Rajkot,તા.5
શહેરના મોરબી રોડ પર, જયજવાન જય કિશાન સોસાયટીમાં રહેતા સંજયભાઈ અજાણીને કેન્સરની બીમારી થયા બાદ સારવારમાં મોત નિપજયું હતું.સંજયભાઈ ગોવિંદભાઈ અજાણી (ઉ.વ.47, રહે.જય જવાન જય કીશન સોસાયટી) ગઈકાલે બીમારી સબબ પોતાના ઘરે બે ભાન થઈ ગયા પછી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા અત્રે ઈમરજન્સી રૂમમાં ડો.જાદવે જાઈ તપાસ તેમને મૃત જાહેર કર્યા હતાં. પરિવારજનોએ જણાવ્યું કે બે વર્ષ પહેલા સંજયભાઈને મોઢાનું કેન્સર હોવાની જાણ થતા જૂનાગઢ પંથકના વડાલ ખાતે સારવાર કરાવી હતી.પછી પડખામાં ગાંઠ હોવાનું દોઢેક વર્ષ પહેલા નિદાન થતા સારવાર ચાલુ હતી.દરમિયાન તેમણે ગઈકાલે રાત્રે 8.30 વાગ્યા આસપાસ અંતિમ શ્ર્વાસ લીધા હતા. તેઓ રીક્ષા તલાવતા સંતાનમાં એક પુત્ર છે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો છે.
Trending
- અનિરુદ્ધસિંહ જાડેજાનું આત્મસમર્પણ, પોપટ સોરઠિયા કેસમાં ગોંડલ કોર્ટમાં હાજર
- Keshod ના સંસ્થા સંચાલકે શિષ્યવૃત્તિના પૈસામાંથી નવી કાર ખરીદ કરી હતી
- શરીરમાં B12ની ઉણપને દૂર કરવી હોય તો મગદાળ ભરપૂર આરોગો
- Amreli: આર્મી જવાન કાશ્મીરમાં શહીદ, કાલે અંતિમ સંસ્કાર, વતનમાં શોકનો માહોલ
- મેચમાં જીત બાદ જ Sri Lankan ન ખેલાડીને મળ્યા પિતાના નિધનના સમાચાર
- Surat જળબંબાકાર, લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ
- Ahmedabad માં ગમખ્વાર અકસ્માત, AMCના ડમ્પરની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત
- Anirudhsinh Jadeja ની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટે સ્ટે પાછો ખેંચ્યો, રાતે 8 વાગ્યા સુધી આત્મસમર્પણ કરવું પડશે