Surendranagar, તા.28
ધ્રાંગધ્રા સિટી પોલીસે કોળીપરા વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે રેઇડ કરી હતી. જેમાં સમીરભાઈ અલ્તાફભાઈ મમાણી, અસ્લમભાઈ સલીમભાઈ ભટ્ટી (બંને રહે. ખાટકીવાસ)ને ગુદડી પાસાનો જુગાર રમતા રોકડ રૂા.7,970 સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને બંને શખ્સો વિરૂધ્ધ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Trending
- Mrunal Thakur અલ્લુ અર્જુન સાથેની ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું
- Saif and Pulkit Samrat નવી ફિલ્મમાં સ્ક્રીન શેર કરશે
- Ram Aur Shyam ના ડબલ રોલ માટે કોઈ મોટા હિરો પાસે ડેટ્સ નથી
- Rajamouli ‘બાહુબલી-ધ એપિક’લઈને આવ્યા છે.તેનું ટ્રેલર જોઈને તમારા રુવાટાં ઉભા થઈ જશે
- Jay Bhanushali and Mahi Vij નાં છૂટાછેડાની અટકળો
- છાવાને પછાડી 2025ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની Kantara Chapter-1
- Indian cricketer પણ બિઝનેસમાં બે ડગલાં આગળ : રિયલ એસ્ટેટમાં કરે છે વધુ રોકાણ
- ઉમરાન મલિક બાદ કાશ્મીરનો નવો ફાસ્ટ બોલર Aaqib ચર્ચામાં

