Prabhaspatan,તા.11
વેરાવળ બંદર માં તંત્ર નું ડીમોલેશન,જવાબદાર ફિશરીઝ વિભાગ દ્વારા અચાનક રાત્રી ના સમયે ડીમોલેશન હાથ ધરાયું હતું. કોઈ જાત ની નોટિસ આપ્યા વગર ડીમોલેશન ના સ્થાનિકો ના આક્ષેપ,ડીમોલેશન ને લઈ મીડિયા અને સ્થનિકો ના સવાલો ના જવાબ ન આપ્યા, ફિશરીઝ નિયામક દ્વારા મોન ધારણ કરાયું, 100 થી વધુ હોડી, કેબીનો, દુકાનો પર બુલડોઝર,બપોરે દબાણો દૂર કરવા સૂચના આપી અને રાત્રી ના બુલડોઝર લઈ આવી ગયા ના આક્ષેપ,ફિશરીઝ વિભાગ ની કામગીરી ને લઇ ઉઠ્યા સવાલો,હાલ માં જ સુપ્રીમ કોર્ટ દ્વારા ડીમોલેશન ને લઈ દિશા નિર્દેશ જાહેર કર્યા છે,પરંતુ વેરાવળ માં સુપ્રીમ કોર્ટ ના સૂચનો ની 5ણ અવહેલના થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા,વેરાવળ બંદર માં તંત્ર ના અચાનક ડીમોલેશન ને લઈ ઉઠ્યા સવાલો
Trending
- Surendranagar ચોટીલા ન.પા.ની ચૂંટણી માટે બેઠકોનું રોટેશન જાહેર કરાયું
- Surendranagar વેપારીએ RTGS કરવામાં 1 અંક ખોટો લખતા રૂ. 4 લાખ ગુમાવ્યા
- Surendranagar નાં વઢવાણની બે ઓઇલ મિલોમાં દરોડા
- Rajkot: 17 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત
- Gujarat સહિત આ 6 રાજ્યોમાં CBI ના ધામા, ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓમાં દરોડાનો દૌર
- 10મી મેચમાં ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે 3 વિકેટથી હારી ગઈ
- Trump પર અમેરિકી સાંસદોનું દબાણ : ભારત પર લાદેલો ટેરિફ ઘટાડો
- Gujarat બન્યું દેશનું ઓટો હબ : વાર્ષિક વૃધ્ધિદર 25% : નિકાસનું પાવરહાઉસ પણ બન્યું