વિછીયામા અજાણ્યા યુવાને ગળેફાંસો ખાઈ લીધો, વાલી વારસ ની શોધખોળ
Gondal,તા.30
ગોંડલના બંધીયા ગામે ખેત મજૂરી કરી ગુજરાત ચલાવતા યુવાને ઝેરી દવા પી લે જીવાદોરી ટૂંકાવી લેતા ત્રણ બાળકોએ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના બધીયા ગામે વાડીમાં રહેતા દિપક કૈલાશભાઈ શિરડી ૨૪ એ ૨૫ મી એ રાત્રે ઝેરી દવા પી લેતા પ્રથમ સારવાર ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા સારવાર દરમિયાન ૨૯/૭ ના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે પારિવારિક સૂત્રો એ જણાવ્યું હતું કે મરનાર બે ભાઈઓમાં નાનો ભાઈ છે અને તેના ત્રણ બાળકો એ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં ગમગીની ફેલાઈ હતી દિપક એ આ પગલું શા માટે ભરી લીધું છે તેનો ભેદ અકબંધ રહ્યો છે ગોંડલ પોલીસે તપાસ હાથ ધરી છે વિછીયા ના બોટાદ રોડ પર આવેલાનદી કાંઠે સ્મશાનના ગેટ ના એંગલ પર પનિયુ બાંધી ગળે ફાંસો ખાઈ લીધેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા આ અંગે વિછીયા પોલીસ ના એએસઆઈ ફિરોજભાઈ બલોચે યુવાનની ઓળખ અને આપઘાતના કારણ અંગેની તપાસ હાથ ધરી છે