Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4
    • India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે
    • CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Nifty Futures bullish focus above 25202 points..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Iran-Israel war ને કારણે પાકિસ્તાન માં ડીઝલ – પેટ્રોલના ભાવમાં વધારો, બલુચિસ્તાનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ બંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ઓલિમ્પિક પૂર્વે 2030 Commonwealth Games : ગુજરાત યજમાનીનો દાવો કરશે
    ગુજરાત

    ઓલિમ્પિક પૂર્વે 2030 Commonwealth Games : ગુજરાત યજમાનીનો દાવો કરશે

    Vikram RavalBy Vikram RavalJanuary 30, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.30
    ઓલિમ્પિક 2036 ની સુચિત દાવેદારી પૂર્વે ગુજરાત 2030 ના કોમન વેલ્થ ગેમ્સની યજમાની માટે પણ મજબુત દાવો પેશ કરવાની તૈયારી કરી રહ્યું છે. અમદાવાદ તથા ગાંધીનગરમાં નિર્માણ પામી રહેલા વર્લ્ડકલાસ સ્પોર્ટસ કોમ્પ્લેકસ સહિતના ઈન્ફ્રાસ્ટ્રકચરના આધારે કોમનવેલ્થ ગેમ્સ માટેનો દાવો પેશ થઈ શકે છે.

    રાજય સરકારનાં ટોપ લેવલનાં સુત્રોએ જણાવ્યું હતું કે, કોમનવેલ્થ ગેમ્સ માટે દાવો કરવાની તૈયાર કરાયેલી દરખાસ્તનું મુખ્યમંત્રી કાર્યાલયમાં કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનનાં પ્રમુખ કિસ જેન્કીન્સ સમક્ષ પ્રેઝન્ટેશન કરાયું હતુ. આ તકે એથ્લેટીકસ ફેડરેશન ઓફ ઈન્ડિયાનાં અધિકારીઓ પણ હાજર હતા. કોમનવેલ્થ ગેમ્સ યોજવા માટેનો દાવો આગામી માર્ચ સુધીમાં કરી દેવામાં આવશે.

    રમત ગમત વિભાગનાં સુત્રોએ કહ્યું કે, વિધીવત દાવો રજુ થયા બાદ 1 એપ્રિલથી 31 ઓગસ્ટ સુધી કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન દ્વારા સાઈટ વિઝીટ કરવામાં આવશે.નવેમ્બર 2025 સુધીમાં આખરી દાવો રજુ કરવાની પ્રક્રિયા છે.

    કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રમુખને એમ પણ કહેવાયું હતું કે, 2018 ગોલ્ડ કોસ્ટ ગેમ્સ તથા 2022 બર્મીંગહામ ગેમ્સના આયોજન, ઈન્ફ્રાસ્ટ્રકચર તથા સિધ્ધિઓની સમીક્ષા પણ પેશ કરવામાં આવશે.સરદાર વલ્લભભાઈ પટેલ, એનકલેવમાં એકવારીકસ, બોકસીંગ, બાસ્કેટ બોલ, જીમ્નાસ્ટીક, કબડી જેવી સ્પર્ધા થશે.

    નારણપુરા,કોમ્પલેકસમાં બેડમીગ્ટન, ટેબલ ટેનીસ જુડો, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ખાતે બીચ વોલીબોલ, માઉન્ટેન સાયકલીંગ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ક્રિકેટ, આઈઆઈટી ગાંધીનગરમાં રોડ સાયકલીંગ હોકી ગુજરાત યુનિવર્સીટીમાં નેટબોલ, શુટીંગ, ટ્રાન્સ સ્ટેડીયામાં રગ્બી, મહાત્મા મંદિરમાં કુશ્તી-વેઈટ લીફટીંગ તથા વિજય ભારત ફાઉન્ડેશનમાં તિરંદાજી શકય બનશે.

    સુત્રોએ કહ્યું કે, માત્ર કોમનવેલ્થ ગેમ્સ જ નહિં ગુજરાત સરકાર અન્ય પણ અનેક સીંગલ કે મલ્ટી સ્પોર્ટસ ટુર્નામેન્ટનાં આયોજન માટે દાવા રજુ કરવાની તૈયારી કરી રહી છે.

    ગુજરાતનો ટ્રેક રેકોર્ડ
    * કોલ્ડપ્લેનો સૌથી મોટો કોન્સર્ટ
    * આઈસીસી વર્લ્ડકપ ફાઈનલ
    * વૈશ્વિક નેતાઓનો મેળાવડો
    * ઓલિમ્પિકના બે-તૃતિયાંશનું કદ ધરાવતા નેશનલ ગેમ્સની યજમાની
    * ઈન્ડિયન વિમેન્સ ફૂટબોલ ટીમ
    * વર્લ્ડ ટેનિસ ફેડરેશનની એશીયન અંડર-14 ટુર્નામેન્ટ
    * ફીફા અંડર 17 વિમેન્સ વર્લ્ડકપ

    Commonwealth Games GUJARAT
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025
    ખેલ જગત

    Star cricketer Nitish Rana પિતા બન્યા, પત્ની સાચીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો

    June 16, 2025
    અમદાવાદ

    Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી

    June 16, 2025
    રાજકોટ

    પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ એકઠી થઈ

    June 16, 2025
    મોરબી

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત

    June 16, 2025
    મોરબી

    Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025

    આજનું રાશિફળ

    June 16, 2025

    આજ નું પંચાંગ

    June 16, 2025

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.