Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
    • ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
    • Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
    • આજ નું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara: નવા બજાર કાળુપુરામાં ગઈ રાત્રે સામાન્ય અકસ્માત બાદ બે જૂથ વચ્ચે અથડામણ
    વડોદરા

    Vadodara: નવા બજાર કાળુપુરામાં ગઈ રાત્રે સામાન્ય અકસ્માત બાદ બે જૂથ વચ્ચે અથડામણ

    Vikram RavalBy Vikram RavalNovember 5, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.05

    વડોદરાના નવા બજાર કાળુપુરા વિસ્તારમાં સામાન્ય અકસ્માતની ઘટનાના પગલે બે જૂથો અમને સામને આવી જતા છુટા હાથની મારામારી અને મારક હથિયારોથી હુમલો કરવાના બનાવો બનતા ભાગદોડ મચી ગઈ હતી. પોલીસને આ બનાવની જાણ થતા ઘટના સ્થળે પહોંચી જઈ પાંચ વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

    વડોદરા નવા બજાર કાળુપુરા વિસ્તારમાં ગઈ મોડી રાત્રે સામાન્ય અકસ્માત થયાના મુદ્દે બે જૂથ અમને સામને આવી ગયા હતા જેને કારણે લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી સામ સામે થયેલી મારા મારી અને મારક હથિયારના હુમલામાં ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી તેઓને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

    આ બનાવની જાણ થતા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પન્ના બેન મોમાયા તથા સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ મામલો શાંત પાડવા પ્રયત્ન કર્યો હતો દરમિયાનમાં લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. મારક હથિયારો વડે હુમલો કરનારા પાંચ વ્યક્તિની તાત્કાલિક અસરથી અટકાયત કરી મામલો શાંત પાડવામાં આવ્યો હતો જ્યારે ઘાયલ થયેલા વ્યક્તિઓને સારવાર માટે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા. 

    વડોદરા: નવા બજાર કાળુપુરામાં ગઈ રાત્રે સામાન્ય અકસ્માત બાદ બે જૂથ વચ્ચે અથડામણ 2 - image

    સામાન્ય અકસ્માતના બનાવના પગલે નવા બજાર ફતેપુરા માંડવી થી ચાંપાનેર દરવાજા સુધીના વિસ્તારમાં પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો જેથી મામલો શાંત પડ્યો હતો.

    બનાવ અંગે ડીસીપી પન્નાબેન મોમાયાએ જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે જેથી આ બનાવની જાણ થતા ગણતરીની મિનિટોમાં જ પોલીસ  ઘટના સ્થળે પહોંચી જઈ મામલો શાંત પાડ્યો હતો દરમ્યાનમાં બે જૂથ વચ્ચે થયેલી મારામારીના કિસ્સામાં પાંચ વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે જ્યારે ઘવાયેલા ત્રણ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમજ હુમલા અને મારામારીના કિસ્સાના સીસીટીવી ફૂટેજ મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    ACCIDENT Kalupura vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા

    June 16, 2025
    વડોદરા

    Vadodara નો ગુમ થયેલો હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો

    June 12, 2025
    વડોદરા

    Vadodara:અજાણતા ગળી ગયેલો કેરીનો ગોટલો અન્નનળીમાં ફસાઈ ગયો

    June 12, 2025
    અન્ય રાજ્યો

    Jaipur હાઇવે પર જાનૈયાની ગાડીને નડ્યો ગમખ્વાર અકસ્માત, વરરાજા-નવવધૂ સહિત 5ના મોત

    June 11, 2025
    આંતરરાષ્ટ્રીય

    Nairobi માં ભારતીય પ્રવાસીઓની બસને ભયાનક અકસ્માત : 5 ના મોત

    June 11, 2025
    ગુજરાત

    Gandhinagar: ખ-માર્ગ પર ત્રિપલ અકસ્માતમાં રિક્ષામાં સવાર બાળકીનું મોત

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025

    આજ નું પંચાંગ

    June 17, 2025

    આજનું રાશિફળ

    June 17, 2025

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.