Junagadh તા.6
કેશોદના પાણખાણ ગામે રહેતા લખધીર ભીખુભાઈ સીસોદીયા (ઉ.28)ને સાતેક વર્ષથી માનસિક બીમારી હોય જેનાથી કંટાળી જઈ પોતાના ઘરે ઉપરના રૂમમાં લોખંડના એંગલમાં દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લેતા મોત નોંધાયાની જાણ મૃતકના નાનાભાઈ જીગર ભીખુભાઈ સિસોદીયાએ પોલીસમાં કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Trending
- Salman ની બેટલ ઓફ ગલવાન આવતા જૂન સુધી ઠેલાશે
- Kartik-Ananya ની ફિલ્મ બે મહિના વહેલાં રીલિઝ કરી દેવાશે
- Ayushmann Khurrana ની હોરર કોમેડી ફિલ્મ ‘થામા’ 200 કરોડની નજીક
- Amreli: ડોર ટુ ડોર ગણતરી માટે એન્યુમેરેશન ફોર્મનું વિતરણ શરૂ
- Surendaranagar: ધ્રાંગધ્રાનાં સતાપર ગામે ખાણખનીજ વિભાગનો દરોડો
- Surendaranagar: ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં થયો વધારો
- Surendaranagar: લીંબડી હાઇવે પર ડમ્પરમાં અચાનક આગ ભભૂકી
- રવિવારે Junagadh મુકિત દિને યુનિટી માર્ચ પદયાત્રા યોજાશે

