Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bihar માં મંત્રીમંડળનું વિસ્તરણ ૭ મેના રોજ થશે, પીએમ મોદી પણ હાજરી આપશે

    May 5, 2026

    Trump જર્મનીમાંથી ૫,૦૦૦ સૈનિકો પાછા ખેંચવાની જાહેરાત કરીને જર્મનીને મોટો ફટકો માર્યો

    May 5, 2026

    Himesh Reshammiya ની નજર માનુષી છિલ્લર સાથે મળી રોમાંસ કરશે; ગાયકે એક નવા ગીતની જાહેરાત કરી

    May 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bihar માં મંત્રીમંડળનું વિસ્તરણ ૭ મેના રોજ થશે, પીએમ મોદી પણ હાજરી આપશે
    • Trump જર્મનીમાંથી ૫,૦૦૦ સૈનિકો પાછા ખેંચવાની જાહેરાત કરીને જર્મનીને મોટો ફટકો માર્યો
    • Himesh Reshammiya ની નજર માનુષી છિલ્લર સાથે મળી રોમાંસ કરશે; ગાયકે એક નવા ગીતની જાહેરાત કરી
    • Kiara Advani એ ફિલ્મ “ટોક્સિક” વિશેની અફવાઓ પર પ્રહારો કર્યા, તેમને બકવાસ ગણાવ્યા
    • પ્રિયંકા ચોપરા જ નહીં, દીપિકા પાદુકોણ પણ મેટ ગાલા ૨૦૨૬નો ભાગ નહીં બને
    • પત્ની સાથે મુસાફરી કરી રહેલા Malayalam actor Santosh નું ટ્રક અકસ્માતમાં મૃત્યુ
    • ૦,૪,૪,૬,૬,૧ : Rohit Sharma એ પોતાની વાપસી દરમિયાન ભારે તબાહી મચાવી,એલએસજી બોલરને હરાવ્યો
    • Suryakumar Yadav કેપ્ટન બનતાની સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ જીતી જાય છે, રોહિત પણ શાનદાર ઇનિંગ રમી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Bhiloda માં એસટી ડ્રાઈવરે સ્કૂલમાં અભ્યાસ કરતી સગીરા પર આચર્યું દુષ્કર્મ
    ગુજરાત

    Bhiloda માં એસટી ડ્રાઈવરે સ્કૂલમાં અભ્યાસ કરતી સગીરા પર આચર્યું દુષ્કર્મ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Aravalli,તા.૫

    અરવલ્લી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રોજ ઘણા દીકરા-દીકરીઓ શાળાએ જવા માટે એસટી બસમાં મુસાફરી કરતાં હોય છે. ત્યારે ભિલોડાનો જે કિસ્સો સામે આવ્યો છે તેમાં એસટીમાં મુસાફરી કરતી સગીરાઓની સલામતી અને સુરક્ષાને લઈને સવાલ ઊભા થયા છે.

    રાજ્યમાં જાહેર પરિવહનમાં મુસાફરી કરતી સગીરાઓની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર સવાલ ઉભા થયા છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં એસટી બસના ડ્રાઈવર દ્વારા શાળાએ જતી સગીર વયની દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.

    પ્રાથમિક માહિતી અનુસાર આરોપી ડ્રાઈવરે સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેને લગ્નની લાલચ આપી હતી. આ લાલચના આધારે તેણે અવારનવાર સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. આરોપીએ વારંવાર સગીરાના ભોળપણનો લાભ ઉઠાવ્યો હતો અને ઘણા સમયથી તે સગીરા સાથે દુષ્કર્મ કરતો રહ્યો હતો. આખરે સગીરાએ પોતાની સાથે થયેલા અત્યાચાર અંગે માતા-પિતાને જાણ કરી હતી. સગીરાએ જાણ કરતાં જ તેના માતા-પિતાએ પોલીસનો સંપર્ક કર્યો. જેના આધારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો.

    માતા-પિતાની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી એસટી બસના ડ્રાઈવર વિજય ગામેતીને ઝડપી લીધો છે. પોલીસ દ્વારા આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

    આ મામલે અરવલ્લીના ડીસીપી જે. ડી, વાઘેલાએ જણાવ્યું હતું કે,  “૩ ફેબ્રુઆરીના રોજ ભિલોડા ખાતે ફરિયાદીની સગીર વયની દીકરીને ફોસલાવીને વિજય ગામેતી નામના એસટી બસ ડ્રાયવર લઈ ગયા હતા તેમની વિરુદ્ધમાં પોકસો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરેલ છે. આ સગીર પર વારંવાર દુષ્કર્મ કરેલ હોય ફરિયાદના આધારે તેમની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.”

    આ ઘટનાએ જાહેર પરિવહન વ્યવસ્થામાં કામ કરતા કર્મચારીઓની જવાબદારી અને સગીરાઓની સુરક્ષા અંગે ફરીથી વિચાર કરવાની જરૂરિયાત ઊભી કરી છે. પોલીસ દ્વારા મામલે તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

    Aravalli bhiloda
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    ભર ઉનાળે કચ્છ, ચોટીલા, સાયલા, અરવલ્લી, શામળાજી, કડાણા, ગોધરામાં કરા સાથે માવઠા!

    May 5, 2026
    જામનગર

    Jamnagar માં સામાન્ય બોલાચાલીમાં બે પિતરાઈ ભાઈઓ પર હુમલો, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો

    May 5, 2026
    ગુજરાત

    Gandhinagar: બંગાળ જીતની ઉજવણીમાં જગદીશ વિશ્વકર્માએ ભાંગરો વાટ્યો

    May 5, 2026
    અમદાવાદ

    Ahmedabad: નારોલમાં ધોરણ 12માં ઓછા ટકા આવતા વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આપઘાત

    May 5, 2026
    સુરત

    Surat પાલિકા તંત્ર મીટીંગોમાં વ્યસ્ત અને શહેરમાં કામગીરી અસ્તવ્યસ્ત

    May 5, 2026
    જામનગર

    PMના સંભવિત Jamnagar ના પ્રવાસને લઈને મનપાનું તંત્ર સક્રિય

    May 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bihar માં મંત્રીમંડળનું વિસ્તરણ ૭ મેના રોજ થશે, પીએમ મોદી પણ હાજરી આપશે

    May 5, 2026

    Trump જર્મનીમાંથી ૫,૦૦૦ સૈનિકો પાછા ખેંચવાની જાહેરાત કરીને જર્મનીને મોટો ફટકો માર્યો

    May 5, 2026

    Himesh Reshammiya ની નજર માનુષી છિલ્લર સાથે મળી રોમાંસ કરશે; ગાયકે એક નવા ગીતની જાહેરાત કરી

    May 5, 2026

    Kiara Advani એ ફિલ્મ “ટોક્સિક” વિશેની અફવાઓ પર પ્રહારો કર્યા, તેમને બકવાસ ગણાવ્યા

    May 5, 2026

    પ્રિયંકા ચોપરા જ નહીં, દીપિકા પાદુકોણ પણ મેટ ગાલા ૨૦૨૬નો ભાગ નહીં બને

    May 5, 2026

    પત્ની સાથે મુસાફરી કરી રહેલા Malayalam actor Santosh નું ટ્રક અકસ્માતમાં મૃત્યુ

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bihar માં મંત્રીમંડળનું વિસ્તરણ ૭ મેના રોજ થશે, પીએમ મોદી પણ હાજરી આપશે

    May 5, 2026

    Trump જર્મનીમાંથી ૫,૦૦૦ સૈનિકો પાછા ખેંચવાની જાહેરાત કરીને જર્મનીને મોટો ફટકો માર્યો

    May 5, 2026

    Himesh Reshammiya ની નજર માનુષી છિલ્લર સાથે મળી રોમાંસ કરશે; ગાયકે એક નવા ગીતની જાહેરાત કરી

    May 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.