Morbi,તા.11
જુના હડમતીયા રોડ પર જાહેરમાં જુગાર રમતી ત્રિપુટીને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૪૬૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના હડમતીયા રોડ પર સ્મશાન પાસે રેડ કરી હતી સ્મશાન સામે બાવળના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા દીગુભાઈ કરશનભાઈ સોલંકી, નાસીર હુશેન મેસાણીયા અને ગુલામદસ્તગીર બાબુશા શા ફકીર એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૪૬૦૦ જપ્ત કરી છે