Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbiના ભવાની ચોક ગરબી ચોકમાં સ્કોર્પીઓ કાર ચાલકનો આતંક, પુરપાટ કાર ચલાવી ખુરશીઓ ઉલાળી

    October 16, 2026

    Morbi: ત્રાજપર ચોકડી ખાતે રાજ્યમંત્રીના વરદ હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ

    October 16, 2026

    Wankaner નજીક સિરામિક ફેકટરીમાં ટ્રક રીવર્સ લેતી વખતે ક્લીનરનું કચડાઈ જતા મોત

    October 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbiના ભવાની ચોક ગરબી ચોકમાં સ્કોર્પીઓ કાર ચાલકનો આતંક, પુરપાટ કાર ચલાવી ખુરશીઓ ઉલાળી
    • Morbi: ત્રાજપર ચોકડી ખાતે રાજ્યમંત્રીના વરદ હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ
    • Wankaner નજીક સિરામિક ફેકટરીમાં ટ્રક રીવર્સ લેતી વખતે ક્લીનરનું કચડાઈ જતા મોત
    • Morbiના ગુંગણ ગામે ટ્રેક્ટર અને રોટાવેટર વચ્ચે આવી જતા યુવાનનું મોત
    • જો સપા સત્તામાં હોત, તો રામલીલા દરમિયાન રમખાણો ફાટી નીકળ્યા હોત, Yogi Adityanath
    • તમિલનાડુમાં ૧૨૮ સ્થળોએ આરએસએસ પથ સંચલનની પરવાનગી, Madras High Courtનો નિર્ણય
    • રોક મ્યુઝિક સ્ટાર Mahesh Tinaikarનું ૬૩ વર્ષની વયે અવસાન; ફરહાન અખ્તર અને વિશાલ દદલાનીએ શ્રદ્ધાંજલિ આપી
    • ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તેની રમતમાં સુધારો કરવાનો છે, Shafali Verma
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»કરોડો રૂપિયાના સોનાના દાગીના પહેરીને Porbandarની મહિલાઓએ લીધા મહેરના રાસડા
    ગુજરાત

    કરોડો રૂપિયાના સોનાના દાગીના પહેરીને Porbandarની મહિલાઓએ લીધા મહેરના રાસડા

    Vikram RavalBy Vikram RavalOctober 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Porbandar, તા.૧૬

    શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પોરબંદરના ચોપાટી મેદાન પર મહેર સમાજ માટે નવરાત્રીનુ સુંદર આયોજન કરવામાં આવી રહ્યુ છે.આજે જ્યારે નવરાત્રીમાં પણ આધુનિકતા ભળી હોય એમ ગરબાના સ્થાન કોઈ કોઈ જગ્યાએ ફિલ્મી ગીતો પણ સાંભળવા મળતા હોય છે ત્યારે મહેર સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ પોરબંદરમાં પાંચમા નોરતે મહેર સમાજના પારંપરીક પોશાક પહેરીને જ મહીલા અને પુરુષો રમે તે પ્રકારનુ આયોજન કરવામાં આવે છે.

    પાંચમાં નોરતે જ્યારે મહેર સમાજની મહિલાઓ અને પુરુષો રાસ લે છે ત્યારે જોનારાઓ મંત્રમુગ્ધ બની જાય છે.મહિલાઓ પારંપરીક મહેરના રાસડા રમતી વેળાએ ઢારવો અને કાપડુ સાથે દરેક કરોડો રુપિયાના સોનાના દાગીના પહેરીને ભાતીગળ રાસ રમતી જોવા મળે છે જ્યારે મણીયારા રાસ રમતી વેળાએ પુરુષો ચોરણી,આંગણી અને પાઘડી પહેરી મણીયારો રાસ રમે છે. ગુજરાતના લોકનૃત્યોમાં રાસના અનેક પ્રકારો છે જેમાં એક છે મણીયારો રાસ કે જે ખાસ કરીને પોરબંદર જિલ્લામાં મહેર સમાજ દ્વારા રમવામાં આવે છે.આજે દેશ વિદેશમાં તેમજ દરેક રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ અચુક મહેરનો મણીયારો આપણે જોવા મળે છે.મણીયારો રાસ રમતી વેળાએ પુરુષો આંગણી,ચોરણી અને પાઘડી અને ખેસ પહેરીને રમે છે તો પારંપરીક મહેરનો રાસ રમતી મહિલાઓ પોશાકમાં ઢારવો, કાપડુ, ઓઢણી અને કાનમાં વેઢલા તો ડોકમાં સોનાના હાર સહિત કરોડો રુપિયાના સોનાના દાગીના પહેરે છે.

    આજના જમાના સોનાના ભાવ સાંભળીને લોકો એક તોલુ સોનુ લેવાનુ પણ ટાળતા હોય છે. ત્યારે આ ગરબીમાં કોઈ પણ પ્રકારના ડર વગર મહિલાઓ કરોડો રુપિયાના ઘરેણા પહેરીને જ્યારે રાસ લે છે ત્યારે લોકો જોતા રહી જાય છે અને આખુ મેદાન જાણે કે સોનાના પ્રકાશથી જળહળતુ હોય તેવો આભાસ થાઈ છે. પોરબંદરમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા યોજાતી આ ગરબી અને તેમાં પણ જે એક દિવસ માટે પરંપરાગત રાસ લેવામાં આવે છે તે જોઈને એવુ અવશ્ય કહી શકાઈ કે, મહેર સમાજે આજે પણ પોતાનો વારસો સાચવી રાખ્યો છે.

    આ ગરબીને નિહાળીને આપણે ચોક્કસ કહી શકીએ કે ગુજરાતની ભાતીગળ અને ખમીરવંતી સંસ્કૃતિ કેટલી મહાન છે તેની ઝાંખી આ રાસને જોતા અચુક થાય છે.ત્યારે આપણે આપણી સંસ્કૃતિ વારસાને જાણી તેને કઇ રીતે જતન કરતું રહેવું જોઈએ તેની પણ અહીંથી આપણે સૌને પ્રેરણા મળે છે તેમ કહીએ તો ખોટું નથી

    Porbandar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઆ વર્ષે દિવાળી પર Firecrackers ખરીદવા ગ્રાહકો માટે ખૂબ મોંઘા પડી શકે છે
    Next Article બાંગ્લાદેશ જેવી ઘટનાઓથી પ્રેરિત વિપક્ષ દેશમાં અરાજકતા ફેલાવીને સત્તા મેળવવા માંગે છે, સંરક્ષણ મંત્રી Rajnath Singh
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    રાજ્ય સરકારનો મોટો નિર્ણયઃ બાંધકામ સાઇટ પર શ્રમિકો માટે Food Delivery કરશે

    October 16, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં યુવતી સાથે ૧૦ દિવસ દુષ્કર્મનો આરોપઃ ઈન્સ્ટાગ્રામથી ઓળખાણ થઈ હતી

    October 16, 2026
    ગુજરાત

    Gandhinagar: કલોલના છત્રાલ જીઆઇડીસીની ફેક્ટરીમાં બોયલર વેસલ ફાટતા ૪ લોકોના મોત

    October 16, 2026
    અમદાવાદ

    વ્યક્તિગત સ્વતંત્રતા સર્વોપરી પણ એ નિરંકુશ નહીં મર્યાદિત છેઃ High Court

    October 16, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં આમ જનમત પાર્ટીનું ૨૫૦ કરોડનું ટેક્સ ચોરી કૌભાંડ

    October 16, 2026
    ગુજરાત

    Panchmahal: નવરાત્રિમાં દર્શન કરવા પાવાગઢ પહોંચેલો યુવક ખીણમાં ખાબક્યો

    October 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,760
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 20:50
    Categories
    Latest News

    Morbiના ભવાની ચોક ગરબી ચોકમાં સ્કોર્પીઓ કાર ચાલકનો આતંક, પુરપાટ કાર ચલાવી ખુરશીઓ ઉલાળી

    October 16, 2026

    Morbi: ત્રાજપર ચોકડી ખાતે રાજ્યમંત્રીના વરદ હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ

    October 16, 2026

    Wankaner નજીક સિરામિક ફેકટરીમાં ટ્રક રીવર્સ લેતી વખતે ક્લીનરનું કચડાઈ જતા મોત

    October 16, 2026

    Morbiના ગુંગણ ગામે ટ્રેક્ટર અને રોટાવેટર વચ્ચે આવી જતા યુવાનનું મોત

    October 16, 2026

    જો સપા સત્તામાં હોત, તો રામલીલા દરમિયાન રમખાણો ફાટી નીકળ્યા હોત, Yogi Adityanath

    October 16, 2026

    તમિલનાડુમાં ૧૨૮ સ્થળોએ આરએસએસ પથ સંચલનની પરવાનગી, Madras High Courtનો નિર્ણય

    October 16, 2026
    Search
    Main News

    બાંગ્લાદેશ જેવી ઘટનાઓથી પ્રેરિત વિપક્ષ દેશમાં અરાજકતા ફેલાવીને સત્તા મેળવવા માંગે છે, સંરક્ષણ મંત્રી Rajnath Singh

    October 16, 2026

    આ વર્ષે દિવાળી પર Firecrackers ખરીદવા ગ્રાહકો માટે ખૂબ મોંઘા પડી શકે છે

    October 16, 2026

    કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે ૩૦ દિવસનું Bonus મંજૂર કર્યું

    October 16, 2026

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbiના ભવાની ચોક ગરબી ચોકમાં સ્કોર્પીઓ કાર ચાલકનો આતંક, પુરપાટ કાર ચલાવી ખુરશીઓ ઉલાળી

    October 16, 2026

    Morbi: ત્રાજપર ચોકડી ખાતે રાજ્યમંત્રીના વરદ હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ

    October 16, 2026

    Wankaner નજીક સિરામિક ફેકટરીમાં ટ્રક રીવર્સ લેતી વખતે ક્લીનરનું કચડાઈ જતા મોત

    October 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.