Morbi,તા.19
માળિયા (મી.) પોલીસ ટીમે બગસરા ગામે રેડ કરી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીને ઝડપી લઈને રોકડ રકમ કબજે લીધી છે
માળિયા (મી.) પોલીસ ટીમે બગસરા ગામે મેલડીમાના મંદિર પાસે બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા વિપુલ મનજીભાઈ પીપળીયા, જયેશ ઉર્ફે છગન હીરાભાઈ પીપળીયા અને પ્રેમજીભાઈ ઉર્ફે ગડો બાબુભાઈ પીપળીયા રહે ત્રણેય બગસરા વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧૯૦૦ જપ્ત કરી છે