Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Deepika Padukone તેની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી પહેલીવાર જાહેરમાં દેખાયા

    April 28, 2026

    29 એપ્રિલનું પંચાંગ

    April 28, 2026

    29 એપ્રિલનું રાશિફળ

    April 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Deepika Padukone તેની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી પહેલીવાર જાહેરમાં દેખાયા
    • 29 એપ્રિલનું પંચાંગ
    • 29 એપ્રિલનું રાશિફળ
    • 29 એપ્રિલ એટલે “આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ”
    • જ્યારે આપણે બીજા કોઈને દોષ આપીએ છીએ, ત્યારે આપણે પોતાની ભૂલો માટે સ્વ-ચિંતન અને જવાબદારીનો પણ વિચાર કરવો જોઈએ.
    • ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ…!!!
    • તંત્રી લેખ…સંતુલન પર આધારિત વેપાર કરાર
    • શાહરૂખ-સલમાન સાથે કામ કરવા ઈચ્છે છે Aamir Khan
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»યુદ્ધ વચ્ચે અબુ ધાબીમાં ફસાઈ બોલિવૂડ એક્ટ્રેસ, UAE સરકારના કર્યા વખાણ
    મનોરંજન

    યુદ્ધ વચ્ચે અબુ ધાબીમાં ફસાઈ બોલિવૂડ એક્ટ્રેસ, UAE સરકારના કર્યા વખાણ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 3, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.03

    મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે અત્યારે સમગ્ર વિશ્વમાં ભારે તણાવ અને ડરનો માહોલ છે. ઈઝરાયલ અને અમેરિકાએ મળીને ઈરાન પર કરેલા હુમલા બાદ સ્થિતિ વણસી છે, જેમાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. આ વળતા પ્રહારમાં ઈરાને મિસાઇલો અને ડ્રોન વડે મધ્ય પૂર્વના મોટા શહેરોને નિશાન બનાવતા ત્યાં ફસાયેલા ભારતીયોમાં ભારે ફાળ પડી છે. ખાસ કરીને બોલિવૂડની હસ્તીઓ જેવી કે ઈશા ગુપ્તા, સોનલ ચૌહાણ અને તમિલ સ્ટાર અજિત કુમાર હાલમાં યુએઈ(UAE)માં ફસાયા છે. ફ્લાઇટ્સ બંધ હોવાને કારણે આ સિલેબ્સ યુદ્ધની આ ભયાનક સ્થિતિ વચ્ચે ત્યાં અટવાઈ પડ્યા છે અને જલ્દીથી ભારત પરત આવવા માટે આતુર છે.

    યુએઈમાં ફસાયેલી અભિનેત્રી ઈશા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર પોતાની સુરક્ષા અંગે અપડેટ આપતા સ્થાનિક સરકારનો આભાર માન્યો છે. ઈશાએ જણાવ્યું કે, ‘એરપોર્ટ પર ફસાયેલા હજારો લોકો માટે યુએઈ સરકારે રહેવા-જમવાની અને હોટેલ ટ્રાન્સફરની ઉત્તમ વ્યવસ્થા કરી છે. તેણે ખાસ કરીને અબુ ધાબીના વહીવટીતંત્ર અને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના વખાણ કરતા કહ્યું કે, આટલી વિકટ પરિસ્થિતિમાં પણ તેઓ સૌને સુરક્ષિત રાખવા માટે શાંતિથી કામ કરી રહ્યા છે. અત્યારે અહીં સ્થિતિ સારી નથી, તેથી હું કોઈના ફોન કે મેસેજ કરી શકતી નથી તે બદલ માફી ચાહું છું, બસ હવે જલ્દી ઘરે પરત થવાની રાહ જોઈ રહી છું.’

    બીજી તરફ, સોનલ ચૌહાણે પણ પોતે સુરક્ષિત હોવાની જાણકારી આપી છે. તેણે પીએમ મોદીને ટ્વીટ કર્યા બાદ સોશિયલ મીડિયા પર સતત મેસેજ આવી રહ્યા હતા, જેના જવાબમાં તેણે કહ્યું કે તે સુરક્ષિત છે પણ ફ્લાઇટ્સ શરૂ થવાની રાહ જોઈ રહી છે. આ દરમિયાન, ઈરાનના નેતાના અવસાન પર જ્યાં એકતરફ શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, ત્યાં બોલિવૂડમાં સક્રિય ઈરાની અભિનેત્રી એલનાઝ નૌરોજીએ આ સમાચાર પર ખુશી વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. હાલમાં યુદ્ધના કારણે ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ ક્યારે રાબેતા મુજબ શરૂ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી, જેના કારણે ફસાયેલા ભારતીયોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

    Bollywood actress Esha Gupta praises UAE government
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Deepika Padukone તેની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી પહેલીવાર જાહેરમાં દેખાયા

    April 28, 2026
    મનોરંજન

    શાહરૂખ-સલમાન સાથે કામ કરવા ઈચ્છે છે Aamir Khan

    April 28, 2026
    મનોરંજન

    `Umrao Jaan’ હવે 4K ટેકનોલોજીમાં: યુરોપમાં પ્રીમિયર થશે!!

    April 28, 2026
    મનોરંજન

    બોલિવૂડના પીઢ અભિનેતા Bharat Kapoorનું 80 વર્ષની વયે નિધન

    April 28, 2026
    મનોરંજન

    Amrita Shergillની બાયોપિકમાં Priyanka Chopraનો કેમિયો હશે

    April 28, 2026
    મનોરંજન

    Bobby Deolની બંદર Yashની ટોક્સિક સાથે Box Office પર ટકરાશેે

    April 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Deepika Padukone તેની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી પહેલીવાર જાહેરમાં દેખાયા

    April 28, 2026

    29 એપ્રિલનું પંચાંગ

    April 28, 2026

    29 એપ્રિલનું રાશિફળ

    April 28, 2026

    29 એપ્રિલ એટલે “આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ”

    April 28, 2026

    જ્યારે આપણે બીજા કોઈને દોષ આપીએ છીએ, ત્યારે આપણે પોતાની ભૂલો માટે સ્વ-ચિંતન અને જવાબદારીનો પણ વિચાર કરવો જોઈએ.

    April 28, 2026

    ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ…!!!

    April 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Deepika Padukone તેની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી પહેલીવાર જાહેરમાં દેખાયા

    April 28, 2026

    29 એપ્રિલનું પંચાંગ

    April 28, 2026

    29 એપ્રિલનું રાશિફળ

    April 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.