Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા

    October 16, 2026

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા
    • Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
    • Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
    • ઓક્ટોબર ૧૬ – World Food Day
    • Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar જિલ્લામાં જુગારના દસ દરોડામાં ૫૩ ઝડપાયા, ચાર ફરાર; રૂ.૨.૭૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના દસ દરોડામાં ૫૩ ઝડપાયા, ચાર ફરાર; રૂ.૨.૭૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

    Vikram RavalBy Vikram RavalAugust 29, 2026Updated:September 4, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૯

    જામનગર તા.૨૯ જામનગર જિલ્લામાં જુગાર વિરોધી ઝુંબેશ અંતર્ગત પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં તીનપત્તી, રોન પોલીસ તથા વરલી મટકાના જુગાર સામે કુલ દસ દરોડા પાડ્યા હતા. અગાઉના પાંચ દરોડામાં ૨૧ શખ્સો ઝડપાયા હતા અને ચાર ફરાર થયા હતા, જ્યારે નવા પાંચ દરોડામાં ૩૨ શખ્સો ઝડપાયા હતા. આમ કુલ ૫૩ શખ્સો પોલીસની ઝપટે ચડ્યા હતા, જ્યારે ચાર શખ્સો નાસી છૂટ્યા હતા. દસેય કાર્યવાહીમાં રોકડ રકમ, ગંજીપત્તા, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ રૂ.૨,૭૮,૮૧૦નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    ધ્રોલમાં પટેલ સમાજ સામે ગોદળીયા વાસમાં પીપળાના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમતા અજયભાઈ કાંતીભાઈ ડાંગરોચીયા, સાગરભાઈ કિશોરભાઈ ગોઠળીયા, અમીતભાઈ કિશોરભાઈ ગોઠળીયા, રમેશભાઈ બીજલભાઈ ડાભી અને મેઘભાઈ ઈશ્વરભાઈ ગોદળીયાને ઝડપી રૂ.૧૦,૩૬૦ તથા ગંજીપત્તાના ૫૨ પાનાં કબજે કરાયા હતા.

    જામજોધપુરમાં લાડવા શેરીમાં જૂની બેકરી પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તી રમતા સાગરભાઈ કાંતીલાલ સોલંકી, રાજેશભાઈ જીવનલાલ કુંડેયા, મગનલાલ વીરાભાઈ વીઝુડા, રાજભાઈ નાથાભાઈ પરમાર, જીગ્નેશભાઈ ગીરધરભાઈ રાઠોડ, આકાશ ઉર્ફે ગાંગો મનીશભાઈ વરાણીયા અને અજયભાઈ સુખાભાઈ ડાભીને ઝડપી રૂ.૧૬,૫૪૦ની રોકડ તથા ગંજીપત્તા કબજે કરાયા હતા.

    લાલપુર તાલુકાના ખીરસરા ગામની મુખ્ય બજારમાં તીનપત્તી રમતા ગુલામેમુસ્તફા ઉર્ફે લાલુ બોદુભાઈ બ્લોચ, વસીમ બોદુભાઈ બ્લોચ, રૂકશાનાબાનુ સલીમભાઈ જરવાર, અફસાનાબેન હુશેનભાઈ જરવાર, રેશમાબેન મોજીદભાઈ જરવાર, અપ્સાનાબેન નવસાદભાઈ દેખાન અને હમીદાબેન અનવરભાઈ બ્લોચ સામે કાર્યવાહી કરી રૂ.૧૦,૦૩૦ તથા ગંજીપત્તા કબજે કરાયા હતા. બે પુરુષોની ધરપકડ કરી પાંચ મહિલાઓને નોટિસ આપવામાં આવી હતી.

    લાલપુરના નવીપીપર ગામના પાટિયા પાસે તીનપત્તી રમતા પ્રવિણભાઈ દેવાભાઈ ભાટુટી, મોજાભાઈ તુલસીભાઈ ભાટટી, ડાયાભાઈ દેવાભાઈ ભાટટી, વનાભાઈ દેવાભાઈ ભાટી અને સુરજ મનોજભાઈ સોલંકીને ઝડપી રૂ.૪,૭૨૦ તથા ગંજીપત્તા કબજે કરાયા હતા.

    જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં શમશાન મંદિરના ઓટા ઉપર તીનપત્તી રમતા ભગવાનજીભાઈ ઉર્ફે રૂપો ભીખાભાઈ ગામારા અને રવીરાજસિંહ મહિપતસિંહ જાડેજાને ઝડપી રૂ.૩,૯૦૦ તથા ગંજીપત્તા કબજે કરાયા હતા. રેડ દરમિયાન બાલુભા દેવેન્દ્રસિંહ જાડેજા, ગૌતમ રાજેશભાઈ, મુનાભાઈ ઉદુભાઈ જાડેજા અને ભરતસિંહ પ્રભાતસિંહ જાડેજા નાસી છૂટ્યા હતા.

    જોડીયા તાલુકાના બાદનપર ગામની સીમમાં આરોપી રમેશભાઈ જેરામભાઈ ધોડાસરાની વાડીના મકાનમાં નાલ ઉઘરાવી જુગાર રમાડાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે રમેશભાઈ ધોડાસરા, પ્રવીણભાઈ મકનભાઈ સંતોકી, રમેશભાઈ ગોવિંદભાઈ સંતોકી, અજયભાઈ ગોર્ધનભાઈ રાણીયા, બ્રીજેશભાઈ કાનજીભાઈ ભીમાણી, જેન્તીભાઈ અરજણભાઈ સંતોકી, જીતેન્દ્રભાઈ હરજીભાઈ સંતોકી, રાકેશભાઈ હરખાભાઈ સંતોકી અને રાજભાઈ વલ્લભભાઈ ભીમાણીને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ.૧,૫૨,૩૦૦ રોકડા, પાંચ મોટરસાઇકલ અને નવ મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૫,૦૨,૩૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો.

    જામનગર શહેરના શંકરટેકરી રામનગર શેરી નં.૨માં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તી રમતા હિરાભાઈ રાણાભાઈ ચારણ, ડેગણસી મુળજીભાઈ ચારણ, ગોગણભાઈ જીવ્યાભાઈ ગુજરીયા, માલજીભાઈ પુનરવભાઈ ગુજરીયા અને કરણભાઈ પુનરવભાઈ ગુજરીયાને ઝડપી રૂ.૩૮,૭૭૦ તથા ગંજીપત્તાના ૫૨ પાનાં કબજે કરાયા હતા.

    મેઘપર-પડાણા પોલીસ મથક વિસ્તારમાં ઝાંખર ગામની સીમમાં મારૂતિ સુઝુકી શો રૂમ પાછળ જાહેરમાં વરલી મટકાના આંકડા લખી હારજીતનો જુગાર રમતા સંજીત કુમાર કેદાર ચૌધરીને ઝડપી તેની પાસેથી રૂ.૪૫૦ રોકડા, બોલપેન અને કાગળ કબજે કરવામાં આવ્યા હતા.

    કાલાવડના રણુજા રોડ પર ઈંટોના ભઠ્ઠા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કમલેશગીરી મનસુખગીરી ગૌસ્વામી, કમલેશભાઈ મેરૂભાઈ માટીયા, ગોપાલભાઈ તુલશીભાઈ રામોલીયા, ધર્મેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા, ફાલ્ગુનભાઈ કૌશિકભાઈ ઝીંઝુવાડીયા, જયેશભાઈ માવજીભાઈ બામણીયા અને રાજેન્દ્રસિંહ હમીરસિંહ જાડેજા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમની પાસેથી રૂ.૨૬,૩૦૦ રોકડા તથા ગંજીપત્તાના ૫૨ પાનાં મળી આવ્યા હતા અને તમામને નોટિસ આપવામાં આવી હતી.

    જોડીયા તાલુકાના બોડકા ગામમાં કડીયા શેરી પાસે રામજી મંદિરના ઓટા ઉપર તીનપત્તીનો જુગાર રમતા રમેશચંદ્ર ભીમજીભાઈ ટાંક, ગોરધનભાઈ સામજીભાઈ સાપરીયા, શાંતીલાલ દામજીભાઈ ટાંક, મોહનભાઈ અમૃતલાલ ખોલીયા અને ભરતભાઈ કાંતીલાલ ધામેચાને ઝડપી રૂ.૧૩,૪૪૦ તથા ગંજીપત્તાના ૫૨ પાનાં કબજે કરાયા હતા. જેમાં પ્રથમ ત્રણ આરોપીઓને ધરપકડ કરવાને બદલે નોટિસ આપવામાં આવી હતી.પોલીસે તમામ દસ બનાવમાં જુગારધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleલાલ કિલ્લા બ્લાસ્ટ કેસઃ કોર્ટે એનઆઇએની ચાર્જશીટ પર ધ્યાન આપ્યું, એક મૃતક સહિત ૧૪ આરોપીઓ
    Next Article Jamnagar: ઓખા રેલવે સ્ટેશન પર ચેકીંગ દરમિયાન ઈંગ્લીશ દારૂ સાથે રેલવેના જ કર્મચારી-બે કોચ એટેન્ડન્ટ ઝડપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવા બદલ વધુ એક મહિલા તબીબને રૂ. ૨૦ હજારનો દંડ

    October 15, 2026
    જામનગર

    Jamnagar: માતાના મઢ દર્શને જતા લાલપુરના મેઘપરના પરિવારની કારને ટ્રેલરની ટક્કર, મહિલાનું મોત

    October 15, 2026
    જામનગર

    Jamnagarના સણોસરા પાસે રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂકતાં કાનાલુસ પોરબંદર ટ્રેનના એન્જિન સાથે અથડાયો

    October 15, 2026
    જામનગર

    Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસમાં ૧૦૫ સ્થળે વીજચોરી પકડાઈ

    October 15, 2026
    જામનગર

    Jamnagar: સિક્કા નગરપાલિકાની ચૂંટણીની અદાવતમાં જૂથ અથડામણ, ધોકા, પાઇપ અને છરીથી હુમલો, ત્રણને ઈજા

    October 15, 2026
    જામનગર

    Jamnagar: લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘૂસી ઘાતકી હત્યા! માથામાં પાંચ ઇજાનાં નિશાન

    October 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,180
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,000
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹201,810
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 18:55
    Categories
    Latest News

    દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા

    October 16, 2026

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026

    Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો

    October 15, 2026

    Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો

    October 15, 2026
    Search
    Main News

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026

    કોર્ટે મુખ્ય Election Commissioner જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરોને નોટિસ જારી કરી: કોઈ પણ કોર્ટને ડરાવી શકે નહીં

    October 15, 2026

    Imran Khanએ ૨૮ ઓક્ટોબર સુધીમાં છોડવું પડશે ભારત

    October 15, 2026

    Germanyમાં રહેણાક ઈમારતમાં આગ લાગતા ૩ ભારતીય વિદ્યાર્થીના મોત

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા

    October 16, 2026

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.