Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ’હું મારી જાતને પસંદ કરી શકતો નથી’, ભારતીય સ્ટાર ટીમમાં પાછા ફરવા માટે Umesh Yadav ઉત્સુક

    June 20, 2025

    Rohit-Virat વિના ડ્રેસિંગ રૂમ ખાલી થઈ જશે’, સાથી ખેલાડીઓની ગેરહાજરી પર કેએલ રાહુલનો દર્દ છલકાઈ ગયો

    June 20, 2025

    Tendulkar-Anderson ટ્રોફીનું અનાવરણ, શ્રેણી વિજેતા કેપ્ટનને પટૌડી મેડલ મળશે

    June 20, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ’હું મારી જાતને પસંદ કરી શકતો નથી’, ભારતીય સ્ટાર ટીમમાં પાછા ફરવા માટે Umesh Yadav ઉત્સુક
    • Rohit-Virat વિના ડ્રેસિંગ રૂમ ખાલી થઈ જશે’, સાથી ખેલાડીઓની ગેરહાજરી પર કેએલ રાહુલનો દર્દ છલકાઈ ગયો
    • Tendulkar-Anderson ટ્રોફીનું અનાવરણ, શ્રેણી વિજેતા કેપ્ટનને પટૌડી મેડલ મળશે
    • India-England શ્રેણી દરમિયાન એમએસ ધોનીના બે રેકોર્ડ જોખમમાં
    • Mukesh Kumar છેલ્લા કેટલાક સમયથી સારા ફોર્મમાં હતા,છતાં ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી
    • Aamir-Salman ની જોડી ફરી સાથે જોવા મળશે, રાજકુમાર સંતોષી સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે
    • કેન્સર સામેની લડાઈ વચ્ચે શાંતિ શોધતી Hina Khan હનીમૂન પર ગઈ
    • ’સિતારે જમીન પર’ના સ્ક્રીનિંગમાં શાહરુખે કલાકારોને ગળે લગાવ્યા, આમિર ખાનની ગર્લફ્રેન્ડે ધ્યાન ખેંચ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagar: શહેરમાંથી બિયરના 266 ટીન અને દારૂની 16 બોટલ ઝડપાઈ
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: શહેરમાંથી બિયરના 266 ટીન અને દારૂની 16 બોટલ ઝડપાઈ

    Vikram RavalBy Vikram RavalJune 20, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Bhavnagar,તા.20
    ભાવનગર શહેરમાં અલગ-અલગ કુલ છ બનાવોમાં પોલીસે બિયરના ૨૬૬ ટીન અને દારૂની ૧૬ બોટલ સાથે એક મહિલા સહિત ૮ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.

    શહેરમાંથી વિદેશી દારૂ ઝડપાયાના પ્રથમ બનાવની એવી છે કે, છકડો રિક્ષામાં વિદેશી દારૂ ભરીને તળાજા તરફ આવતો હોવાની બાતમીના આધારે ભાવનગર પોલીસની લોકલ ક્રાઈમ બ્રાંચે ભાવનગર-તળાજા હાઈ-વે પર વોચ ગોઠવી હતી અને જીજે.૦૪.એયુ.૭૦૦૪ નંબરના છકડો રિક્ષાને અટકાવી તેમાંથી બિયરના ૨૬૪ ટીન સાથે જયદીપ દિનેશભાઈ ચૌહાણ, મહાવીર દેવરાજભાઈ બારૈયા અને શૈલેષ વાલાભાઈ મંગેળા (ત્રણેય રહે.તળાજા)ને કુલ રૂ.૧,૫૮,૦૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો. તો, શહેરના વડવા વાસણઘાટ પાસેથી અરવીંદસિંહ ભીખુભા હાડા (રહે.સંઘેડિયા બજાર)ને દારૂના ત્રણ ચપટાં સાથે તથા નિર્મળનગર માધવરત્ન બિલ્ડિંગ પાસે બિયરના બે ટીન સાથે બેનુ મેઘા નાયક (હાલ રહે.સમરસ હોસ્ટેલ બાજુમાં, મુળ રહે.ઓડિસા)ને નિલમબાગ પોલીસે ઝડપી લઈ બન્ને વિરૂદ્ધ અલગ-અલગ ગુના નોંધ્યા હતા. તેમજ ઘોઘારોડ ગૌશાળા શેરી નં.૨માંથી નિલેશ વાધાભાઈ ચૌહાણના મકાનમાંથી દારૂની ત્રણ બોટલ તથા આડોડિયાવાસમાં રહેતા નવીન મોહનભાઈ રાઠોડના મકાનમાંથી દારૂની ૮ બોટલ અને કવિતાબેન ભરતભાઈ રાઠોડના મકાનમાંથી દારૂની બે બોટલો ઘોઘારોડ પોલીસે ઝડપી લઈ ત્રણેય વિરૂદ્ધ અલગ-અલગ ફરિયાદ નોંધી હતી.

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendranagar: કેરાળા જીઆઇડીસીની કંપનીમાં કામ કરતા કામદારનું વીજ શોકથી મોત

    June 20, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: આજે સાંજથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત

    June 20, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: લક્ષ્મીપરામાંથી 1916 કિલો અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

    June 20, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: નવા 80 ફૂટ રોડ પર વરસાદી પાણીના નિકાલના અભાવે ઠેરઠેર પાણી ભરાયા

    June 20, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: વિઠ્ઠલાપરા ગામમાં વરસાદી પાણી ભરાઈ રહેતા કાદવ-કિચડનું સામ્રાજ્ય

    June 20, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: 21મીએ ગોહિલવાડ બનશે યોગમય, બે લાખ જેટલા લોકો કરશે યોગાસન

    June 20, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ’હું મારી જાતને પસંદ કરી શકતો નથી’, ભારતીય સ્ટાર ટીમમાં પાછા ફરવા માટે Umesh Yadav ઉત્સુક

    June 20, 2025

    Rohit-Virat વિના ડ્રેસિંગ રૂમ ખાલી થઈ જશે’, સાથી ખેલાડીઓની ગેરહાજરી પર કેએલ રાહુલનો દર્દ છલકાઈ ગયો

    June 20, 2025

    Tendulkar-Anderson ટ્રોફીનું અનાવરણ, શ્રેણી વિજેતા કેપ્ટનને પટૌડી મેડલ મળશે

    June 20, 2025

    India-England શ્રેણી દરમિયાન એમએસ ધોનીના બે રેકોર્ડ જોખમમાં

    June 20, 2025

    Mukesh Kumar છેલ્લા કેટલાક સમયથી સારા ફોર્મમાં હતા,છતાં ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી

    June 20, 2025

    Aamir-Salman ની જોડી ફરી સાથે જોવા મળશે, રાજકુમાર સંતોષી સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે

    June 20, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ’હું મારી જાતને પસંદ કરી શકતો નથી’, ભારતીય સ્ટાર ટીમમાં પાછા ફરવા માટે Umesh Yadav ઉત્સુક

    June 20, 2025

    Rohit-Virat વિના ડ્રેસિંગ રૂમ ખાલી થઈ જશે’, સાથી ખેલાડીઓની ગેરહાજરી પર કેએલ રાહુલનો દર્દ છલકાઈ ગયો

    June 20, 2025

    Tendulkar-Anderson ટ્રોફીનું અનાવરણ, શ્રેણી વિજેતા કેપ્ટનને પટૌડી મેડલ મળશે

    June 20, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.