શંકાસ્પદ બાઈકની કુંડળી ઇ ગુજકોપ માં તપાસતા ચોરીનો ભેદ ખુલ્યો
Rajkot,તા.11
ટેકનોલોજીના ઉપયોગથી પોલીસની કામગીરી વધુ અસરકારક અને ઝડપી બની રહી છે શહેર એ ડિવિઝન પોલીસે ઈ ગુજકોપ અને હ્યુમન રિસોર્સ ના માધ્યમથી શંકાસ્પદ બાઈક ની કુંડળી તપાસતા ચોરીનો ભેદ ખુલ્યો હતો. એ ડિવિઝન બોરીસાગર ની સુચના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફના પી.એસ.આઇ. એસ એમ રાણા, અને સર્વે લેન્સ ટીમે હાર્દિક જીલુ બાલસરા મૂળ સોખડા હાલ નવાગામ વાળાને હોન્ડા સ્પ્લેન્ડર એન્જિન નંબર 11 5 49 સાથે ઝડપી ઇ ગુજકોપ ડેટા ચેક કરતા પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન માં બાઈક ચોરીનો દાખલ થયેલો ગુનો ડિટેક્ટ થયો હતો આ કામગીરીમાં પીઆઇ બીવી બોરીસાગર, પી એસ આઇ એસ એમ રાણા, અને ટીમના બીવી ગોહિલ, એમ એસ મકવાણા, કલ્પેશ બોરીચા, કનુભાઈ બસીયા, ધારા ભાઈ વનારીયા, સાગરભાઇ માવદીયા, મહેશભાઈ ચાવડા, ધર્મેશભાઈ ખાંડેખા, અને તેજસભાઈ ડેરે કામગીરી