Junagadhતા.6
વંથલીના ધંધુસર ગામના રહીશ ખેડુતની વાડીમાંથી 3,080 ફુટ ઈલેકટ્રીક વાયર રૂા.36,960નો કોઈ ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાઈ છે. ફરીયાદી મહેશભાઈ રામાભાઈ દિવરાણીયા (ઉ.32) રે. ધંધુસરની વાડીની જમીનમાંથી કોઈ અજાણ્યા ઈસમે 3,080 ફૂટ ઈલે. વાયર રૂા.36,960નો ચોરી કરી ગત તા.28/10ની રાત્રીના લઈ ગયાની ફરીયાદ નોંધાવતા વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે.
Trending
- Khushi એ મમ્મી શ્રીદેવીની મોમ ફિલ્મની સીકવલનું શૂટિંગ શરુ કર્યું
- Madhuri સામે હોબાળો : 200 ડોલરની ટિકિટના શોમાં ફક્ત ચિટચેટ કરી
- King માં શાહરુખ સામે રાઘવ અને અભિષેક બે વિલન હશે
- Salman ની બેટલ ઓફ ગલવાન આવતા જૂન સુધી ઠેલાશે
- Kartik-Ananya ની ફિલ્મ બે મહિના વહેલાં રીલિઝ કરી દેવાશે
- Ayushmann Khurrana ની હોરર કોમેડી ફિલ્મ ‘થામા’ 200 કરોડની નજીક
- Amreli: ડોર ટુ ડોર ગણતરી માટે એન્યુમેરેશન ફોર્મનું વિતરણ શરૂ
- Surendaranagar: ધ્રાંગધ્રાનાં સતાપર ગામે ખાણખનીજ વિભાગનો દરોડો

