Morbi,તા.28
માધાપર ઝાપા પાસે જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રૂ ૫૧૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માધાપર ઝાપા પાસે બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં જાહેરમાં ચલણી નોટોના નંબર પર નોટ નંબરી જુગાર રમતા આરોપી નરેશ લક્ષ્મણ નકુમ અને પરષોતમ દેવરાજ ડાભી એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૫૧૦૦ જપ્ત કરી છે