Rajkot, તા.25
મેટોડા નજીક છાપરા ગામ પાસે બે રીક્ષા મોરેમોરો ભટકાઈ હતી. જેમાં 3 લોકો ઘવાયા હતા. ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઈજાગ્રસ્તો ફિરોઝ ઓસમાણભાઈ દલ (ઉંમર વર્ષ 27) અને ધવલગિરી નટવરગીરી ગોસ્વામી (ઉંમર વર્ષ 30) બંને કાલાવડ તાલુકાના નાના વડાળા ગામે રહે છે. જ્યારે રાજ બાબુભાઈ વાજેલીયા (ઉંમર વર્ષ 18) મેટોડા ગેટ નંબર 2 ખાતે રહે છે.ગઈકાલે સાંજના સાડા પાંચ વાગ્યા આસપાસ ફિરોઝ અને ધવલગીરી રાજકોટથી તેના ગામ તરફ રીક્ષા લઈને જતા હતા. જ્યારે સામે રાજ પણ રીક્ષા લઈને આવતો હતો. છાપરા ગામ પાસે બંને રીક્ષા મોરે મોરો અથડાઈ હતી.
Trending
- Rajkot ગુજરાતી ફિલ્મ લાલો જીવનના ઘણા પાસાઓને આવરી લે છે
- Rajkot અર્ધો ડઝન ચોકમાં એર કવોલીટી ઇન્ડેક્ષ જોખમથી ઉપર
- Rajkot બે રીક્ષા મોરેમોરો અથડાઈ હતી. : 3 ઘવાયા
- Rajkot સુપર એઈટ-ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે
- Jamnagar નો આખો ઓવરબ્રિજ અડધી રાત સુધી ટ્રાફિકથી ભરચક્ક
- ગુરૂવારથી ત્રણ દિ’ધરમપુરમાં રાજય સરકારની ચિંતન શિબીર
- Rajkot: લેન્ડગ્રેબીંગના બે કેસમાં FIR દાખલ કરવા આદેશ
- Veraval-રાજકોટ ટ્રેનનું ક્રોસીંગ રીબડાનાં બદલે ભકિતનગર કરવા મુસાફરોની માંગ

