Gondal,તા.26
ગોંડલના ભગવતપરામાં રહેતી મહિલા પાણી ભરવા માટે ગઈ હતી. ત્યારે બે શખ્સે પજવણી કરી અગાઉ કરેલો કેસ પાછો ખેંચી લેવા ધમકી આપી હતી.આ અંગે મળતી વિગત મુજબ 32 વર્ષીય મહિલા ફરિયાદીએ ગોંડલ સિટી પોલીસ મથકે ફરિયાદ નોેંધાવી જણાવેલ કે જયારે તે પાણી ભરવા ગઈ હતી.ત્યારે બાબુ બધા બાબરીયા ત્યાં આવેલ અને અગાઉ કરેલો કેસ પાછો ખેંચી લેવા ધમકી આપેલી ઉપરાંત બિભસ્ત ગાળો આપી ખંભા સાથે ખંભો અથડાળી પજવણી કરી હતી.દરમિયાન ત્યાં સાગર બાબુ બાબરીયા પણ આવી ગયો હતો. તેણે મહિલાને ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપેલી આ અંગે પીએસઆઈ વી.જે.જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.
Trending
- 11 નવેમ્બર નું પંચાંગ
- 11 નવેમ્બર નું રાશિફળ
- દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત
- પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ
- 11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”
- જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક
- તંત્રી લેખ…ટ્રમ્પની જાહેરાત ભારત જેવી ઉભરતી શક્તિઓ માટે માથાનો દુખાવો છે
- શું બેંક ખાનગીકરણની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ છે?

