Porbandar,તા.20
માધવપુર થી 3 કિમી દૂર આવેલા ગુંદારી સીમ શાળા નજીક ટ્રિપલ અક્સ્માત સર્જાયો જેમાં બોલેરો પીકપ વાહન પલટીમારી પાછળ થી છોટા હાથી અથડાયું મારુતિ કંપની બ્રેઝઝા કાર ચાલકે કાબુ ગુમાવતા રોડ નીચે ઉતરી ઝાડ સાથે અથડાય વાહન ચાલક ને સદ નસીબે નાની મોટી ઇજા માધવપુર પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી રોડ કિલર કરાવી વાહન વેહવાર ચાલુ કરાવ્યો.