Junagadh તા.11
સુરતના કામરેજ ખાતે રહેતા પીયુષભાઈ પ્રવિણભાઈ વેકરીયા (ઉ.35) વાળાને બ્લડ કેન્સર હોય છાતીમાં દુઃખાવો થતા કંટાળી જઈ ગત તા.9-9-25ના બપોરના 3ના સુમારે જુનાગઢ ગાંધી ચોક પટેલ સમાજ ખાતે ઝેરી દવા પી લેતા મોત નોંધાયું હતું. આ અંગેની બી ડીવીઝન પોલીસમાં મૃતકના મોટાભાઈ રાકેશભાઈ પ્રવિણભાઈ વેકરીયા (ઉ.40)એ જાણ કરતા બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
Trending
- ‘નો હેન્ડશેક’ બાદ PAKઅકળાયું,Indian team સામે વાંધો ઉઠાવ્યો, મેચ રેફરી સામે ભડાસ કાઢી!
- BCCI આ નિર્ણય પર એકમત હતા.અમે અહીં ફક્ત રમત રમવા માટે આવ્યા હતા,સૂર્યકુમાર
- ‘આ જીત વીર સૈનિકોને સમર્પિત અને પહલગામના પીડિતોને શ્રદ્ધાંજલિ’,કેપ્ટન સૂર્યકુમાર
- IND vs PAK: હાર્દિકે કરી શરૂઆત, તો ‘બાપૂ’ અને બુમરાહે PAK બેટર્સની કમર તોડી
- પાકિસ્તાનનારાષ્ટ્રગાનના બદલે વાગ્યું ‘Jalebi Baby’ સોન્ગ,ભારત-પાકિસ્તાનની મેચમાં થઈ ફજેતી
- Asia Cup માં ભારતીય ટીમનો શાનદાર વિજય, પાકિસ્તાનની 7 વિકેટથી હાર
- Vinesh Phogat બાદ વધુ એક ભારતીય રેસલર ઓવરવેટને કારણે વર્લ્ડ ચેમ્પિયનશિપથી બહાર
- ભારતની જાસ્મિન લેમ્બોરિયાએ World Boxing Championship માં જીત્યો ગોલ્ડ