Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Narendra Modi ની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

    June 19, 2025

    Gandhinagarના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં સ્વ. વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

    June 19, 2025

    Rajkot: Yoga Day નિમિત્તે ફ્લેક્સી ફિટ યોગા એન્ડ ફિટનેસ સેન્ટરે ઉજવણી કરી

    June 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Narendra Modi ની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
    • Gandhinagarના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં સ્વ. વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
    • Rajkot: Yoga Day નિમિત્તે ફ્લેક્સી ફિટ યોગા એન્ડ ફિટનેસ સેન્ટરે ઉજવણી કરી
    • એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડનો રૂ. 499.59 કરોડનો IPO
    • ગોપાલ સ્નેક્સની અનોખી ‘કરિયાવર બોનસ યોજના મહિલા’ કર્મચારીઓને સશક્ત બનાવે છે
    • Jamnagar: સાંસદ પૂનમબેન માડમ તથા શહેર ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ સ્મશાન યાત્રામાં જોડાયા
    • Ahmedabad plane crash માં મૂળ જામનગર ના દંપતી ના મૃત્યુ થયા બાદ આજે બન્ને ના મૃતદેહો ને જામનગર લવાયા
    • Jamnagar: જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા સાત શખ્સો એલસીબીના હાથે ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara:પદ્મશ્રી પુરૃષોત્તમ ઉપાધ્યાયનું મુંબઇ ખાતે ૯૦ વર્ષની વયે નિધન
    વડોદરા

    Vadodara:પદ્મશ્રી પુરૃષોત્તમ ઉપાધ્યાયનું મુંબઇ ખાતે ૯૦ વર્ષની વયે નિધન

    Vikram RavalBy Vikram RavalDecember 12, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.12

    સ્વરોત્તમ અને સૂરોત્તમ તરીકે ઓળખાતા પદ્મશ્રી પુરૃષોત્તમભાઇ ઉપાધ્યાયનું મુંબઇ ખાતે ૯૦ વર્ષની વયે નિધન થયુ છે. ગુજરાતી સુગમ સંગીતને તેઓએ લોકપ્રિય બનાવ્યુ હતું. આજે મોક્ષદા એકાદશીના પવિત્ર દિવસે જ પવિત્ર આત્માની વિદાય થવી એ બતાવે છે કે તેઓ સાચા અર્થમાં સૂરના સાધક હતા.

    વડોદરા પુરૃષોત્તમભાઇનું મોસાળ છે, તેમના માતા મકરપુરાની સૌજન્ય સોસાયટીમાં જ્યારે બહેન કાપડી પોળમાં રહેતા હતાવડોદરા ખાતે પુરૃષોત્તમભાઇના પરિચીત ઉપેન્દ્ર સોની (લાલાભાઇ)એ કહ્યું હતું કે ‘પુરૃષોત્તમભાઇ જ્યારે પણ વડોદરા આવે ત્યારે હોટલમાં નહી પરંતુ તેમના પરિચીતોને ત્યાં અથવા તો મારા ઘરે જ રોકાતા હતા.હજુ ૨૦ દિવસ પહેલા જ પુરૃષોત્તમભાઇના શિષ્ય કૃણાલ વોરા સાથે વાત થઇ ત્યારે તેમણે કહ્યું કે પુરૃષોત્તમભાઇની ઇચ્છા અંબાજી ખાતે માતાજીના દર્શન કરવાની છે એટલે ડિસેમ્બરના અંતમાં પહેલા વડોદરા આવીશુ પછી અમદાવાદ જઇશુ અને ત્યાંથી અંબાજી જઇશું.’

    ‘પુરૃષોત્તમભાઇએ વડોદરામાં છેલ્લે ૨૦૧૭માં શિવોત્સવમાં લાઇવ પરફોર્મન્સ આપ્યુ હતું. તેઓ સળંગ ત્રણ વર્ષ એટલે કે વર્ષ ૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૧૭ વડોદરામાં પરફોર્મન્સ માટે આવ્યા હતા. તે પછી તેઓનો કોઇ જાહેર કાર્યક્રમ યોજાયો નથી. પુરૃષોત્તમભાઇ મૂળ ખેડા જિલ્લાના ઉત્તરસંડાના પણ વડોદરા તેઓનું મોસાળ. તેમના માતા મકરપુરાની સૌજન્ય સોસાયટીમાં રહેતા હતા જ્યારે બહેન કાપડી પોળમાં રહેતા હતા.’

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara ની વિભૂતિ વાસદિયાએ યોગથી મેળવી નવી ઓળખ!!

    June 19, 2025
    વડોદરા

    Vadodara: બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા

    June 16, 2025
    વડોદરા

    Vadodara નો ગુમ થયેલો હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો

    June 12, 2025
    વડોદરા

    Vadodara:અજાણતા ગળી ગયેલો કેરીનો ગોટલો અન્નનળીમાં ફસાઈ ગયો

    June 12, 2025
    વડોદરા

    Vadodara: હું દુનિયા છોડીને મારા દાદા પાસે જઉં છું, બાપોદનો કોન્સ્ટેબલ ચિઠ્ઠી લખીને નીકળી ગયો

    June 11, 2025
    વડોદરા

    Vadodara: સયાજી હોસ્પિટલની કેન્ટિનમાં ખાધા પછી ઝાડા ઉલટી

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Narendra Modi ની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

    June 19, 2025

    Gandhinagarના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં સ્વ. વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

    June 19, 2025

    Rajkot: Yoga Day નિમિત્તે ફ્લેક્સી ફિટ યોગા એન્ડ ફિટનેસ સેન્ટરે ઉજવણી કરી

    June 19, 2025

    એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડનો રૂ. 499.59 કરોડનો IPO

    June 19, 2025

    ગોપાલ સ્નેક્સની અનોખી ‘કરિયાવર બોનસ યોજના મહિલા’ કર્મચારીઓને સશક્ત બનાવે છે

    June 19, 2025

    Jamnagar: સાંસદ પૂનમબેન માડમ તથા શહેર ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ સ્મશાન યાત્રામાં જોડાયા

    June 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Narendra Modi ની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

    June 19, 2025

    Gandhinagarના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં સ્વ. વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

    June 19, 2025

    Rajkot: Yoga Day નિમિત્તે ફ્લેક્સી ફિટ યોગા એન્ડ ફિટનેસ સેન્ટરે ઉજવણી કરી

    June 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.