Rajkot,તા.17
ધનવન્તરી મંદિર અને રાજકોટ વૈદ્યસભાના સાનિધ્યમાં નારાયણી આયુર્વેદા, કેનાલ રોડ, ચેતન હાર્ડવેરની બાજુમાં, ધનવન્તરી મંદિર વૈદ્યસભા બિલ્ડીંગ ખાતે વૈદ્યસભા પ્રમુખ એચ. એલ. મંડીર અને મંત્રી ભાનુભાઈ મહેતા તથા પર્યાવરણ પ્રેમી રાજેશ જે. ભાતેલીયા તથા નેચરોપેથી નિષ્ણાંત અકબરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ હૃદય રોગ માટેનો નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પ તા: 1 3/04/2025 ના રોજ રવિવારે સવારે 10:00 થી 1:00 રાખવામાં આવેલ છે. કેમ્પમાં ડો. એલ.બી. રાવલ તથા ડો.વિશાખાબેન ખેરડીયા નિ:શુલ્ક સેવા આપશે.
Trending
- Rajkot માં મકાન અને ડેલામાં આગ જાનહાની ટળી
- Junagadh માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓના મરામતની કામગીરી હાથ ધરવામાં આવી
- Pakistan માં થોડા કલાકોમાં બે મોટા બોમ્બ વિસ્ફોટ, ૮ લોકોના મોત, ૨૩ ઘાયલ
- નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાને કયા ફળો ન ચઢાવવા જોઈએ?
- તંત્રી લેખ…આરોપોનું રાજકારણ, મત ચોરીના ખોટા આરોપો
- જનરલ ઝેડ અને સત્તા પરિવર્તનનું નવું સમીકરણ-જનરલ ઝેડ+સોશિયલ મીડિયા+ટેકનોલોજી=પાવર ચેન્જ
- માવતરનું કેમ શ્રાધ્ધ કરશો?
- 20 સપ્ટેમ્બર નું પંચાંગ