Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025

    આજ નું પંચાંગ

    June 17, 2025

    આજનું રાશિફળ

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
    • આજ નું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા
    • ’મારું હૃદય ભરાઈ ગયું છે’, જેકલીન Sri Sri Ravi Shankar ના આશ્રમ પહોંચી, તસવીરો શેર કરી
    • પિતાના અવસાન પછીMannara Chopra ખૂબ જ દુઃખી દેખાઈ રહી હતી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»મધ્ય પૂર્વમાં અભૂતપૂર્વ યુદ્ધનો પ્રારંભ :Hezbollah Israel પર હુમલા શરૂ કર્યા :થોડા સમયમાં ઇરાન પણ તૂટી પડવા તૈયાર બન્યું છે
    આંતરરાષ્ટ્રીય

    મધ્ય પૂર્વમાં અભૂતપૂર્વ યુદ્ધનો પ્રારંભ :Hezbollah Israel પર હુમલા શરૂ કર્યા :થોડા સમયમાં ઇરાન પણ તૂટી પડવા તૈયાર બન્યું છે

    Vikram RavalBy Vikram RavalAugust 6, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સી ઓફ ગેબીલીની ઉત્તરના ઐલેટ શહેરમાં ડ્રોન હુમલાથી આગ ભડકી : ઇઝરાયેલી ડ્રોન હુમલાથી લેબેનોનની દક્ષિણે બેના મૃત્યુ થયા

    Beirut:તા.06 

    મધ્ય પૂર્વમાં તંગદિલી સતત વધી રહી છે. હિઝબુલ્લાહે સોમવારે વહેલી સવારે ઉત્તર ઇઝરાયલ ઉપર ડ્રોન હુમલા શરૂ કરી દીધા છે. તેમાં બે ઇઝરાયલી સૈનિકો ઘાયલ થયા છે. અનેક સ્થળોએ આગ લાગી છે. આ હુમલા એવે સમયે થયા છે કે જ્યારે ગત સપ્તાહે લેબેનોનમાં હિઝબુલ્લાહ કમાન્ડર અને ઇરાનમાં હમાસના નેતાની હત્યા પછી સમગ્ર મધ્યપૂર્વમાં તંગદિલી વ્યાપી ગઈ છે. હમાસના નેતાની ઇરાનમાં થયેલી હત્યા પછી ઇરાને વેર વાળવાની આપેલી ધમકી તે યથાર્થ કરવા માગે છે. તે ગમે ત્યારે ઇઝરાયલ ઉપર તૂટી પડે તેવી પૂરી સંભાવના છે.

    બીજી તરફ હિઝબુલ્લાહે જણાવ્યું છે કે, ઇઝરાયલે દક્ષિણ લેબેનોના કેટલાએ ગામોમાં કરેલા હુમલા અને હત્યાઓના જવાબમાં તેમણે ઉત્તર ઇઝરાયલ ઉપર હુમલા શરૂ કરી દીધા છે. હિઝબુલ્લાહના નેતા હસન નસરૂલ્લાહે ઇઝરાયલ પર બદલો લેવાના સોગંદ ખાધા છે.

    ઇઝરાયલી સેનાએ કહ્યું છે કે, સી ઓફ ગેબીલીની ઉત્તરે આવેલા લેટ શહેરમાં અનેક સ્થળોએ આગ ભભૂકી ઉઠી હતી. તે બુઝવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.

    ગાઝા યુદ્ધ શરૂ થયું ત્યારથી લગભગ છેલ્લા ૧૦ મહિનાથી ઇઝરાયલ અને હિઝબુલ્લાહ લગભગ રોજેરોજ પરસ્પર હુમલા કરતા જ રહે છે.

    ઇરાનમાં હમસ નેતા ઇસ્માઇલ હાનિયેહની અને બૈરૂતમાં હિઝબુલ્લાહના કમાન્ડર શુકરત હત્યા પછી આ વિસ્તારમાં તણાવ વધી ગયો છે.

    લેબેનોનની સત્તાવાર સંસ્થાએ જણાવ્યું છે કે, અમારા એક ગામમાં કબ્રસ્તાન પાસે ઇઝરાયલી ડ્રોન હુમલાથી એક પેરા મેડીકલ સહિત બંને મૃત્યુ થયા હતાં

    દરમિયાન ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ રવિવારે કેબિનેટ મીટીગમાં કહ્યું હતું કે, ઇઝરાયલ પહેલેથી જ ઇરાન અને તેના સાથીઓ સાથે લડી રહ્યું છે.

    બીજી તરફ અમેરિકાએ તેના સાથી ઇઝરાયલને બચાવવા ભૂમધ્ય સમુદ્રના પૂર્વ તટે વિમાનવાહક જહાજ સહિત યુદ્ધ નૌકાનો નાનો કાફલો રવાના કરી દીધો છે. ઇઝરાયલને ૧૮ જેટલા આધુનિક યુદ્ધ વિમાનો પણ આપ્યા છે.

    Hezbollah-launches-attacks-on-Israel War-Begins-in-Middle-East
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા

    June 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched

    June 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો

    June 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    Iran યુદ્ધ વિરામ માટે કરગરયુ: ઈઝરાયેલે કહ્યુ હજું મોટા હુમલા આવે છે

    June 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    તહેરાન ખાલી કરો! ટ્રમ્પની ધમકી : G-7 summit અધવચ્ચે છોડી

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025

    આજ નું પંચાંગ

    June 17, 2025

    આજનું રાશિફળ

    June 17, 2025

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 17, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 17, 2025

    જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025

    આજ નું પંચાંગ

    June 17, 2025

    આજનું રાશિફળ

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.