Babra,તા.05
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા અને અમરેલી જિલ્લા સાંસદ ભરતભાઇ સુતરીયાએ બાબરા તાલુકાના આગેવાનો સાથે ઉટવડ ગામે આવેલ જય ભારત કોરી વર્કસ ખાતે તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ કલકાણી પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઇ રાખોલીયા પૂર્વ તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઇ ભાયાણી સહિત ભાજપના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને માહિતી મેળવી હતી આ તકે અમરેલી જિલ્લા લોક પ્રિય સાંસદ ભરતભાઇ સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા નિમુબેન બાંભણીયા અને સાંસદ ભરતભાઇ સુતરીયા નું સ્વાગત અને સન્માન કરાયું હતું