Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વર્ટિકલ ફાર્મિંગની નવીન અને આધુનિક ખેતી પદ્ધતિ

    June 19, 2025

    તંત્રી લેખ…આતંકવાદનો પર્દાફાશ કરવો જરૂરી છે

    June 19, 2025

    Nifty Futures ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વર્ટિકલ ફાર્મિંગની નવીન અને આધુનિક ખેતી પદ્ધતિ
    • તંત્રી લેખ…આતંકવાદનો પર્દાફાશ કરવો જરૂરી છે
    • Nifty Futures ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • લાંચ અને ભલામણો વિના ભરતી મોડેલ અપનાવે
    • બોધકથા..ઝઘડાનું મૂળ કારણ ગુસ્સો છે
    • Vadodara ની વિભૂતિ વાસદિયાએ યોગથી મેળવી નવી ઓળખ!!
    • હૃદયને કરશે મજબૂત, હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડશે: 5 Good Habits
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara ચાઇનીઝ ટુક્કલો ઓછી ઉડાડતા ફાયર બ્રિગેડને રાહત
    વડોદરા

    Vadodara ચાઇનીઝ ટુક્કલો ઓછી ઉડાડતા ફાયર બ્રિગેડને રાહત

    Vikram RavalBy Vikram RavalJanuary 15, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.15

    ચાઇનીઝ ટુક્કલને કારણે દર વર્ષે ઉતરાયણ પર અસંખ્ય આગના બનાવો બનતા હતા પરંતુ આ વર્ષે ચાઇનીઝ ટુક્કલોના વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી કરી અને લોકોમાં જાગૃતિ આવવાને કારણે પ્રથમ વાર ખૂબ જ ઓછી ટુક્કલો ઉડી હતી. જેથી આગના છૂટાછવાયા બનાવો નોંધાયા હતા અને પહેલીવાર ફાયર બ્રિગેડને દોડધામ કરવામાં રાહત રહી હતી. જ્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ઉતરાણની સાંજે રંગબેરંગી ફટાકડા ફોડી આકાશને રંગી દીધું હતું.

    ચાઇનીઝ ટુક્કલ ઉપર પ્રતિબંધ બાદ પ્રથમ વર્ષે વડોદરા ફાયર બ્રિગેડને રાહત થઈ છે. વીતેલા 24 કલાક દરમિયાન બ્રાઇટ શાળા પાસેની બીઓબી બ્રાન્ચમાં, ગાજરવાળી સ્લોટર હાઉસ ખાતે કચરામાં, દીપ ચેમ્બર્સ માંજલપુર ખાતે ઘાસમાં, વારસીયા જુના આરટીઓ પાસે પતરા ઉપર, અમિત નગર પાસે ખુલ્લા મેદાનમાં કચરામાં , વાસણા ભાયલી રોડ બેઝમેન્ટમાં શોર્ટ સર્કિટ અને યમુના મિલ ડભોઈ રોડ વાયરીંગમાં આગના બનાવો બન્યા છે. આમ કહી શકાય કે, આ વખતે આગના બનાવમાં 99 ટકા રાહત રહેતા પોલીસની ટુક્કલ સામેની કામગીરી પણ રંગ લાવી છે.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara ની વિભૂતિ વાસદિયાએ યોગથી મેળવી નવી ઓળખ!!

    June 19, 2025
    વડોદરા

    Vadodara: બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા

    June 16, 2025
    વડોદરા

    Vadodara નો ગુમ થયેલો હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો

    June 12, 2025
    વડોદરા

    Vadodara:અજાણતા ગળી ગયેલો કેરીનો ગોટલો અન્નનળીમાં ફસાઈ ગયો

    June 12, 2025
    વડોદરા

    Vadodara: હું દુનિયા છોડીને મારા દાદા પાસે જઉં છું, બાપોદનો કોન્સ્ટેબલ ચિઠ્ઠી લખીને નીકળી ગયો

    June 11, 2025
    વડોદરા

    Vadodara: સયાજી હોસ્પિટલની કેન્ટિનમાં ખાધા પછી ઝાડા ઉલટી

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વર્ટિકલ ફાર્મિંગની નવીન અને આધુનિક ખેતી પદ્ધતિ

    June 19, 2025

    તંત્રી લેખ…આતંકવાદનો પર્દાફાશ કરવો જરૂરી છે

    June 19, 2025

    Nifty Futures ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 19, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 19, 2025

    લાંચ અને ભલામણો વિના ભરતી મોડેલ અપનાવે

    June 19, 2025

    બોધકથા..ઝઘડાનું મૂળ કારણ ગુસ્સો છે

    June 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વર્ટિકલ ફાર્મિંગની નવીન અને આધુનિક ખેતી પદ્ધતિ

    June 19, 2025

    તંત્રી લેખ…આતંકવાદનો પર્દાફાશ કરવો જરૂરી છે

    June 19, 2025

    Nifty Futures ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.