Morbi,તા.20
ઇન્દીરાનગરમાં જાહેરમાં જુગાર રમતી બે મહિલાને ઝડપી લઈને બી ડીવીઝન પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઇન્દિરાનગરમાં બાતમીને આધારે રેડ કરી હતી પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમતા ભાવના ઉર્ફે ભાવલી રાજેશભાઈ સાતોલા અને શોભનાબેન મુકેશભાઈ સુરેલા એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૭૦૦ જપ્ત કરી છે