Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi: ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અન્વયે જાગૃતિ સેમીનાર યોજાયો

    July 1, 2025

    Morbi: બે બાઈક ચોરીને અંજામ આપનાર ઇસમ ઝડપાયો

    July 1, 2025

    Wankaner બાઉન્ડ્રી નજીક કારે દંપતીને ઠોકર મારી, પત્નીની નજર સામે પતિનું મોત

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi: ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અન્વયે જાગૃતિ સેમીનાર યોજાયો
    • Morbi: બે બાઈક ચોરીને અંજામ આપનાર ઇસમ ઝડપાયો
    • Wankaner બાઉન્ડ્રી નજીક કારે દંપતીને ઠોકર મારી, પત્નીની નજર સામે પતિનું મોત
    • Tankara ના લજાઈ ગામે બે લાકડાના પાટિયા પાછા માંગતા માર મારી ધમકી
    • Morbi: યુવાને ઓનલાઈન કુર્તીનો ઓર્ડર આપી ગુમાવ્ય રૂ. ૧૫,૦૦૦
    • Morbi: નાગડાવાસના પાટિયા નજીકથી ટ્રેઇલરમાંથી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો
    • Morbi: સિવિલ હોસ્પીટલના મુખ્ય ગેટ પાસેથી બાઈક ચોરીની ફરિયાદ
    • Sivakasi ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ : છ કામદારોના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»દિલ્હીની 40 શાળાઓમાં Bomb Threat : અફડાતફડી
    રાષ્ટ્રીય

    દિલ્હીની 40 શાળાઓમાં Bomb Threat : અફડાતફડી

    Vikram RavalBy Vikram RavalDecember 9, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.09

    દેશમાં એરલાઈનથી હોટલો અને અન્ય મહત્વના સ્થળો પર બોમ્બ રખાયા હોવાની ધમકીઓના દૌટ બાદ ફરી એક વખત પાટનગર દિલ્હીમાં શાળાઓમાં બોમ્બ રખાયા હોવાના ધમકીભર્યા ઈ-મેલમાં આજે દિલ્હી પબ્લીક સ્કુલ સહિતના નામાંકીત ગણાતી 40 જેટલી શાળાઓમાં બોમ્બની ધમકી મળતા જ જબરો હડકંપ મચી ગયો હતો.

    તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાવીને બાળકોને પરત મોકલી દેવાયા બાદ દિલ્હી પોલીસની બોમ્બ નાશક ટુકડીમાં ધમકી મળી છે તે એક એક શાળા ઈમારતોની તલાશી લઈ રહી છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ પુર્વ અને પશ્ર્ચિમ બિહારની 40 જેટલી શાળાઓને વહેલી સવારે એક સમાન ઈ-મેલમાં શાળા ઈમારતોએ બોમ્બ હોવાની ધમકી આપી હતી.

    આ શાળાઓમાં આર.કે.પુરમની દિલ્હી પબ્લીક સ્કુલ, જી.ડી.ગોયન્કા પબ્લીક સ્કુલ, મધર ડેરી સ્કુલ, બ્રિટીશ સ્કુલ, સલવાન પબ્લીક સ્કુલ સહિતની સ્કુલોમાં આ ધમકી મળી હતી. જેના પગલે સ્કુલ સતાવાળાઓએ તુર્તજ બાળકોને શાળા વર્ગની બહાર લઈ જઈને સલામત કર્યા હતા અને વાલીઓને ફોન કરીને બાળકોને લઈ જવા જણાવાયુ હતું.

    તમામ શાળાઓને લગભગ એક સમાન ઈ-મેલમાં ધમકી આપનારે જણાવ્યુ હતું કે એ શાળા-ઈમારતની અંદર અનેક બોમ્બ રાખ્યા છે અને તે નાના બોમ્બ ખૂબજ સારી રીતે છુપાવીને રાખવામાં આવ્યા છે જેથી ઈમારતને વધુ નુકસાન થશે નહી પરંતુ બોમ્બ ફાટવાથી અનેક લોકો ઘાયલ જરૂર થઈ જશે. જો મને 30000 ડોલર આપવામાં નહી આવે તો હું બોમ્બ વિસ્ફોટ કરી આપીશ. અગાઉ પણ દિલ્હી સ્કુલોને બોમ્બની ધમકી મળી છે.

    તમો બધા પિડાને લાયક છો અને શરીરના અંગો ગુમાવશો
    ગણિત સંજ્ઞા જેવું ધમકી આપનારનું નામ દર્શાવાયુ

    બોમ્બની ધમકી આપનારે તેના ઈ-મેલમાં શાળા ઈમારતની અંદર બોમ્બ ગોઠવ્યા હોવાની ધમકીમાં જણાવ્યું હતું કે ઈમારતને બહું નુકશાન થશે નહી પણ તમો બધા પિડા અનુભવશો અને વેગ ગુમાવશો. આ ધમકી માટે ઊ2=80=9ઈઊંગછ=ઊ2=80=9ઉ  જવાબદાર હોવાનું જણાવ્યું હતું.

    દિલ્હીમાં બે બોમ્બ વિસ્ફોટની તપાસમાં હજુ સુધી કોઈ સફળતા મળી નથી
    નવી દિલ્હી: પાટનગર અને તેના આસપાસના ક્ષેત્રોમાં હાલમાંજ જે રીતે ઓછી તીવ્રતાવાળા વિસ્ફોટ થયા છે તેમાં પોલીસ તપાસમાં હજુ કોઈ સફળતા મળી નથી. પ્રશાંત વિહારમાં એક મીઠાઈની દુકાન પાસે થયેલા વિસ્ફોટ મધ્યમ તિવ્રતાનો હતો જેમાં એક વ્યક્તિ ઘાયલ થયા હતા.

    તો આ જ ક્ષેત્રમાં સીઆરપીએફ સ્કુલની દિવાલ પાસે જ જોરદાર વિસ્ફોટ થયા હતા પણ બંને ઘટનામાં કોઈ આરોપીને ઝડપી શકયા નથી. પોલીસને મીઠાઈની દુકાન પાસેના વિસ્ફોટમાં ટાઈમર, ડિટોનર્સ, બેટરી, ઘડીયાળ મળ્યા હતા તથા વિસ્ફોટમાં નાઈટ્રેટ અને હાઈડ્રોજન પેરાકલાઈડ કેમીકલનો ઉપયોગ થયો હતો.

    bomb threat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Centre Govt New Scheme: કેન્દ્ર સરકારે ત્રણ મોટી યોજનાઓને આપી મંજૂરી

    July 1, 2025
    રાષ્ટ્રીય

    WhatsApp પર એક સાથે ઘણાં મેસેજ વાંચી શકાશે

    July 1, 2025
    રાષ્ટ્રીય

    Karnataka માં CM સિદ્ધરમૈયા સામે બળવો! નિરીક્ષક દોડી ગયા

    July 1, 2025
    રાષ્ટ્રીય

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025
    રાષ્ટ્રીય

    શિવભક્તોની લાંબી રાહ આખરે પૂરી થઈ,૬ વર્ષ પછી, ૩૦જૂનથી ફરી એકવાર Kailash Mansarovar Yatra શરૂ

    June 30, 2025
    રાષ્ટ્રીય

    ભારત-અમેરિકા વચ્ચેના વેપાર કરાર પર Nirmala Sitharaman નું મોટું નિવેદન, શરતો લાગુ રહેશે

    June 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi: ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અન્વયે જાગૃતિ સેમીનાર યોજાયો

    July 1, 2025

    Morbi: બે બાઈક ચોરીને અંજામ આપનાર ઇસમ ઝડપાયો

    July 1, 2025

    Wankaner બાઉન્ડ્રી નજીક કારે દંપતીને ઠોકર મારી, પત્નીની નજર સામે પતિનું મોત

    July 1, 2025

    Tankara ના લજાઈ ગામે બે લાકડાના પાટિયા પાછા માંગતા માર મારી ધમકી

    July 1, 2025

    Morbi: યુવાને ઓનલાઈન કુર્તીનો ઓર્ડર આપી ગુમાવ્ય રૂ. ૧૫,૦૦૦

    July 1, 2025

    Morbi: નાગડાવાસના પાટિયા નજીકથી ટ્રેઇલરમાંથી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો

    July 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અન્વયે જાગૃતિ સેમીનાર યોજાયો

    July 1, 2025

    Morbi: બે બાઈક ચોરીને અંજામ આપનાર ઇસમ ઝડપાયો

    July 1, 2025

    Wankaner બાઉન્ડ્રી નજીક કારે દંપતીને ઠોકર મારી, પત્નીની નજર સામે પતિનું મોત

    July 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.