દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયતNovember 10, 2025
Share Facebook Twitter Pinterest Email Copy Link Mumbai,તા.21ટીમ ઈન્ડીયાના એક સમયના સ્પીન બોલર યજુવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વચ્ચે છુટાછેડા મંજુર થઈ ગયા છે અને ફેમીલી કોર્ટે રૂા.4.75 કરોડનું કાયમી ભરણપોષણ આપવા આદેશ આપ્યો છે. આમ ચહલને આ છુટાછેડા સસ્તામાં પડયા હોય તેવા સંકેત છે.Dhanashree divorce approved Yuzvendra Chahal
મનોરંજન કેરિયરને દાવ પર લગાવી ચૂંટણી જંગ લડતા ભોજપુરી એકટર Khesari Lal Yadav ને પસ્તાવોNovember 10, 2025