Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો
    • Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત
    • Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો
    • Rajkot: જુદા જુદા બે સ્થળે દારૂના દરોડા: 70 ચપલા અને 12 બોટલ દારૂ ઝડપાયો
    • Rajkot: માતાના ઠપકાથી પુત્રએ અને પતિ સાથે ઝઘડો થતા સગર્ભાએ ઘર તરછોડ્યું
    • Rajkot: જૂના ઝધડામા યુવાન પર હુમલો; બચવવા પડેલા ત્રણ મિત્રને માર પડ્યો
    • Rajkot: તહેવારમા છરી સાથે સાત અને નસામા વાહન ચલાવતા આઠ ઝડપાયા
    • બંધારણની કલમ 19 શાંતિપૂર્ણ અભિવ્યક્તિ અને રાજ્યની જવાબદારી પર ભાર મૂકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જૂનાગઢ»Junagadh: પાદરીયા ગામે રહેણાક મકાનમાં જુગટુ ખેલતી મહિલા સહિત 7 ખેલંદાઓ ઝડપાયા
    જૂનાગઢ

    Junagadh: પાદરીયા ગામે રહેણાક મકાનમાં જુગટુ ખેલતી મહિલા સહિત 7 ખેલંદાઓ ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalJuly 23, 2026Updated:July 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh,તા.23
    જૂનાગઢના પાદરીયા ગામે રેણાક મકાનમાં ચાલતા જુગારધામ માં પોલીસ ત્રાટકી.એક મહિલા સહિત સાતને પોલીસે ગુનો નોધેલ છે.જૂનાગઢના પાદરીયા ગામે રહેતા રાજા રણમલ રાવલિયા પોતાના રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા માટે જુગારધામ ચલાવતો હોવાની પાંચમી ના આધારે તાલુકા પોલીસે રેડ કરતા એક મહિલા સહિત સાતને જુગાર રમતા ડબ્બોચી લીધા હતા.

    રેડ દરમિયાન મકાન માલિક રાજા રણમલ રાવલિયા, કરસન  જીવા રામ રે બામણાસા ઘેડ, સુનિલ જયંતિ સોલંકી રે રાયડી જામ કંદોરડા, મિલન રમેશ બાબરીયા રે દુધીવદર જામકંડોળા, વિપુલ ભલા મઢવી રે તરવડા, હિમાંશુ દિનેશ અઢિયા રે જુનાગઢ નહેરુ પાર્ક, અને રીનાબેન રણજીત દુદા ખૂટી રહેવાસી મૂળ સિંધપુર હાલ મધુરમ જુનાગઢ વાળાઓને રોકડ રૂપિયા 56,200 મોબાઈલ 5 રૂપિયા 35,000 મળી કુલ 91,200 ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા તાલુકા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીવી બાલાસરાઇ તપાસ હાથ ધરી છે.

    આપઘાત
    વિસાવદર ના ખાંભા ગીર ગામે રહેતા સાબેરાબેન મેરૂભાઈ અલીભાઈ બલોચ ઉમર 60 એ કોઈપણ અગમ્ય કારણોસર ઉંદર મારવાનો ઝેરી પાવડર પી લેતા સારવાર દરમિયાન મોત રિપજીઓ હતુ બનાવની તપાસ વિસાવદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએજ વાળાએ હાથ ધરી છે=

    અકસ્માત
    કેશોદ ગાયત્રી મંદિર પાછળ રહેતા માધાભાઈ જીવાભાઇ રાવલીયા ઉમર 73 ગોત તારીખ 20 7 26 ની સાંજે પોતાની મોટરસાયકલ ઉપર જઈ રહ્યા હતા ત્યારે ચાંદીગઢના પાટિયા પાસે એક બળદ રોડ ઉપર આડે ઉતરતા મોસા સાથે ભટકાઈ જતા માધાભાઈ જીવાભાઇ રાવલીયા ને માથામાંગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવતા જ્યાં તેમનું સારવહર મોત નિપજ્યું હતુ. બનાવની તપાસ કેશોદ પોલીસે હાથ ધરી છે.

    બીજા બનાવમાં માંગરોળના માન ખેતરા ગામે રહેતા બે સકસો સીમાર ગામે માતાજીના દર્શને મોસા નંબર લષ 11 બફ 7586. માં જઈ રહ્યા હતા ત્યારે માંગરોળના શારદા ગ્રામ ગેટ્સ પાસે નીલગાય(રોજડુ) તો રોડ ઉપર આડે ઉતરતા મોસા સાથે ભટકાતા મોસા ચાલક વિપુલભાઈ વીરભણ ભાઈ ખેર ઉંમર 45 અને તેમની સાથે મુસામાં પાછળ બેઠેલા રાજેન્દ્રસિંહ રાજુભાઈ રામભાઈ ખેર ઉંમર 45  રહેવાસી બંને માન ખેતરા વાળાઓ રોડ ઉપર ફંગોળાઈ જતા જેમાં વિપુલભાઈ વીરભણ ભાઈ ખેર ઉંમર 45 ને માથામાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ જ્યારે પાછળ બેઠેલા રાજેન્દ્રસિંહ રાજુભાઈ રામભાઈ ખેર ઉંમર 45 ને શરીરે જાઓ થવા મામી હતી બનાવની તપાસ માંગરોળ મરીન પોલીસે હાથ  ધરી છે.

    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJunagadh: ગીરજંગલમાં ગેરકાયદે ધમધમતા 26 હોટલ-રિસોર્ટ બંધ કરવા કલેકટરનો આદેશ
    Next Article Junagadh: ઓડીસાથી ભવનાથ પોસ્ટ મારફતે ગાંજો મંગાવતા એસોજી પોલીસે જથ્થો જપ્ત કર્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    જૂનાગઢ

    Junagadh: ઉપરકોટમાં દીપડાની દહેશતથી સતત ત્રીજા દિવસે કિલ્લાના દરવાજા બંધ

    September 2, 2026
    જૂનાગઢ

    Junagadh: ગીરના સિંહોનું સંરક્ષણ માત્ર વન વિભાગની નહીં, સૌરાષ્ટ્રની સામૂહિક જવાબદારી વન વિભાગની અપીલ

    August 29, 2026
    જૂનાગઢ

    Junagadh: માળીયા (હાટીના) ના આશિંદ્રા ગામે ઉંદર મારવાની દવા ખાઈ જતા યુવાનનું મોત

    August 28, 2026
    જૂનાગઢ

    Junagadh: મેંદરડા નજીક કાર અકસ્માતમાં પતિના મોત બાદ મહિલાએ સારવારમા દમ તોડ્યો

    August 28, 2026
    જૂનાગઢ

    Junagadh: ૧૩ શિક્ષકોને ક્લીનચીટ અપાવવા ૧૦ લાખની લાંચની ઓફર, નોબેલ આયુર્વેદિક કોલેજના બે સામે સીબીઆઇ એફઆઇઆર

    August 26, 2026
    જૂનાગઢ

    નેશનલ સ્પેસ ડે નિમિત્તે Junagadhમાં વિદ્યાર્થીઓએ જાણી અવકાશની રોમાંચક દુનિયા

    August 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,370
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,510
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,400
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-09-2026 22:32
    Categories
    Latest News

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026

    Rajkot: જુદા જુદા બે સ્થળે દારૂના દરોડા: 70 ચપલા અને 12 બોટલ દારૂ ઝડપાયો

    September 7, 2026

    Rajkot: માતાના ઠપકાથી પુત્રએ અને પતિ સાથે ઝઘડો થતા સગર્ભાએ ઘર તરછોડ્યું

    September 7, 2026

    Rajkot: જૂના ઝધડામા યુવાન પર હુમલો; બચવવા પડેલા ત્રણ મિત્રને માર પડ્યો

    September 7, 2026
    Search
    Main News

    Mallikarjun Kharge એ બેરોજગારી અને પેપર લીક પર પીએમ મોદી પર હુમલો કર્યો

    September 7, 2026

    Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?

    September 7, 2026

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026

    Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન

    September 7, 2026

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.