Rajkot,તા.29
મેટોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખીરસરા નજીકના વાસિયા વાડી નદીના ચેક ડેમમાં નાહવા પડેલા પરપ્રાંતિય યુવાનો ડૂબી જતા મોત નીપજ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબમેટોડા જીઆઇડીસી કારખાનામાં કામ કરતા અને ખીરસરા રહેતા મૂળ ઓરિસ્સા ના વતની જતીન પરશુરામ તેના મિત્રો સાથે ચેકડેમમાં નાહવા ગયો હતો તે દરમિયાન અકસ્માતે એકદમ ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હતું, જતીન ને બેભાન અવસ્થામાં સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબો એ મૂર્ત જાહેર કરેલ