Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મોદીને કેનેડાથી સીધા વોશિંગ્ટન આવવાનું ટ્રમ્પે આમંત્રણ આપ્યુ પણ મોદીની ના

    June 18, 2025

    Iran માં ઘૂસ્યાં ઈઝરાયલના 50 ફાઈટર જેટ, હથિયાર-મિસાઈલ બનાવતી સાઈટ કરી નષ્ટ

    June 18, 2025

    Bihar માં આકાશી આપત્તિ : વિજળી પડવાથી 12 લોકોના મોત

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મોદીને કેનેડાથી સીધા વોશિંગ્ટન આવવાનું ટ્રમ્પે આમંત્રણ આપ્યુ પણ મોદીની ના
    • Iran માં ઘૂસ્યાં ઈઝરાયલના 50 ફાઈટર જેટ, હથિયાર-મિસાઈલ બનાવતી સાઈટ કરી નષ્ટ
    • Bihar માં આકાશી આપત્તિ : વિજળી પડવાથી 12 લોકોના મોત
    • US tariffs જેમ્સ-જવેલરીની ચમક ઘટાડી: નિકાસમાં 15.81 ટકાનો ઘટાડો
    • Transfer Fee માં હવે હાઉસીંગ સોસાયટીની મનમાની નહી ચાલે:સરકારે મર્યાદા મુકી
    • રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
    • ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
    • Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Vijay Deverakonda એ પોતે હાલ રિલેશનશિપમાં હોવાની વાત કબૂલી લીધી
    મનોરંજન

    Vijay Deverakonda એ પોતે હાલ રિલેશનશિપમાં હોવાની વાત કબૂલી લીધી

    Vikram RavalBy Vikram RavalNovember 23, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbaiતા.૨૩

    વજય દેવરકોંડાએ પોતે હાલ રિલેશનશિપમાં હોવાની વાત કબૂલી લીધી છે. હવે રશ્મિકા મંદાના ક્યારે પોતાના પ્રેમની જાહેર કબૂલાત કરે છે તેની રાહ જોવાઈ રહી છે. વિજય અને રશ્મિકા લાંબા સમયથી લિવ ઈન રિલેશનશિપમાં રહેતાં હોવાનું કહેવાય છે. તેઓ સાથે સાથે ફરવા ગયાં હોય તેવા એકથી વધુ તસવીરી પુરાવા સોશિયલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. જોકે, બંનેએ ક્યારેય તેમનાં સંબંધની કબૂલાત કરી નથી. હવે એક સંવાદમાં વિજયે પોતે કબૂલ્યું હતું કે હું હાલ સિંગલ નથી. જોકે, તેણે રશ્મિકાનું  નામ લીધું નથી. પરંતુ, તેના ચાહકોએ તે રશ્મિકા વિશે જ વાત કરી રહ્યો હોવાનું માની લીધું છે.રશ્મિકા હાલ કારકિર્દીના સુવર્ણ કાળમાંથી પસાર થઈ રહી છે. તેની ‘પુષ્પા ટૂ’ સુપરહિટ જશે તેવી આગાહી અત્યારથી જ થઈ ચૂકી છે. આ અગાઉ તે ‘ેએનિમલ’ જેવી સુપરહિટ ફિલ્મ આપી ચૂકી છે. આ તબક્કે તે રિલેશનશિપની કબૂલાત કરે તે માટે સૌથી અનુુકૂળ સમય છે.

    Vijay Deverakonda
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ’મારું હૃદય ભરાઈ ગયું છે’, જેકલીન Sri Sri Ravi Shankar ના આશ્રમ પહોંચી, તસવીરો શેર કરી

    June 17, 2025
    મનોરંજન

    પિતાના અવસાન પછીMannara Chopra ખૂબ જ દુઃખી દેખાઈ રહી હતી

    June 17, 2025
    મનોરંજન

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025
    મનોરંજન

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025
    મનોરંજન

    Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં

    June 17, 2025
    મનોરંજન

    Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મોદીને કેનેડાથી સીધા વોશિંગ્ટન આવવાનું ટ્રમ્પે આમંત્રણ આપ્યુ પણ મોદીની ના

    June 18, 2025

    Iran માં ઘૂસ્યાં ઈઝરાયલના 50 ફાઈટર જેટ, હથિયાર-મિસાઈલ બનાવતી સાઈટ કરી નષ્ટ

    June 18, 2025

    Bihar માં આકાશી આપત્તિ : વિજળી પડવાથી 12 લોકોના મોત

    June 18, 2025

    US tariffs જેમ્સ-જવેલરીની ચમક ઘટાડી: નિકાસમાં 15.81 ટકાનો ઘટાડો

    June 18, 2025

    Transfer Fee માં હવે હાઉસીંગ સોસાયટીની મનમાની નહી ચાલે:સરકારે મર્યાદા મુકી

    June 18, 2025

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મોદીને કેનેડાથી સીધા વોશિંગ્ટન આવવાનું ટ્રમ્પે આમંત્રણ આપ્યુ પણ મોદીની ના

    June 18, 2025

    Iran માં ઘૂસ્યાં ઈઝરાયલના 50 ફાઈટર જેટ, હથિયાર-મિસાઈલ બનાવતી સાઈટ કરી નષ્ટ

    June 18, 2025

    Bihar માં આકાશી આપત્તિ : વિજળી પડવાથી 12 લોકોના મોત

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.