંગ

    June 7, 2025

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ Bakri Eidની શુભેચ્છા પાઠવી

    June 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ Bakri Eidની શુભેચ્છા પાઠવી
    • દેશની સ્વતંત્રતા એક વ્યક્તિની ભેટ નથી, સંઘની દિશા સામૂહિક વિચાર દ્વારા નક્કી થાય છે,Bhagwat
    • ૧.૯૧ કરોડ રૂપિયાના વીજળી બિલ કેસમાં સંભલના સાંસદ બાર્કને મોટી,વીજળી વિભાગને જવાબ દાખલ કરવા જણાવ્યું
    • આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે,US Deputy Secretary of State
    • Delhi માં ૧૬ વર્ષના છોકરાની છરીના ઘા મારીને હત્યા, પોલીસે ૨ સગીરોની ધરપકડ કરી
    • પાકિસ્તાન પાસે હાલમાં કોઈ air defense બચ્યું નથી, ચીન હવે પાકિસ્તાનની સેનાને મજબૂત બનાવવામાં વ્યસ્ત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»લગ્નની જાનમાં લાગી tractor ની લાઈન! : 121 ટ્રેક્ટર સાથે 300 જાનૈયાનો અનોખો લગ્ન ઉત્સવ
    અન્ય રાજ્યો

    લગ્નની જાનમાં લાગી tractor ની લાઈન! : 121 ટ્રેક્ટર સાથે 300 જાનૈયાનો અનોખો લગ્ન ઉત્સવ

    Vikram RavalBy Vikram RavalJune 6, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajasthan, તા.6
    હાલના યુગમાં લગ્નમાં લક્ઝરી કારનું ચલણ વધતું જતું જોવા મળ્યું છે. પરંતુ તાજેતરમાં એક અનોખી બારાત જોવા મળી હતી.  રાજસ્થાનના જોધપુર જિલ્લામાં ખેડૂતપુત્ર ઓમપ્રકાશ માયલા લગ્ન કરવા માટે 15 કિલોમીટર દૂર આવેલા ગામે જાન લઈને પહોંચ્યો ત્યારે લાંબીલચક જાન જોઈને ભલભલા દંગ રહી ગયા હતા.

    ઓમપ્રકાશની જાનમાં 121 ટ્રેક્ટરો પર જાનૈયાઓ નીકળ્યા હતા. દુલ્હો ખુદ પોતાનું ટ્રેક્ટર ચલાવીને સાસરે પહોંચ્યો હતો. બે ગામો વચ્ચેનું અંતર માત્ર 15 કિલોમીટર જ હતું, પરંતુ લાઇનસર ટ્રેક્ટરો ચાલતાં હોવાથી એક મજાનો નજારો રચાયો હતો. પહેલાંના સમયમાં જાન બળદગાડી કે ઊંટો પર નીકળતી હતી, પણ હવેના સમયમાં લક્ઝરી કારનું ચલણ વધી ગયું છે.

    ઓમપ્રકાશની ઇચ્છા હતી કે જૂની પરંપરાઓને પાછી જીવિત કરવામાં આવે અને ટ્રેડિશનલ ખેતી માટે વપરાતાં સાધનોને મહત્ત્વ આપવામાં આવે. તેણે જાનમાં આવનારા તમામ લોકાને પીળા ચોખા આપીને જાનમાં જોડાવાનું નિમંત્રણ આપ્યું હતું અને તેમને વિનંતી કરી હતી કે, તેઓ ટ્રેક્ટર લઈને આવે. દુલ્હો લગ્ન કરીને નવી દુલ્હનને પણ ટ્રેક્ટરમાં બેસાડીને જ પોતાના ઘરે લાવ્યો હતો.

    A unique wedding celebration of 300 people Rajasthan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    દેશની સ્વતંત્રતા એક વ્યક્તિની ભેટ નથી, સંઘની દિશા સામૂહિક વિચાર દ્વારા નક્કી થાય છે,Bhagwat

    June 7, 2025
    અન્ય રાજ્યો

    ૧.૯૧ કરોડ રૂપિયાના વીજળી બિલ કેસમાં સંભલના સાંસદ બાર્કને મોટી,વીજળી વિભાગને જવાબ દાખલ કરવા જણાવ્યું

    June 7, 2025
    અન્ય રાજ્યો

    Uttarakhand માં હેલિકૉપ્ટરનું હાઈવે પર ઇમરજન્સી લેન્ડિંગ, કાર સાથે ટકરાતા થયું નુકસાન

    June 7, 2025
    અન્ય રાજ્યો

    Andhra Pradesh સરકારનો નિર્ણય,હવે 9 ને બદલે 10 કલાક ફરજીયાત કામ

    June 7, 2025
    અન્ય રાજ્યો

    Tejashwi Yadav ની ગાડીઓના કાફલામાં બેકાબૂ ટ્રક ઘૂસી જતાં અકસ્માત

    June 7, 2025
    અન્ય રાજ્યો

    RCBનો માર્કેટિંગ હેડ નિખિલ, જેની બેંગલુરુ નાસભાગ કેસમાં થઈ ધરપકડ

    June 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજનું રાશિફળ

    June 7, 2025

    આજ નું પંચાંગ

    June 7, 2025

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ Bakri Eidની શુભેચ્છા પાઠવી

    June 7, 2025

    દેશની સ્વતંત્રતા એક વ્યક્તિની ભેટ નથી, સંઘની દિશા સામૂહિક વિચાર દ્વારા નક્કી થાય છે,Bhagwat

    June 7, 2025

    ૧.૯૧ કરોડ રૂપિયાના વીજળી બિલ કેસમાં સંભલના સાંસદ બાર્કને મોટી,વીજળી વિભાગને જવાબ દાખલ કરવા જણાવ્યું

    June 7, 2025

    આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે,US Deputy Secretary of State

    June 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    June 7, 2025

    આજ નું પંચાંગ

    June 7, 2025

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ Bakri Eidની શુભેચ્છા પાઠવી

    June 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.