Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    યોગીની ભૂમિકા ભજવવા માટે Anant Joshiએ મુંડન કરાવ્યું

    July 4, 2025

    Morbi: સગીર બાળકોને સ્કૂટર ચલાવવા આપનાર ૧૯ વાલીઓ વિરુદ્ધ કેસ

    July 4, 2025

    Morbi: જીલ્લા પંચાયત સામાન્ય સભામાં બાંધકામ પરિપત્રનો શાસક-વિપક્ષે એકસુરે વિરોધ નોંધાવ્યો

    July 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • યોગીની ભૂમિકા ભજવવા માટે Anant Joshiએ મુંડન કરાવ્યું
    • Morbi: સગીર બાળકોને સ્કૂટર ચલાવવા આપનાર ૧૯ વાલીઓ વિરુદ્ધ કેસ
    • Morbi: જીલ્લા પંચાયત સામાન્ય સભામાં બાંધકામ પરિપત્રનો શાસક-વિપક્ષે એકસુરે વિરોધ નોંધાવ્યો
    • Morbi: ઇસ્કોન મંદિર દ્વારા શનિવારે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન
    • Morbi: પીપળી રોડ પર સેનેટરી ફેકટરીમાં કિલન બ્લાસ્ટ, સદનસીબે કોઈ જાનહાની નહિ
    • Morbi: ઇન્દીરાનગરમાં દારૂની ૨ રેડ, દારૂના મુદામાલ સાથે એક ઝડપાયો
    • Tankaraના લતીપર હાઈવે પર બે બોલેરો સામસામે અથડાતા એકનું મોત
    • Wankaner: હોટેલના ગ્રાઉન્ડમાં રેડ કરી ટ્રેલરમાંથી ૮.૯૭ લાખનો દારૂના જથ્થા સાથે બેને ઝડપી લીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»નવી ખોખરી ગામની સીમમા ૧૨.૪૭ લાખના દારૂ સાથે બુટલેગર સહિત ત્રણ ઝબબે
    સૌરાષ્ટ્ર

    નવી ખોખરી ગામની સીમમા ૧૨.૪૭ લાખના દારૂ સાથે બુટલેગર સહિત ત્રણ ઝબબે

    Vikram RavalBy Vikram RavalDecember 21, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એલસીબી એ ૧૫૧૨ બોટલ શરાબ પાંચ વાહન મળી ૩૧ લાખનું મુદ્દામાલ કબજે કર્યો ,સપ્લાયર , દારૂ લેવા આવનાર અને  દારૂ મોકલનાર અને છ શખ્સ મળી નવ શખ્સની શોધખોળ

    Kotda Sangani તા.૨૦

     કોટડા સાંગાણી તાલુકાના   નવી ખોખરી ગામની સીમમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી વિદેશી દારૂના કટીંગ વેળાએ એલસીબીની ટીમે દરોડો પાડી રૂપિયા ૧૨.૪૭ લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર સહિત ત્રણ શખ્સની  ધરપકડ કરી નાસી છૂટેલા  સપ્લાયર સહિત છ શખ્સોની શોધખોળ  હાથ ધરી છે. પોલીસે ૧૫૧૨ બોટલ દારૂ ,પાંચ વાહન, ત્રણ મોબાઈલ અને રોકડ મળી ૩૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ વિગત મુજબ ૩૦ ફર્સ્ટ પૂર્વે બુટલેગરો દ્વારા વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હોવાની નવનિયુક્ત જિલ્લા પોલીસવાળા હિમકર સિંહના ધ્યાને આવતા બ્રાન્ચ અને તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફને પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવા આપેલી સૂચનાને પગલે એલસીબીના પીઆઇ વીવી ઓડેદરા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડા ગામના વિજયસિંહ ઉર્ફે રવિરાજસિંહ ચંદુભા જાડેજા અને મૂળ વલભીપુર તાલુકાના રામપર ગામના , હાલ માણેકવાડા રહેતા હરદીપસિંહ બહાદુરસિંહ ગોહિલઅને રાજસ્થાનના ઉદયપુરના સત્યેન્દ્રસિંહ ગમેરસિંહ શેખાવત  સહિત  શખ્સોએ નવી ખોખરી ગામની સીમમા ફોરેસ્ટ ની વાડીની બાજુમાં પડતર ખેતરમાં  વિદેશી દારૂનું કટીંગ કરતા હોવાની હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા ,વાઘાભાઈ આલ અને મહિપાલસિંહ ચુડાસમા ને મળેલી બાતમીના આધારે પીએસઆઇ એચ.સી.ગોહિલ , કે.એમ.ચાવડા ,  એએસઆઇ બાલકૃષ્ણ ત્રિવેદી અને અમિતસિંહ જાડેજા   સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો . દરોડા દરમિયાન નાશ ભાગ મચી જવા પામ્યો હતો. તેમજ દરોડા દરમિયાન રૂપિયા ૧૨.૪૭ લાખની કિંમતના ૧૫૧૨ બોટલ વિદેશી દારૂ સાથે માણેકવાડાના વિજયસિંહ રવિરાજસિંહ જાડેજા, હરદીપસિંહ બહાદુરસિંહ ગોહિલ અને રાજસ્થાનના ઉદયપુરના સત્યેન્દ્રસિંહ ગમીરસિંહ શેખાવત ની ધરપકડ કરી  સ્થળેથી  પાંચ વાહન, ત્રણ મોબાઈલ અને ૧૫૦૦૦ રોકડા મળી ૩૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દરોડાની ગંધ આવી જતા ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય સૂત્રધાર અજયસિંહ ધનુભા ચંદુભા જાડેજા અને દારૂ નો જથ્થો લેવા આવનાર જયપાલસિંહ દિગુભા જાડેજા દારૂનો જથ્થો મોકલનાર રાજસ્થાનના મૂળ  અને હાલ અમદાવાદ રહેતા કરણસિંહ રાઠોડ, દારૂનો જથ્થો હેરફેર કરનાર મજૂરો નવઘણ વેરશી ભરવાડ સુખા નાગજી ભરવાડ કેસરી શ્રી દેવીસિંહ રાઠોડ અને ત્રણ અજાણ્યા શખ્સો મળી ૧૨ શખ્સો સામે ગુનો નોંધી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.

    Kotdasangani
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Porbandar જિલ્લા પંચાયત કચેરી ખાતે તમામ કુલરો ભંગાર હાલતમાં

    July 4, 2025
    સૌરાષ્ટ્ર

    Vanthali-Manavadar માર્ગમાં છકડો રિક્ષા પલ્ટી: ચાલકનું મોત

    July 4, 2025
    સૌરાષ્ટ્ર

    Amreli ના ધારી ખોડિયાર ડેમમાંથી અજાણ્યા વ્યક્તિનો મળ્યો મૃતદેહ

    July 4, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: રોડ પર કારને આંતરી 3 વ્યક્તિ પર ધોકા-ધારિયા વડે હુમલો

    July 4, 2025
    સૌરાષ્ટ્ર

    Gir Somnath જિલ્લામાં ગત વર્ષ કરતા જુન મહિના સુધીમાં 60 ટકા વધુ વરસાદ પડ્યો

    July 4, 2025
    સૌરાષ્ટ્ર

    Palitanaમાં સરકારની ઉદાસીનતાનો ભોગ બન્યો માસૂમ રાજદીપ

    July 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    યોગીની ભૂમિકા ભજવવા માટે Anant Joshiએ મુંડન કરાવ્યું

    July 4, 2025

    Morbi: સગીર બાળકોને સ્કૂટર ચલાવવા આપનાર ૧૯ વાલીઓ વિરુદ્ધ કેસ

    July 4, 2025

    Morbi: જીલ્લા પંચાયત સામાન્ય સભામાં બાંધકામ પરિપત્રનો શાસક-વિપક્ષે એકસુરે વિરોધ નોંધાવ્યો

    July 4, 2025

    Morbi: ઇસ્કોન મંદિર દ્વારા શનિવારે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન

    July 4, 2025

    Morbi: પીપળી રોડ પર સેનેટરી ફેકટરીમાં કિલન બ્લાસ્ટ, સદનસીબે કોઈ જાનહાની નહિ

    July 4, 2025

    Morbi: ઇન્દીરાનગરમાં દારૂની ૨ રેડ, દારૂના મુદામાલ સાથે એક ઝડપાયો

    July 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    યોગીની ભૂમિકા ભજવવા માટે Anant Joshiએ મુંડન કરાવ્યું

    July 4, 2025

    Morbi: સગીર બાળકોને સ્કૂટર ચલાવવા આપનાર ૧૯ વાલીઓ વિરુદ્ધ કેસ

    July 4, 2025

    Morbi: જીલ્લા પંચાયત સામાન્ય સભામાં બાંધકામ પરિપત્રનો શાસક-વિપક્ષે એકસુરે વિરોધ નોંધાવ્યો

    July 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.