Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વેરાવળ લોહાણા મહાજન વાડીમાં મંગળવારે Randal Mataji ના ૧૦૮ લોટા ઉત્સવ

    May 8, 2026

    Shri Somnath Jyotirlinga ની ૭૫ વર્ષ પહેલાં ૧૧ મે,૧૯૫૧ના દિવસે મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા થઇ હતી

    May 8, 2026

    Morbi Municipal Corporationના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે આશ્રયગૃહના આશ્રીતો માટે ઈ- નિર્માણ યોજના કેમ્પ યોજાયો

    May 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વેરાવળ લોહાણા મહાજન વાડીમાં મંગળવારે Randal Mataji ના ૧૦૮ લોટા ઉત્સવ
    • Shri Somnath Jyotirlinga ની ૭૫ વર્ષ પહેલાં ૧૧ મે,૧૯૫૧ના દિવસે મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા થઇ હતી
    • Morbi Municipal Corporationના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે આશ્રયગૃહના આશ્રીતો માટે ઈ- નિર્માણ યોજના કેમ્પ યોજાયો
    • Tankaraના ચકચારી આંગડીયા પેઢી લૂંટના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
    • Wankaner ના ઝાલી ગામે તસ્કરોનો હાથફેરો વાડીમાંથી ૨૫ હજારની મત્તાની ચોરી
    • Morbi ના ઉંચી માંડલ ગામે નો દરોડો ૩૨ હજારનો દેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર
    • Māḷīyāના સરવડ ગામે ગાળો બોલવાની ના પાડતા યુવકે કારમાં તોડફોડ કરી ધમકી આપી
    • Saudi Arabia and Kuwait ના એક નિર્ણયથી મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધ ભડકવાની આશંકા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Tata Trusts ના ટ્રસ્ટીપદેથી મેહલી મિસ્ત્રીની હકાલપટ્ટી!
    વ્યાપાર

    Tata Trusts ના ટ્રસ્ટીપદેથી મેહલી મિસ્ત્રીની હકાલપટ્ટી!

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraOctober 28, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbaiતા.28
    ભારતીય ઉદ્યોગજગતના મહારથી રતન ટાટાની ચીર વિદાય બાદ ટાટા ગ્રુપને આંતરિક રીતે સર્જાયેલો વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે અને એક વખત રતન ટાટાના ભારે વિશ્વાસુ ગણાતા ટાટા ટ્રસ્ટના ડિરેકટર મેહલી મિસ્ત્રી ને હવે ટ્રસ્ટમાંથી ટ્રસ્ટી તરીકે દુર કરવા બહુમતી ટ્રસ્ટીઓએ મતદાન કર્યુ હોવાનું સંકેત છે.

    જેના કારણે આગામી દિવસોમાં ટાટા ટ્રસ્ટ અને ટાટા સન્સમાં વિખવાદ વધશે. છેલ્લા કેટલાક સમયથી રતન ટાટાના વારસદાર બનનાર નોએલ ટાટા કે જે ટાટા ટ્રસ્ટના ચેરમેન છે તેઓએ મેહલી મિસ્ત્રી સામે મોરચો માંડયો છે.

    અગાઉ મિસ્ત્રી એ તેના અન્ય સાથીઓ સાથે ટાટા ટ્રસ્ટમાંથી એક ટ્રસ્ટી વિજયસિંઘને દુર કરવાનું સફળતાપૂર્વક પાર પાડતા જ હવે નેઓલ ટાટા એ વળતા પગલામાં શ્રી રતન ટાટા ટ્રસ્ટ તથા સર દોરાવજી ટાટા ટ્રસ્ટ કે જે ટાટા સન્સમાં 51 ટકા હિસ્સો ધરાવે છે અને એકંદરે 66 ટકા શેરહોલ્ડીંગ પર અંકુશ છે તેના ટ્રસ્ટી પદ માટેની લડાઈ આગળ વધી છે અને ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટીપદેથી મેઈલી મિસ્ત્રી ને દુર કરવા બહુમતીથી મતદાન થયુ હોવાનો સંકેત છે.

    મુળ વિવાદ ટાટા સન્સને લીસ્ટેડ કંપનીમાં ફેરવવાનો છે જેમાં નેઓલ મિસ્ત્રી અને તેમનું જૂથ વિરોધ કરી રહ્યું છે જયારે ટાટા સન્સમાં 18 ટકાનો હિસ્સો ધરાવતા શાપોરજી પાલોનજી ગ્રુપ સહિતના રોકાણકારો ટાટા ટ્રસ્ટના શેરને લીસ્ટેડ કરાવવાની તરફેણમાં છે જેથી તેમના રોકાણની કિંમત મળી રહે પરંતુ નેઓલ ટાટા સહિતના ટ્રસ્ટીઓને ભય છે કે એક વખત ટાટા સન્સ લીસ્ટેડ કંપની થઈ જાય તો ભવિષ્યમાં તેના ટેકઓવરનો ભય રહે છે.

    Mehli Mistry removed Post Tata Trusts
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Saudi Arabia and Kuwait ના એક નિર્ણયથી મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધ ભડકવાની આશંકા

    May 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    Indonesiaમાં જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 કિ.મી. ઊંચે રાખ ઊડી, 3 ટુરિસ્ટ જીવતા બળી ગયા

    May 8, 2026
    મુખ્ય સમાચાર

    Nagpurના ખૈરી ગામે ગોડાઉનમાં ભીષણ આગ: 400 જૂની કારો ખાખ

    May 8, 2026
    રાષ્ટ્રીય

    Tamil Naduમાં તા.10 સુધીમાં સરકાર ન રચાઈ તો રાષ્ટ્રપતિ શાસન

    May 8, 2026
    અન્ય રાજ્યો

    તામિલનાડુમાં કટ્ટર દુશ્મન DMK – AIADMK હાથ મિલાવશે?

    May 8, 2026
    મુખ્ય સમાચાર

    Tata Trusts વિવાદ: બે ટ્રસ્ટની બોર્ડ બેઠક આખરી ઘડીએ મોકુફ

    May 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વેરાવળ લોહાણા મહાજન વાડીમાં મંગળવારે Randal Mataji ના ૧૦૮ લોટા ઉત્સવ

    May 8, 2026

    Shri Somnath Jyotirlinga ની ૭૫ વર્ષ પહેલાં ૧૧ મે,૧૯૫૧ના દિવસે મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા થઇ હતી

    May 8, 2026

    Morbi Municipal Corporationના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે આશ્રયગૃહના આશ્રીતો માટે ઈ- નિર્માણ યોજના કેમ્પ યોજાયો

    May 8, 2026

    Tankaraના ચકચારી આંગડીયા પેઢી લૂંટના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

    May 8, 2026

    Wankaner ના ઝાલી ગામે તસ્કરોનો હાથફેરો વાડીમાંથી ૨૫ હજારની મત્તાની ચોરી

    May 8, 2026

    Morbi ના ઉંચી માંડલ ગામે નો દરોડો ૩૨ હજારનો દેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

    May 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વેરાવળ લોહાણા મહાજન વાડીમાં મંગળવારે Randal Mataji ના ૧૦૮ લોટા ઉત્સવ

    May 8, 2026

    Shri Somnath Jyotirlinga ની ૭૫ વર્ષ પહેલાં ૧૧ મે,૧૯૫૧ના દિવસે મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા થઇ હતી

    May 8, 2026

    Morbi Municipal Corporationના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે આશ્રયગૃહના આશ્રીતો માટે ઈ- નિર્માણ યોજના કેમ્પ યોજાયો

    May 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.