Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Una: કારમાંથી દારૂ – બિયરના જથ્થા સાથે બે ઝડપાયા

    May 10, 2025

    Rajkot માં લગ્નની લાલચ આપી ત્યકતાનું યૌન શોષણ કર્યું

    May 10, 2025

    Rajkot મા કમિશન એજન્ટોને રૂ.17.19 કરોડનો ચૂનો ચોપડનાર ઢોલરીયા બંધુ રાજસ્થાનથી ઝડપાયા

    May 10, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Una: કારમાંથી દારૂ – બિયરના જથ્થા સાથે બે ઝડપાયા
    • Rajkot માં લગ્નની લાલચ આપી ત્યકતાનું યૌન શોષણ કર્યું
    • Rajkot મા કમિશન એજન્ટોને રૂ.17.19 કરોડનો ચૂનો ચોપડનાર ઢોલરીયા બંધુ રાજસ્થાનથી ઝડપાયા
    • Rajkot માં ફ્રૂટની રેંકડી રાખવા બાબતે યુવક પર પિતા-પુત્રનો હુમલો
    • Rajkot માં પ્રેમલગ્ન કરનાર યુવકના માતા-ભાઈને પતાવી દેવાની ધમકી
    • Rajkot પગારના પૈસા કેમ નથી આપતી કહી આંગણવાડી કર્મચારીને સાસરિયાનો ત્રાસ
    • Rajkot માં છરી સાથે 15, આઠ હદપારી અને 17 પીધેલા ઝડપાયા
    • Rajkot જિલ્લા બેંકમા બિલ્ડરના લોકરમાંથી મેનેજર કોટક રૂ. 54.17 લાખના દાગીના ઓળવી ગયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, May 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»૧૦,૧૫૨ Indians ૧૨ દેશોની વિદેશી જેલમાં બંધ
    રાષ્ટ્રીય

    ૧૦,૧૫૨ Indians ૧૨ દેશોની વિદેશી જેલમાં બંધ

    Vikram RavalBy Vikram RavalMarch 21, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. ૨૧

    કેન્દ્ર સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે વિદેશમાં ૧૦,૧૫૨ ભારતીય નાગરિકો વિદેશની જેલોમાં ટ્રાયલ હેઠળ છે અથવા તેઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. વિદેશ રાજય મંત્રી કીર્તિ વર્ધન સિંહે રાજયસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણ એમ પણ જણાવ્યું હતું કે આમાંથી ૪૯ એવા નાગરિકો છે જે વિદેશમાં ફાંસી થવાની રાહ જોઇ રહ્યા છે. યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ)માં દોષિત અને મૃત્યુદંડની સજા પામેલા લોકોની સંખ્યા ૨૫ છે, પરંતુ તે નિર્ણય હજુ સુધી અમલમાં આવ્યો નથી એટલે કે આ લોકો ફાંસીની રાહ જોઇ રહ્યા છે.

    ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના રાજયસભા સાંસદ અબ્દુલ વહાબ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં વિદેશ રાજય મંત્રી કીર્તિ વર્ધન સિંહે આ આંકડા આપ્યા હતા.

    વિદેશ મંત્રાલયને પૂછવામાં આવ્યું કે શું ઘણા ભારતીય વર્ષોથી વિદેશની જેલમાં છે? વિદેશોમાં મૃત્યુદંડની રાહ જોઇ રહેલા ભારતીયોની વિગતો પણ પૂછવામાં આવી હતી અને તેમના જીવન બચાવવા માટે ભારત સરકાર દ્વારા શું પ્રયાસો કરવામાં આવ્યા છે.

    આના જવાબમાં સિંહે કહ્યું, મંત્રાલય પાસે ઉપલબ્ધ માહિતી મુજબ, હાલમાં વિદેશી જેલોમાં અંડરટ્રાયલ સહિત ભારતીય કેદીઓની સંખ્યા ૧૦,૧૫૨ છે. મંત્રીએ કહ્યું સરકાર વિદેશી જેલોમાં બંધ ભારતીય નાગરિકોની સુરક્ષા, સંરક્ષા અને કલ્યાણને ઉચ્ચ પ્રાથમિકતા આપે છે. સિંહે આઠ દેશો સાથે સંબંધિત સારણીબદ્ઘ આંકડા શેર કયા અને મૃત્યુદંડ આપવામાં આવેલા ભારતીય નાગરિકોની સંખ્યા પણ આપી.પરંતુ હજુ સુધી નિર્ણયનો અમલ થયો નથી. મંત્રીએ ગૃહને જણાવ્યું હતું કે ઉપલબ્ધ ડેટા મુજબ, યુએઇમાં ૨૫, સાઉદી અરેબિયામાં ૧૧, મલેશિયામાં ૬, કુવૈતમાં ૩ અને ઇન્ડોનેશિયા, કતાર, યુએસએ અને યમનમાં ૧-૧ ભારતીય એટલે કે કુલ ૪૯ ભારતીયો ને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે અને તેઓ તેના અમલની રાહ જોઇ રહ્યા છે. મંત્રી દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, સાઉદી અરેબિયા અને સંયુકત આરબ અમીરાત (યુએઇ)એ દેશોમાં સૌથી આગળ છે જયાં સૌથી વધુ ભારતીયો કેદ છે. જયાં અનુક્રમે ૨,૬૩૩ અને ૨,૫૧૮ કેદીઓ જેલમાં બંધ છે. આ પછી નેપાળમાં ૧,૩૧૭, કતારમાં ૬૧૧, કુવૈતમાં ૩૮૭, મલેશિયામાં ૩૩૬, પાકિસ્તાનમાં ૨૬૬, ચીનમાં ૧૭૬, અમેરિકામાં ૧૬૯, ઓમાનમાં ૧૪૮ અને રશિયા અને મ્યાનમારમાં ૨૭-૨૭ ભારતીય નાગરિકો કેદ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ દરમિયાન કુવૈતે ૨૦૨૦થી અત્યાર સુધી ૨૫ ભારતીય નાગરિકોને મૃત્યુદંડની સજા આપી છે. સાઉદી અરેબિયામાં નવ ભારતીય નાગરિકોને, ઝિમ્બાબ્વેમાં સાત, મલેશિયામાં પાંચ અને જમૈકામાં એકને મૃત્યુદંડ સજા આપવામાં આવી છે.

    યુએઇએ સત્તાવાર રીતે ફાંસીની સંખ્યા જાહેર કરી નથી.પરંતુ બિનસત્તાવાર અહેવાલો સૂચવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં ત્યાં કોઇ ભારતીય નાગરિકને ફાંસી આપવામાં આવી નથી.

    આ મહિનાની શરૂઆતમાં વિદેશ મંત્રાલયે ધ્યાન દોર્યુ હતું કે કેવી રીતે ગયા મહિને યુએઇ દ્વારા ત્રણ ભારતીય નાગરિકો ફાંસી આપવામાં આવી છે. જેમાં યુપીની શહેઝાદી ખાનનો પણ સમાવેશ થાય છે, જેના પર બાળકની હત્યાનો આરોપ હતો.

    foreign Indians New Delhi prisons
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Pakistanને યુદ્ધ વિરામ કર્યાનાં 4 જ કલાકમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું,જમ્મુ કાશ્મીરમાં ફરી ડ્રોન હુમલા

    May 10, 2025
    રાષ્ટ્રીય

    Jammu and Kashmir હજ સમિતિએ ૧૪ મે સુધી તમામ ચાર્ટર્ડ હજ ફ્લાઇટ્‌સ રદ કરી

    May 10, 2025
    રાષ્ટ્રીય

    G-7 દેશોએ પહલગામ આતંકી હુમલાને વખોડ્યો

    May 10, 2025
    રાષ્ટ્રીય

    Pakistan દ્વારા સ્કૂલ-હૉસ્પિટલ પર હુમલાના નિષ્ફળ પ્રયાસ

    May 10, 2025
    રાષ્ટ્રીય

    પાકિસ્તાનના હુમલામાં Bhuj Airbase ને થયું નુકસાન

    May 10, 2025
    રાષ્ટ્રીય

    Monsoon કેરળ કિનારે સમય કરતાં પાંચ દિવસ વહેલું પહોંચી શકે છે

    May 10, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Una: કારમાંથી દારૂ – બિયરના જથ્થા સાથે બે ઝડપાયા

    May 10, 2025

    Rajkot માં લગ્નની લાલચ આપી ત્યકતાનું યૌન શોષણ કર્યું

    May 10, 2025

    Rajkot મા કમિશન એજન્ટોને રૂ.17.19 કરોડનો ચૂનો ચોપડનાર ઢોલરીયા બંધુ રાજસ્થાનથી ઝડપાયા

    May 10, 2025

    Rajkot માં ફ્રૂટની રેંકડી રાખવા બાબતે યુવક પર પિતા-પુત્રનો હુમલો

    May 10, 2025

    Rajkot માં પ્રેમલગ્ન કરનાર યુવકના માતા-ભાઈને પતાવી દેવાની ધમકી

    May 10, 2025

    Rajkot પગારના પૈસા કેમ નથી આપતી કહી આંગણવાડી કર્મચારીને સાસરિયાનો ત્રાસ

    May 10, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Una: કારમાંથી દારૂ – બિયરના જથ્થા સાથે બે ઝડપાયા

    May 10, 2025

    Rajkot માં લગ્નની લાલચ આપી ત્યકતાનું યૌન શોષણ કર્યું

    May 10, 2025

    Rajkot મા કમિશન એજન્ટોને રૂ.17.19 કરોડનો ચૂનો ચોપડનાર ઢોલરીયા બંધુ રાજસ્થાનથી ઝડપાયા

    May 10, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.