Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kandla કસ્ટમ કર્મચારી રૂ.૯૮૫૦ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

    June 19, 2025

    Savarkundla તાલુકાના ગોરડકા નજીક આવેલું ડાઈવર્ઝન ચોથા દિવસે પણ યથાવત

    June 19, 2025

    Air India plane crash માં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને એકાવન લાખની સહાય

    June 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kandla કસ્ટમ કર્મચારી રૂ.૯૮૫૦ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
    • Savarkundla તાલુકાના ગોરડકા નજીક આવેલું ડાઈવર્ઝન ચોથા દિવસે પણ યથાવત
    • Air India plane crash માં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને એકાવન લાખની સહાય
    • Narendra Modi ની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
    • Gandhinagarના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં સ્વ. વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
    • Rajkot: Yoga Day નિમિત્તે ફ્લેક્સી ફિટ યોગા એન્ડ ફિટનેસ સેન્ટરે ઉજવણી કરી
    • એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડનો રૂ. 499.59 કરોડનો IPO
    • ગોપાલ સ્નેક્સની અનોખી ‘કરિયાવર બોનસ યોજના મહિલા’ કર્મચારીઓને સશક્ત બનાવે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodaraમાં ઉત્તરાયણ પર્વના દિવસે દોરાથી 35 લોકો ઘાયલ:108ની સેવાને એક દિવસમાં 328 કોલ મળ્યા
    વડોદરા

    Vadodaraમાં ઉત્તરાયણ પર્વના દિવસે દોરાથી 35 લોકો ઘાયલ:108ની સેવાને એક દિવસમાં 328 કોલ મળ્યા

    Vikram RavalBy Vikram RavalJanuary 15, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.15

    વડોદરા શહેર અને જિલ્લામાં ઉમંગ અને ઉલ્લાસપૂર્વક મનાવવામાં આવેલા મકરસંક્રાતિમાં એક તરફ લોકો આકાશમાં પતંગ ઉડાવવાનો આનંદ માણતા હતા તો બીજી તરફ રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓ ઉપરાંત 108 આપત્તકાલીન સેવાની એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. આ પર્વ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થયેલા 35 નાગરિકોને 108 મારફત દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. 

    ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગની 108 આપત્તકાલીન સેવાની એમ્બ્યુલન્સ સેવાએ ખડેપગે રહી હતી. તા.14ના એક જ દિવસે વડોદરા શહેર અને જિલ્લામાં કુલ 328 લોકોએ મદદ માંગી હતી. જેમાંથી 260 દર્દીઓને દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત 35 લોકો પતંગના દોરાથી ઘાયલ થયા હતા. આવી રીતે ઘાયલ દર્દીઓને પણ 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર કરાવવામાં આવી હતી.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara ની વિભૂતિ વાસદિયાએ યોગથી મેળવી નવી ઓળખ!!

    June 19, 2025
    વડોદરા

    Vadodara: બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા

    June 16, 2025
    વડોદરા

    Vadodara નો ગુમ થયેલો હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો

    June 12, 2025
    વડોદરા

    Vadodara:અજાણતા ગળી ગયેલો કેરીનો ગોટલો અન્નનળીમાં ફસાઈ ગયો

    June 12, 2025
    વડોદરા

    Vadodara: હું દુનિયા છોડીને મારા દાદા પાસે જઉં છું, બાપોદનો કોન્સ્ટેબલ ચિઠ્ઠી લખીને નીકળી ગયો

    June 11, 2025
    વડોદરા

    Vadodara: સયાજી હોસ્પિટલની કેન્ટિનમાં ખાધા પછી ઝાડા ઉલટી

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kandla કસ્ટમ કર્મચારી રૂ.૯૮૫૦ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

    June 19, 2025

    Savarkundla તાલુકાના ગોરડકા નજીક આવેલું ડાઈવર્ઝન ચોથા દિવસે પણ યથાવત

    June 19, 2025

    Air India plane crash માં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને એકાવન લાખની સહાય

    June 19, 2025

    Narendra Modi ની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

    June 19, 2025

    Gandhinagarના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં સ્વ. વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

    June 19, 2025

    Rajkot: Yoga Day નિમિત્તે ફ્લેક્સી ફિટ યોગા એન્ડ ફિટનેસ સેન્ટરે ઉજવણી કરી

    June 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kandla કસ્ટમ કર્મચારી રૂ.૯૮૫૦ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

    June 19, 2025

    Savarkundla તાલુકાના ગોરડકા નજીક આવેલું ડાઈવર્ઝન ચોથા દિવસે પણ યથાવત

    June 19, 2025

    Air India plane crash માં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને એકાવન લાખની સહાય

    June 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.