બે બાઈક ચોરીનો ભેદ ઉકેલી 45,000 નો મુદ્દામાલ કબજે કર્યો
Rajkot,તા.26
સાપર વેરાવળ ઓદ્યોગિક વસાહતમાં થયેલા બે બાઈક ચોરીનો સ્થાનિક પોલીસે ભેદ ઉકેલીએ સગીર સહિત બે શખ્સોની ધરપકડ કરી રૂપિયા 45,000 નો મુદ્દામાલ કબજે કરી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં વધતા જતા આર્થિક ગુનાઓ અટકાવવા અને ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસવાળા હિમ કરશે એ આપેલી સૂચનાને પગલે ગોંડલ ડીવાયએસપી કેજી ઝાલા ના માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર બી રાણા સહિતના ટાપે પેટ્રોલિંગ હાથ ધર્યો હતો ત્યારે મૂળ બિહારનો વતની અને હાલ વેરાવળ સર્વોદય સોસાયટી પાસે રહેતો ભાવેશ રાજેશ યાદવ નામનો અને કાયદાના સંઘર્ષમાં રહેલા બંને શખ્સ ચોરાઉ સાથે શંકાસ્પદ હાલતમાં હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે વોચ ગોઠવી હતી ત્યારે શંકાસ્પદ હાલમાં નીકળેલા ઉપરોક્ત બંને શખ્સોને અટકાવી બાઈક ના નંબરો પોકેટ એપમાં સર્ચ કરતા જોરવ હોવાનું ભૂલતા બંનેની અટકાયત કરી અને તેને શાપર વેરાવળ વિસ્તારમાંથી બાઈક ચોર્યા ની કબુલાત આપતા રૂપિયા 45,000 નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.