Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    16 એપ્રિલ નું પંચાંગ

    April 15, 2026

    16 એપ્રિલ નું રાશિફળ

    April 15, 2026

    મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસની અછત આગામી ૩-૪ વર્ષ સુધી રહી શકે છે

    April 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 16 એપ્રિલ નું પંચાંગ
    • 16 એપ્રિલ નું રાશિફળ
    • મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસની અછત આગામી ૩-૪ વર્ષ સુધી રહી શકે છે
    • સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
    • Maloney એ નેતન્યાહુને ફટકો આપ્યો, ઇઝરાયલ સાથેના સંરક્ષણ કરારનો અંત લાવ્યો
    • Canada માં કાર્નેના હવે ૧૭૪ સભ્યો છેઃ સંસદમાં તેમનું સ્થાન મજબૂત થતાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો
    • Trump સંકેત આપ્યો છે કે પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ફરી શરૂ થઈ શકે છે
    • પાકિસ્તાનની એક હોસ્પિટલમાં સિરીંજનો વારંવાર ઉપયોગ કરવાથી ૩૦૦ થી વધુ બાળકો HIV માટે પોઝિટિવ આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Moti Paneli પંચાયત હસ્તકની મિલકતની ભાડેથી જાહેર હરાજી કરવામાં આવી
    સૌરાષ્ટ્ર

    Moti Paneli પંચાયત હસ્તકની મિલકતની ભાડેથી જાહેર હરાજી કરવામાં આવી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraSeptember 13, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Moti Paneli,તા.13

    ઉપલેટા તાલુકાના મોટી વસ્તી ધરાવતા ગામ મોટી પાનેલીમાં ગ્રામ પંચાયત હસ્તકની મિલ્કતો ની ભાડેથી આપવા અંગે જાહેર હરાજી નું આયોજન કરવામાં આવેલ. વર્ષો થી પંચાયત હસ્તકની આ મિલકતો લગતા વળગતા વેપારી કે સંસ્થાઓ પંચાયત પાસેથી વ્યાજબી ભાડેથી પોતાના ધંધા રોજગાર ચલાવવા વાપરે છે અને દર વર્ષે નિર્વિવાદ રીતે વેપારીઓ સમયસર ભાડુ ચૂકવી રહ્યા છે ચાલુ સાલ પણ પંચાયત દ્વારા મિલ્કતો નું જાહેરનામું બહાર પાડી ભાડેથી રાખવા માંગતા ગ્રામજનો પાસે ડિપોઝીટ ની રકમ લઈ શરતો અનુસાર જાહેરમાં બોલી લગાવવાની જાહેરાત કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો અને જે મિલ્કતો ભાડેથી આપવામાં આવી છે તે નિર્વિવાદ રીતે જાહેરમાં હરાજી કરી ઉંચી બોલી બોલનાર ભાડુઆત ને સોપવામાં આવેલ છે અન્ય ત્રણ જેટલી મિલ્કતો ની હરાજી હજુ બાકી છે જે પણ આવનારા ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડી ગ્રામજનો ને જાણ કરી જાહેરમાં હરાજી કરવામાં આવશે તેમ પંચાયત સરપંચ ની યાદી જણાવે છે હરાજી સરપંચ શ્રીમતી શારદાબેન ચંદુભાઈ જાદવના નેતૃત્વ માં મંત્રીશ્રી ની હાજરી માં પંચાયત ના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ જેમાં ગામ આગેવાનો સાથે બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

    Moti Paneli Moti Paneli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Dwarka : ગૌમાંસનુ વેંચાણ કરતા આઠ શખ્સો જેલ હવાલે

    April 15, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli યોજાયેલ યોગ શિબિરનો શહેરીજનોએ લાભ લીધેલ

    April 15, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli દામનગરમાં દારૂના કટિંગ પૂર્વે જ SMCનો દરોડો: છ ઝડપાયા

    April 15, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli પૂર્વ સાંસદનાં ફાર્મ હાઉસમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

    April 15, 2026
    સૌરાષ્ટ્ર

    Savarkundla શહેરમાં છેલ્લા એક માસથી ગેસ સીલીન્ડર મેળવવા ગ્રાહકોની કતારો

    April 15, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

    April 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    16 એપ્રિલ નું પંચાંગ

    April 15, 2026

    16 એપ્રિલ નું રાશિફળ

    April 15, 2026

    મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસની અછત આગામી ૩-૪ વર્ષ સુધી રહી શકે છે

    April 15, 2026

    સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

    April 15, 2026

    Maloney એ નેતન્યાહુને ફટકો આપ્યો, ઇઝરાયલ સાથેના સંરક્ષણ કરારનો અંત લાવ્યો

    April 15, 2026

    Canada માં કાર્નેના હવે ૧૭૪ સભ્યો છેઃ સંસદમાં તેમનું સ્થાન મજબૂત થતાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો

    April 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    16 એપ્રિલ નું પંચાંગ

    April 15, 2026

    16 એપ્રિલ નું રાશિફળ

    April 15, 2026

    મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસની અછત આગામી ૩-૪ વર્ષ સુધી રહી શકે છે

    April 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.