લાઇસન્સ, હેલ્મેટ વિના વાહન ચલાવનાર પર તવાઈ થી નિયમ ભંગ કરનારા માં ફફડાટ.
Rajkot,તા.29
રાજકોટ રેન્જમાં માર્ગ અકસ્માત ઘટાડવા ટ્રાફિક ઝુંબેશ ના રેન્જ આઈ જી અશોકકુમાર યાદવ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ ના આદેશોના પગલે ગોંડલ ડીવાયએસપી કેજી ઝાલા ના માર્ગદર્શન હેઠળ વેરાવળ સાપર પોલીસની ટ્રાફિક ડ્રાઈવમાં પોલીસ સ્ટેશન ૧૧૫૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો
સાપર વેરાવળ પોલીસની ટ્રાફિક ડ્રાઈવમાં ૫૧ એનસી, એમ વી એકટના ૬, ઉજવણી કરી કલમ ૨૮૫ ના ૧, કેસ કરવામાં આવ્યા હતા.
આ કામગીરીમાં વેરાવળ સાપર પીઆઇ આર બી રાણા અને ટીમે કામગીરી કરી હતી