Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gandhinagar: કલોલના ધેધુ પાસે વાહનની ટક્કરે રિક્ષા ચાલકનું મોત

    June 11, 2025

    Rajkot: દેણું થઇ જતાં શો-રૂમમાંથી રૂા. 25 લાખના દાગીના ચોર્યા

    June 11, 2025

    Rajkot: ટ્રસ્ટી અને ક્લાર્ક નિવૃત્ત શિક્ષક પાસેથી રૂા. 2 લાખની લાંચમાં ઝબ્બે

    June 11, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gandhinagar: કલોલના ધેધુ પાસે વાહનની ટક્કરે રિક્ષા ચાલકનું મોત
    • Rajkot: દેણું થઇ જતાં શો-રૂમમાંથી રૂા. 25 લાખના દાગીના ચોર્યા
    • Rajkot: ટ્રસ્ટી અને ક્લાર્ક નિવૃત્ત શિક્ષક પાસેથી રૂા. 2 લાખની લાંચમાં ઝબ્બે
    • Gandhinagar: ખ-માર્ગ પર ત્રિપલ અકસ્માતમાં રિક્ષામાં સવાર બાળકીનું મોત
    • Vadodara: હું દુનિયા છોડીને મારા દાદા પાસે જઉં છું, બાપોદનો કોન્સ્ટેબલ ચિઠ્ઠી લખીને નીકળી ગયો
    • Vadodara: સયાજી હોસ્પિટલની કેન્ટિનમાં ખાધા પછી ઝાડા ઉલટી
    • Vadodara: ૫૦ લાખની ઠગાઇમાં ૨૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
    • Vadodara: ૫૦ ટકા સુધી માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા નિર્ણય
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Anand and Kheda જિલ્લાની 532 ગ્રા.પં.ની ચૂંટણી માટે 4,712 ઉમેદવારીપત્રો ભરાયા
    ગુજરાત

    Anand and Kheda જિલ્લાની 532 ગ્રા.પં.ની ચૂંટણી માટે 4,712 ઉમેદવારીપત્રો ભરાયા

    Vikram RavalBy Vikram RavalJune 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Anand,તા.10
    આણંદ જિલ્લાની ૨૫૯ અને ખેડા જિલ્લાની ૨૭૩ મળીને કુલ ૫૩૨ ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે આણંદ જિલ્લામાં અત્યાસ સુધીમાં સરપંચ પદ માટે ૬૪૭ અને સભ્યપદ માટે ૨,૨૮૧ ફોર્મ ભરાયા છે. જ્યારે ખેડા જિલ્લામાં અત્યાર સુધી સપંચપદ માટે કુલ ૫૧૨ ફોર્મ અને સભ્યપદ માટે ૧૨૭૨ ફોર્મ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે.

    આણંદ જિલ્લામાં ૧૫૯ ગ્રામ પંચાયતોમાં સામાન્ય તથા ૧૦૦ જેટલી ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીઓ યોજવાની છે. ત્યારે ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે આજે જિલ્લાભરમાંથી ઉમેદવારોનો રાફડો કાઢયો હતો. જિલ્લાભરમાં વહીવટી તંત્રની સંભાવના બહાર મોટી સંખ્યામાં ઉમેદવારીપત્રો ભરાતા ભાજપના મારું ગામ સમરસ ગામની યોજનાને નિષ્ફળતા મળવાની સંભાવના વધી ગઈ છે.

    આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીના જાહેરનામાથી ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી ઉમેદવારીપત્રોની સંખ્યા મુજબ આણંદ તાલુકામાં સરપંચ માટે ૮૦ સભ્યપદ માટે ૪૧૧, ઉમરેઠ તાલુકામાં સરપંચ-૫૨ સભ્યપદ-૧૫૬, બોરસદ તાલુકામાં સરપંચ-૧૦૧ સભ્યપદ- ૩૨૮, આંકલાવ તાલુકામાં સરપંચ-૮૪ સભ્યપદ-૨૮૯, પેટલાદ તાલુકામાં સરપંચ-૧૨૩ સભ્યપદ- ૪૬૩, સોજીત્રા તાલુકામાં સરપંચ-૫૧ સભ્યપદ-૨૩૪, ખંભાત તાલુકામાં સરપંચ- ૯૨ સભ્યપદ-૨૩૫, તારાપુર તાલુકામાં સરપંચ-૬૪ અને સભ્યપદ માટે ૧૬૫ મળી અત્યાસ સુધી જિલ્લામાં ૬૪૭ ઉમેદવારીપત્ર સરપંચ માટે તથા ૨૨૮૧ ઉમેદવારીપત્રો સભ્યપદ માટે ભરવામાં આવ્યા છે.

    ખેડા જિલ્લામાં પેટા ગ્રામ પંચાયત ચૂંટણીમાં ૧૦ તાલુકામાં સરપંચ પદ માટે ૨૩ ફોર્મ અને સભ્ય પદ માટે ૫૩ ફોર્મ ભરાયા છે. જ્યારે સામાન્ય ગ્રામ પંચાયત માટે ખેડા જિલ્લાના તાલુકાઓમાં અત્યાર સુધી નડિયાદમાં ૨૩ ગ્રામ પંચાયતો માટે સરપંચ પદે ૮ અને સભ્ય પદે ૨૧, માતર ૨૮ ગ્રામ પંચાયતોમાં સરપંચ-૯૭ સભ્ય ૨૨૨, ખેડાની ૨૧ ગ્રામ પંચાયતોમાં સરપંચ-૫૩ સભ્ય -૧૨૯, મહેમદાવાદમાં ૩૨ ગ્રામ પંચાયતોમાં સરપંચ-૪૧ સભ્ય-૧૦૯, મહુધામાં ૨૧ ગ્રામ પંચાયતોમાં સરપંચ-૨૫ સભ્ય- ૫૯, કઠલાલમાં ૨૪ ગ્રામ પંચાયતો સરપંચ-૩૭ સભ્ય- ૯૩, કપડવંજ ૪૪ ગ્રામ પંચાયતો સરપંચ- ૨૯ સભ્ય- ૬૦, ઠાસરામાં ૩૮ ગ્રામ પંચાયતો સરપંચ- ૧૧૧ સભ્ય- ૨૯૪, વસો ૧૯ ગ્રામ પંચાયતો સરપંચ- ૪૬ સભ્ય- ૧૦૦, ગળતેશ્વર ૨૩ ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે ૮૮ અને સભ્ય પદ માટે ૨૩૮ ઉમેદવારીપત્રો ભરાયા છે. ઉમેદવારોની સંખ્યા સ્પષ્ટ થયા બાદ તા. ૧૦મીએ ફોર્મ ચકાસણી થશે. તા. ૧૧મીને બુધવાર સુધી ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. તે બાદ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. આ પછી ૨૨ જૂનના દિવસે મતદામન અને ૨૫ જૂને મતગણતરી યોજાશે.

    Anand and Kheda Gram Panchayat elections
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gandhinagar: કલોલના ધેધુ પાસે વાહનની ટક્કરે રિક્ષા ચાલકનું મોત

    June 11, 2025
    રાજકોટ

    Rajkot: દેણું થઇ જતાં શો-રૂમમાંથી રૂા. 25 લાખના દાગીના ચોર્યા

    June 11, 2025
    રાજકોટ

    Rajkot: ટ્રસ્ટી અને ક્લાર્ક નિવૃત્ત શિક્ષક પાસેથી રૂા. 2 લાખની લાંચમાં ઝબ્બે

    June 11, 2025
    ગુજરાત

    Gandhinagar: ખ-માર્ગ પર ત્રિપલ અકસ્માતમાં રિક્ષામાં સવાર બાળકીનું મોત

    June 11, 2025
    વડોદરા

    Vadodara: હું દુનિયા છોડીને મારા દાદા પાસે જઉં છું, બાપોદનો કોન્સ્ટેબલ ચિઠ્ઠી લખીને નીકળી ગયો

    June 11, 2025
    વડોદરા

    Vadodara: સયાજી હોસ્પિટલની કેન્ટિનમાં ખાધા પછી ઝાડા ઉલટી

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gandhinagar: કલોલના ધેધુ પાસે વાહનની ટક્કરે રિક્ષા ચાલકનું મોત

    June 11, 2025

    Rajkot: દેણું થઇ જતાં શો-રૂમમાંથી રૂા. 25 લાખના દાગીના ચોર્યા

    June 11, 2025

    Rajkot: ટ્રસ્ટી અને ક્લાર્ક નિવૃત્ત શિક્ષક પાસેથી રૂા. 2 લાખની લાંચમાં ઝબ્બે

    June 11, 2025

    Gandhinagar: ખ-માર્ગ પર ત્રિપલ અકસ્માતમાં રિક્ષામાં સવાર બાળકીનું મોત

    June 11, 2025

    Vadodara: હું દુનિયા છોડીને મારા દાદા પાસે જઉં છું, બાપોદનો કોન્સ્ટેબલ ચિઠ્ઠી લખીને નીકળી ગયો

    June 11, 2025

    Vadodara: સયાજી હોસ્પિટલની કેન્ટિનમાં ખાધા પછી ઝાડા ઉલટી

    June 11, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gandhinagar: કલોલના ધેધુ પાસે વાહનની ટક્કરે રિક્ષા ચાલકનું મોત

    June 11, 2025

    Rajkot: દેણું થઇ જતાં શો-રૂમમાંથી રૂા. 25 લાખના દાગીના ચોર્યા

    June 11, 2025

    Rajkot: ટ્રસ્ટી અને ક્લાર્ક નિવૃત્ત શિક્ષક પાસેથી રૂા. 2 લાખની લાંચમાં ઝબ્બે

    June 11, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.