Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    યુધ્ધગ્રસ્ત ઇરાનમાં ફસાયેલા 110 છાત્રોને લઇને પ્રથમ વિમાન દિલ્હી પહોંચ્યું

    June 19, 2025

    Israeli નું વધુ એક એફ-35 વિમાન ઈરાને તોડી પાડયું!

    June 19, 2025

    Pune નજીક અકસ્માત : કાર-ટ્રક અકસ્માતમાં 8ના મોત

    June 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • યુધ્ધગ્રસ્ત ઇરાનમાં ફસાયેલા 110 છાત્રોને લઇને પ્રથમ વિમાન દિલ્હી પહોંચ્યું
    • Israeli નું વધુ એક એફ-35 વિમાન ઈરાને તોડી પાડયું!
    • Pune નજીક અકસ્માત : કાર-ટ્રક અકસ્માતમાં 8ના મોત
    • Corona ના નવા વેરિયન્ટ ‘નિમ્બસ’ની એન્ટ્રી : ચીન બાદ અમેરિકામાં અનેક કેસ
    • Ola Cab’s decision: હવે ડ્રાઇવરોને મળશે સંપૂર્ણ કમાણી, ઝીરો કમિશન મોડેલ લાગુ
    • Political Parties અને કાળા નાણાનું એક જે અર્થતંત્ર જેમાં ભ્રષ્ટાચારનું ઈંધણ હોય છે
    • Schools And Colleges માં વિજ્ઞાન પ્રવાહની સીટો વધારો : કેન્દ્ર સરકારની રાજ્યોને તાકિદ
    • Air India એ વાઈડ બોડી વિમાનોના આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં 15 ટકા કાપ મુકયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara નજીક જામ્બુઆ બ્રિજ પાસે શાકભાજી ભરેલો ટેમ્પો પલટી ખાતાં ટ્રાફિક જામ
    વડોદરા

    Vadodara નજીક જામ્બુઆ બ્રિજ પાસે શાકભાજી ભરેલો ટેમ્પો પલટી ખાતાં ટ્રાફિક જામ

    Vikram RavalBy Vikram RavalJanuary 17, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.17

     વડોદરા શહેર નજીકથી પસાર થતા હાઇવે પર સૌથી સાંકળા બ્રિજ એવા જાબુંઆ બ્રિજ નજીક એક શાકભાજી ભરેલો ટેમ્પો પલ્ટી ખાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. જોકે અકસ્માતમાં કોઈ ઇજા થવા પામી ન હતી. પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને ક્રેઇન મારફતે રસ્તો ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

     વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે 48 પર જાબુંઆ બ્રિજ અને દેણા ચોકડી નજીક વિશ્વામિત્રી બ્રિજ સાંકળો હોવાને કારણે બ્રિજ નજીક જો અકસ્માત સર્જાય તો કલાકો સુધી ટ્રાફિકજામ રહે છે. વડોદરા શહેર જીલ્લાના આવા 4 જેટલા સાંકળા બ્રિજને પહોળા કરવા વારંવારની રજૂઆતો થઈ હોવા છતાંય કામગીરી શરૂ કરવામાં આવી નથી. જેના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે. 

    આજે સવારના સુમારે એક શાકભાજી ભરીને જઇ રહેલો આઇસર ટેમ્પો સ્ટેયરિંગ પરથી ગુમાવતા સ્થળ પર જ પલ્ટી ખાઈ ગયો હતો.જેના કારણે એક તરફના માર્ગ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. સદનસીબે ટેમ્પો ચલાકનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો.જ્યારે પોલીસને જાણ થતા કપુરાઈ પોલીસના સ્ટાફ દ્વારા સ્થળ પર પહોંચીને વાહનવ્યવહાર રાબેતા મુજબ શરૂ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.આ સાથે ક્રેઇનની મદદથી પલ્ટી ગયેલા ટેમ્પોને ખસેડવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન એક તરફના માર્ગમાં વાહનોની લાંબી કતાર સર્જાઈ ગઈ હતી.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા

    June 16, 2025
    વડોદરા

    Vadodara નો ગુમ થયેલો હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો

    June 12, 2025
    વડોદરા

    Vadodara:અજાણતા ગળી ગયેલો કેરીનો ગોટલો અન્નનળીમાં ફસાઈ ગયો

    June 12, 2025
    વડોદરા

    Vadodara: હું દુનિયા છોડીને મારા દાદા પાસે જઉં છું, બાપોદનો કોન્સ્ટેબલ ચિઠ્ઠી લખીને નીકળી ગયો

    June 11, 2025
    વડોદરા

    Vadodara: સયાજી હોસ્પિટલની કેન્ટિનમાં ખાધા પછી ઝાડા ઉલટી

    June 11, 2025
    વડોદરા

    Vadodara: ૫૦ લાખની ઠગાઇમાં ૨૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    યુધ્ધગ્રસ્ત ઇરાનમાં ફસાયેલા 110 છાત્રોને લઇને પ્રથમ વિમાન દિલ્હી પહોંચ્યું

    June 19, 2025

    Israeli નું વધુ એક એફ-35 વિમાન ઈરાને તોડી પાડયું!

    June 19, 2025

    Pune નજીક અકસ્માત : કાર-ટ્રક અકસ્માતમાં 8ના મોત

    June 19, 2025

    Corona ના નવા વેરિયન્ટ ‘નિમ્બસ’ની એન્ટ્રી : ચીન બાદ અમેરિકામાં અનેક કેસ

    June 19, 2025

    Ola Cab’s decision: હવે ડ્રાઇવરોને મળશે સંપૂર્ણ કમાણી, ઝીરો કમિશન મોડેલ લાગુ

    June 19, 2025

    Political Parties અને કાળા નાણાનું એક જે અર્થતંત્ર જેમાં ભ્રષ્ટાચારનું ઈંધણ હોય છે

    June 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    યુધ્ધગ્રસ્ત ઇરાનમાં ફસાયેલા 110 છાત્રોને લઇને પ્રથમ વિમાન દિલ્હી પહોંચ્યું

    June 19, 2025

    Israeli નું વધુ એક એફ-35 વિમાન ઈરાને તોડી પાડયું!

    June 19, 2025

    Pune નજીક અકસ્માત : કાર-ટ્રક અકસ્માતમાં 8ના મોત

    June 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.