Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગોપાલ સ્નેક્સની અનોખી ‘કરિયાવર બોનસ યોજના મહિલા’ કર્મચારીઓને સશક્ત બનાવે છે

    June 19, 2025

    Jamnagar: સાંસદ પૂનમબેન માડમ તથા શહેર ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ સ્મશાન યાત્રામાં જોડાયા

    June 19, 2025

    Ahmedabad plane crash માં મૂળ જામનગર ના દંપતી ના મૃત્યુ થયા બાદ આજે બન્ને ના મૃતદેહો ને જામનગર લવાયા

    June 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગોપાલ સ્નેક્સની અનોખી ‘કરિયાવર બોનસ યોજના મહિલા’ કર્મચારીઓને સશક્ત બનાવે છે
    • Jamnagar: સાંસદ પૂનમબેન માડમ તથા શહેર ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ સ્મશાન યાત્રામાં જોડાયા
    • Ahmedabad plane crash માં મૂળ જામનગર ના દંપતી ના મૃત્યુ થયા બાદ આજે બન્ને ના મૃતદેહો ને જામનગર લવાયા
    • Jamnagar: જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા સાત શખ્સો એલસીબીના હાથે ઝડપાયા
    • Jamnagar: ખેતીની જમીનના ભાયુ ભાગના પ્રશ્ને બે પિતરાઈ ભાઈના પરિવારો વચ્ચે તકરાર
    • Jamnagar: લાલવાડી આવાસ યોજનામાં જર્જરિત મકાનો ને લઈને મહાનગરપાલિકા દ્વારા સર્વેક્ષણ કરાયું
    • Jamnagar: બે યુવાનો શેર બજારમાં રોકાણના બહાને એક ચીટર શખ્સની છેતરપિંડી નો શિકાર બન્યા
    • Jamnagar: ટેક્સ બ્રાન્ચ દ્વારા ઉદ્યોગ નગરમાં ત્રીજા દિવસે વધુ ૨૦ આસામીઓ પાસેથી વધુ ૧ કરોડ સહિત કુલ ૪.૧૦ કરોડ ની વસુલાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara:દિવ્યાંગ હોવાની એક્ટિંગ કરી આરોપીઓએ બાઈક સવારનો મોબાઈલ ફોન લૂંટી લીધો
    વડોદરા

    Vadodara:દિવ્યાંગ હોવાની એક્ટિંગ કરી આરોપીઓએ બાઈક સવારનો મોબાઈલ ફોન લૂંટી લીધો

    Vikram RavalBy Vikram RavalDecember 13, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.13

    નેશનલ હાઈવે પર એરફોર્સ નાળા નજીક દિવ્યાંગ જેવા દેખાતા વ્યક્તિએ હાથ ઊંચો કરી મદદ માગતા બાઈક સવાર ત્રણ મિત્રો ઊભા રહ્યા હતા. વિકલાંગ જેવા દેખાતા આરોપી અને તેના બે સાગરીતોએ યુવકોના મોબાઈલ ફોન લૂંટી લીધા હતા.

    મૂળ છોટાઉદેપુરના કાપડિયા ગામે રહેતો જયદીપસિંહ નરેન્દ્રસિંહ ચૌહાણ હાલમાં આજવા ચોકડી બાપાસીતારામ કેન્ટીનમાં રહે છે કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે 30મી તારીખે કેન્ટીન ખાતે મારા ગામના છોકરાઓ નોકરી કરતા હોય હું પણ નોકરી કરવા માટે ગયો હતો. રાત્રે 11:00 વાગે કેન્ટીન બંધ કરી મારી બાઇક લઇ હું તથા મારા મિત્રો પીન્ટુ રાજપુત અને હરું નાયકા એપીએમસી માર્કેટમાં મારા કાકા દલપતસિંહ ચૌહાણને મળવા માટે નીકળ્યા હતા પીન્ટુભાઇ ચલાવતો હતો હરું નાયકા વચ્ચે બેઠો હતો અને હું છેલ્લે બેઠો હતો. આજવા ચોકડીથી અમદાવાદ તરફ જતા હાઇવે પર એરફોર્સના નાળા નીચેથી યુ ટર્ન લઈને પાંજરાપોળથી એપીએમસી તરફ અમે આવતા હતા. તે દરમિયાન એક વિકલાંગ જેવો દેખાતો વ્યક્તિ ઊભો હતો તેને હાથ ઊંચો કરીને મદદ માગતા પીન્ટુએ મોટરસાયકલ રાખી હતી દિવ્યાંગ જેવા દેખાતા વ્યક્તિએ મારી બાઈકની ચાવી કાઢી લીધી હતી પીન્ટુએ મોબાઈલ ફોનથી લાઈટ ચાલુ કરવાનો પ્રયત્ન કરતા તેના હાથમાંથી મોબાઈલ છીનવી લીધો હતો. તે દરમિયાન બીજા બે આરોપીઓ આવી ગયા હતા જેથી પીન્ટુ તથા હરુ નાસી ગયા હતા. મારી બાઇક હોય હું ત્યાં ઉભો રહ્યો હતો ત્રણ આરોપીઓ પૈકી એકે મારા હાથમાંથી મોબાઇલ ફોન છીનવી લીધો હતો અને ભાગી ગયા હતા આરોપીઓ હિન્દી ભાષામાં વાત કરતા હતા.

    Mobile Theft vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara ની વિભૂતિ વાસદિયાએ યોગથી મેળવી નવી ઓળખ!!

    June 19, 2025
    વડોદરા

    Vadodara: બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા

    June 16, 2025
    વડોદરા

    Vadodara નો ગુમ થયેલો હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો

    June 12, 2025
    વડોદરા

    Vadodara:અજાણતા ગળી ગયેલો કેરીનો ગોટલો અન્નનળીમાં ફસાઈ ગયો

    June 12, 2025
    વડોદરા

    Vadodara: હું દુનિયા છોડીને મારા દાદા પાસે જઉં છું, બાપોદનો કોન્સ્ટેબલ ચિઠ્ઠી લખીને નીકળી ગયો

    June 11, 2025
    વડોદરા

    Vadodara: સયાજી હોસ્પિટલની કેન્ટિનમાં ખાધા પછી ઝાડા ઉલટી

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગોપાલ સ્નેક્સની અનોખી ‘કરિયાવર બોનસ યોજના મહિલા’ કર્મચારીઓને સશક્ત બનાવે છે

    June 19, 2025

    Jamnagar: સાંસદ પૂનમબેન માડમ તથા શહેર ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ સ્મશાન યાત્રામાં જોડાયા

    June 19, 2025

    Ahmedabad plane crash માં મૂળ જામનગર ના દંપતી ના મૃત્યુ થયા બાદ આજે બન્ને ના મૃતદેહો ને જામનગર લવાયા

    June 19, 2025

    Jamnagar: જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા સાત શખ્સો એલસીબીના હાથે ઝડપાયા

    June 19, 2025

    Jamnagar: ખેતીની જમીનના ભાયુ ભાગના પ્રશ્ને બે પિતરાઈ ભાઈના પરિવારો વચ્ચે તકરાર

    June 19, 2025

    Jamnagar: લાલવાડી આવાસ યોજનામાં જર્જરિત મકાનો ને લઈને મહાનગરપાલિકા દ્વારા સર્વેક્ષણ કરાયું

    June 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગોપાલ સ્નેક્સની અનોખી ‘કરિયાવર બોનસ યોજના મહિલા’ કર્મચારીઓને સશક્ત બનાવે છે

    June 19, 2025

    Jamnagar: સાંસદ પૂનમબેન માડમ તથા શહેર ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ સ્મશાન યાત્રામાં જોડાયા

    June 19, 2025

    Ahmedabad plane crash માં મૂળ જામનગર ના દંપતી ના મૃત્યુ થયા બાદ આજે બન્ને ના મૃતદેહો ને જામનગર લવાયા

    June 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.