Junagadh તા.16
મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર કેદરીયા જમરાના રહીશ હાલ ભેંસાણના સાકરોળા ગામે સોજીત્રા રાજુભાઈ વલ્લભભાઈની વાડીએ રહેતા સાનીયા જમરા (ઉ.42) વાળાને ઝેરી જાનવર (સાપ) કરડી જતા મોત નોંધાયાનું મૃતકના પત્નિ કાંતીબેન સાનીયા જમરા (40)એ ભેંસાણ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. જુનાગઢ સી ડીવીઝન હદના સુદામા પાર્ક રોડ ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોરની બાજુમાં રહેતા વરજાંગભાઈ ખીમાભાઈ મરંઢ (50)એ કોઈ અગમ્ય કારણોસર તેમના ઘરે ઝેરી ટીકડા પી લેતા મોત નોંધાયું હતું. બનાવની તપાસ સી ડીવીઝન પોલીસે હાથ ધરી છે.
Trending
- Rajkot Westની 28 સોસાયટીઓમાં લાગુ કરાયેલા અશાંતધારાની મુદ્દત લંબાવવા દરખાસ્ત
- D-staff policeman ની ઓળખ આપી મોરબીના યુવાન પાસેથી રૂા.12 હજાર પડાવી લીધાં
- Ahmedabad: રાહુલ ગાંધી તાલુકા -જિલ્લા પ્રમુખોના ઘરે રોકાશે
- Jamnagar: ખંભાળીયામાં જીલ્લાની `દિશા’ કમીટીની બેઠક યોજાઇ
- Surat: ગ્રીન વ્હીકલ પોલિસી : વાહનો સસ્તા થશે
- Gir Somnath: PMના 75મા જન્મ દિવસે સ્વસ્થ નારી,સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ થશે
- Bhavnagar : બંધ ટ્રક સાથે અન્ય ટ્રક અથડાતા ડ્રાઇવરનું મોત
- Junagadh:ગ્રીન સીટી સોસાયટીનાં મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો