Rajkot,તા.10
શહેરના ભગવતી પરા માં રહેતા શ્રમજીવી કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા ત્રણ બાળકો નોધારો બન્યાના બનાવે અરેરાટી ફેલાવી છે.આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગત મુજબ શહેરના ભગવતી પરા ભારત પાન વાળી શેરીમાં રહેતા અને છૂટક મજૂરી કરી.પરિવારનું ગુજરાન ચલાવતા હેમલભાઈ ચનાભાઈ ચુડાસમા 35 ગઈકાલે સાંજે ચારેક વાગ્યે પોતાના ઘેર રૂમમાં ચુંદડી વડે ફાંસો ખાઈ લેતા બેભાન અવસ્થા ભરત પરના તબીબે મૃત કર્યા હતા મરનારને ત્રણ બાળકો હોય પિતાની વિદાયથી ત્રણ બાળકો અને પરિવારે છત્ર ગુમાવ્યા ની કરોડ ઘટના અંગે પીએસઆઇ એમ એન પિઠીયા એ તપાસ હાથ ધરી છે