દંપતી અને પુત્રી સાથે લગ્નમાં જતા હતા ત્યારે બાજુમાંથી ટ્રક નીકળતા બાઈક ચાલકે બેલેન્સ ગુમાવ્યું
Rajkot
શહેરમાં દિવસે અને દિવસે અકસ્માતે મોતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં માધાપર ચોકડી પાસે રહેતા પરિવાર ગત સાંજે લગ્ન માં જવા મોટર સાયકલ લઈને માધાપર ચોકડી થી બેડી ચોકડી તરફ જતા હતા ત્યારે બાજુ માંથી ટ્રક નીકળેલ બાઈક એક આબુ ગુમાવતા પરિવાર નીચે ફટકાયો હતો દંપતિ સાથે એક પુત્રી ઇજા ગ્રસ્ત થયા જેમાં સારવાર અર્થે ત્રણેય દોસ્તોને રાજકોટ શિવ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરણીતાને સારવાર મળે તે પહેલા તબીબે મૃત જાહેર કર્યા હતા ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને ઘટાડવામાં આવ્યો હતો
આ અંગે મળતી માહિતી મુજબ માધાપર ચોકડી એપાર્ટમેન્ટમાં રહેતા ઉષ્માબેન કેતનભાઇ ભટ્ટી ઉંમર વર્ષ 42 વર્ષીય મહિલા પતિ અને પુત્રી સાથે ગઈકાલે સાંજે મોટરસાયકલ લઇ અને લગ્નમાં જતા હતા ત્યારે માધાપર ચોકડી થી બેડી ચોકડી તરફ પુલ પાસે બાજુમાંથી ટ્રક નીકળતા બાઈક ચાલકે બેલેન્સ ગુમાવતા પરિવાર નીચે પટકાયો હતો જેમાં ઉષાબેન ને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ નો ખસેડવામાં આવ્યા હતા સારવાર મળે તે પહેલા પરણીતાને તબીબે મૃત જાહેર કરતા ઘટના સ્થળે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે પતિ પત્ની અને પુત્રી સાથે લગ્નમાં જતા હતા ત્યારે બાજુમાંથી ટ્રક નીકળતા બાઈક ચાલકે બેલેન્સ ગુમાવ્યું હતું પતિ પત્ની અને પુત્રી ત્રણેય જાગ્રસ્ત થયા હતા જેમાં પરણીતાનો મોત નીપજ્યું હતું એવું જાણવા મળેલ છે જેમાં બાઈક ચાલક કેતનભાઇ પોતે ગાંધીગ્રામ પર્ફેક્ટ શોરૂમ ના એસેસરી મેનેજર તરીકે નોકરી કરતા હોય અને પતિની નજર સામે જ પત્નીનું મૃત્યુ નીપજતા સંતાનમાં એક પુત્રી એ માતાની મમતા ગુમાવતા પરિવારમાં અરેરાટી છવાઈ ગઈ હતી આ અંગે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

