Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amarnath Yatra માટે દરેક સ્તરે તૈયારીઓ પૂર્ણ, સુરક્ષાથી લઈને ટ્રાફિક સુધી દરેક પાસાંનું નિરીક્ષણ હેઠળ

    June 13, 2025

    ઈરાન પર ઈઝરાયલનો હુમલો સંપૂર્ણપણે ગેરવાજબી, જમ્મુ અને કાશ્મીરના CM Omar Abdullahએ નિંદા કરી

    June 13, 2025

    Ayodhya માં બહુમાળી ઇમારતોના બાંધકામ પર નવો કાયદો

    June 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amarnath Yatra માટે દરેક સ્તરે તૈયારીઓ પૂર્ણ, સુરક્ષાથી લઈને ટ્રાફિક સુધી દરેક પાસાંનું નિરીક્ષણ હેઠળ
    • ઈરાન પર ઈઝરાયલનો હુમલો સંપૂર્ણપણે ગેરવાજબી, જમ્મુ અને કાશ્મીરના CM Omar Abdullahએ નિંદા કરી
    • Ayodhya માં બહુમાળી ઇમારતોના બાંધકામ પર નવો કાયદો
    • આતંકવાદ માનવતાનો સૌથી મોટો અભિશાપ છે, ક્રાંતિ તેના ગર્ભમાંથી જન્મતી નથી, Defence Minister
    • North India માં ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ભારે ગરમી
    • ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલો તણાવ, Kashmirમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું
    • 114 MuslimEmployees ઓને મંદિરમાંથી હટાવાયા, હિન્દુ સંગઠનોની ચેતવણી બાદ કાર્યવાહી
    • Ludhiana પેટાચૂંટણી દ્વારા અરવિંદ કેજરીવાલનું રાજકીય ભવિષ્ય નક્કી થશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Ravichandran Ashwin ની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત
    ખેલ જગત

    Ravichandran Ashwin ની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત

    Vikram RavalBy Vikram RavalDecember 18, 2024Updated:December 18, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૩૮ વર્ષીય અશ્વિન ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારો બૉલર છે : તેના નામે કુલ ૫૩૭ ટેસ્ટ વિકેટ છે

    Brisbaneતા.૧૮

    ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ગાબા ટેસ્ટ ડ્રૉ થયા બાદ રવિચંદ્રન અશ્વિને આની જાહેરાત કરી હતી. પાંચમા દિવસે મેચ બંધ થઈ ત્યારે ટીમ ઈન્ડિયાના સભ્યો ડ્રેસિંગ રૂમમાં હાજર હતા, આ દરમિયાન રવિચંદ્રન અશ્વિને વિરાટ કોહલીને ગળે લગાવ્યો હતો.

    આ પછી સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ શરૂ થઈ કે અશ્વિન ટૂંક સમયમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરશે. મેચમાં બ્રેક દરમિયાન અશ્વિને ટીમ ઈન્ડિયાના મુખ્ય કૉચ ગૌતમ ગંભીર સાથે પણ વાત કરી હતી. આના થોડા સમય બાદ તેઓ પ્રેસ કૉન્ફરન્સમાં આવ્યો અને નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી.

    ૩૮ વર્ષીય અશ્વિન ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારો બૉલર છે. તેના નામે કુલ ૫૩૭ ટેસ્ટ વિકેટ છે. ટેસ્ટ ક્રિકેટમાં તેને ભારત માટે ૩૭ વખત એક ઇનિંગમાં સૌથી વધુ ૫ વિકેટ લીધી હતી. વળી, તેણે સૌથી વધુ સંખ્યામાં પ્લેયર ઓફ ધ સીરીઝ એવોર્ડ્‌સ (૧૧ વખત) જીત્યા છે, જે મુરલીધરનની બરાબર છે. સ્પિનર ??તરીકે તેનો બૉલિંગ સ્ટ્રાઈક રેટ ૫૦.૭ (૨૦૦  વિકેટ) છે, જે સૌથી વધુ છે.

    ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિનનો બૉલિંગ રેકોર્ડ ઘણો શાનદાર રહ્યો હતો. તમિલનાડુના આ સ્પિનરે નવેમ્બર ૨૦૧૧માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ દિલ્હીમાં ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી તે સતત ટેસ્ટ ટીમમાં રહ્યો છે. અશ્વિને ૧૦૬ ટેસ્ટ મેચમાં ૨૪.૦૦ની એવરેજથી ૫૩૭ વિકેટો લીધી છે. આ દરમિયાન અશ્વિને ૩૭ ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપી હતી. તેણે મેચમાં ૮ વખત ૧૦ વિકેટ લીધી હતી. ઇનિંગ્સમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૭/૫૯નું છે. જ્યારે ટેસ્ટ મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૧૩/૧૪૦ રહ્યું છે.

    અશ્વિને ૧૧૬ વનડે ઈન્ટરનેશનલ મેચોમાં ૩૩.૨૦ની એવરેજથી ૧૫૬ વિકેટ લીધી છે.ર્ ંડ્ઢૈંમાં તેનું શ્રેષ્ઠ બૉલિંગ વિશ્લેષણ ૨૫ રનમાં ચાર વિકેટ હતી. બીજી તરફ, અશ્વિને ૬૫ ્‌૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૨૩.૨૨ની સરેરાશથી ૭૨ વિકેટ લીધી હતી. ્‌૨૦ ઇન્ટરનેશનલમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આઠ રનમાં ચાર વિકેટનું રહ્યું છે.

    જો આપણે બેટિંગ રેકોર્ડની વાત કરીએ તો, અશ્વિન ખાસ કરીને ટેસ્ટ મેચોમાં ઘણો સારો હતો. અશ્વિને ૧૫૧ ટેસ્ટ ઇનિંગ્સમાં ૨૫.૭૫ની એવરેજથી ૩૫૦૩ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૬ સદી અને ૧૪ અડધી સદી ફટકારી હતી. વન-ડે ઇન્ટરનેશનલમાં તેણે ૬૩ ઇનિંગ્સમાં ૭૦૭ રન બનાવ્યા છે. વળી, ્‌૨૦ ઇન્ટરનેશનલમાં, અશ્વિન ૧૯ ઇનિંગ્સમાં માત્ર ૧૮૪ રન બનાવી શક્યો હતો.

    અશ્વિન ટેસ્ટ ક્રિકેટનો રેકોર્ડ : બૉલિંગ- ૧૦૬ ટેસ્ટ, ૫૩૭ વિકેટ, ૭/૫૯ ઇનિંગ્સમાં શ્રેષ્ઠ બૉલિંગ, ૧૩/૧૪૦ મેચોમાં શ્રેષ્ઠ બૉલિંગ, ૨૪.૦૦ એવરેજ- ૧૦૬ ટેસ્ટ, ૧૫૧ ઇનિંગ્સ, ૩૫૦૩ રન, ૧૨૪ સૌથી વધુ, ૨૫.૭૫ એવરેજ.

    અશ્વિનની ટેસ્ટ સદી –

    ૧૦૩ રન વિ વેસ્ટ ઈન્ડિઝ, મુંબઈ, ૨૦૧૧

    ૧૨૪ રન વિ વેસ્ટ ઈન્ડિઝ, કોલકાતા, ૨૦૧૩

    વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ૧૧૩ રન, નોર્થ સાઉન્ડ, ૨૦૧૬

    વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ૧૧૮ રન, સેન્ટ લુસિયા, ૨૦૧૬

    ૧૦૬ રન વિ ઈંગ્લેન્ડ, ચેન્નાઈ, ૨૦૨૧

    ૧૧૩ રન વિ બાંગ્લાદેશ, ચેન્નાઈ, ૨૦૨૪

    Ravichandran Ashwin
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Babar, Rizwan અને શાહીનને ટી ૨૦ ટીમમાંથી બહાર કરવામાં આવશે?

    June 13, 2025
    ખેલ જગત

    Shreyas Iyer નું ખરાબ નસીબ, ૨ અઠવાડિયામાં બીજી ફાઇનલ હારી

    June 13, 2025
    ખેલ જગત

    Finn Allen T20 cricket ની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્‌સમેન બની ગયો

    June 13, 2025
    ખેલ જગત

    George Munsey એ સ્કોટલેન્ડ માટે ૧૫૦ બોલમાં ૧૯૧ રનની શાનદાર ઇનિંગ રમી

    June 13, 2025
    ખેલ જગત

    Netherlandક્રિકેટ ટીમે સ્કોટલેન્ડ સામે ૩૭૦ રનના લક્ષ્યનો પીછો કરીને અજાયબીઓ કરી

    June 13, 2025
    ખેલ જગત

    માતા બનવા માગતી Players ઓને હવે રેન્કિંગ પ્રોટેક્શન મળશે

    June 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amarnath Yatra માટે દરેક સ્તરે તૈયારીઓ પૂર્ણ, સુરક્ષાથી લઈને ટ્રાફિક સુધી દરેક પાસાંનું નિરીક્ષણ હેઠળ

    June 13, 2025

    ઈરાન પર ઈઝરાયલનો હુમલો સંપૂર્ણપણે ગેરવાજબી, જમ્મુ અને કાશ્મીરના CM Omar Abdullahએ નિંદા કરી

    June 13, 2025

    Ayodhya માં બહુમાળી ઇમારતોના બાંધકામ પર નવો કાયદો

    June 13, 2025

    આતંકવાદ માનવતાનો સૌથી મોટો અભિશાપ છે, ક્રાંતિ તેના ગર્ભમાંથી જન્મતી નથી, Defence Minister

    June 13, 2025

    North India માં ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ભારે ગરમી

    June 13, 2025

    ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલો તણાવ, Kashmirમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું

    June 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amarnath Yatra માટે દરેક સ્તરે તૈયારીઓ પૂર્ણ, સુરક્ષાથી લઈને ટ્રાફિક સુધી દરેક પાસાંનું નિરીક્ષણ હેઠળ

    June 13, 2025

    ઈરાન પર ઈઝરાયલનો હુમલો સંપૂર્ણપણે ગેરવાજબી, જમ્મુ અને કાશ્મીરના CM Omar Abdullahએ નિંદા કરી

    June 13, 2025

    Ayodhya માં બહુમાળી ઇમારતોના બાંધકામ પર નવો કાયદો

    June 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.