Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૧૩ મિનિટમાં બે ગોલ કરી South Korea એ ૨-૧થી જીત મેળવી

    June 13, 2026

    New Zealand cricketer Kane Williamson ની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

    June 13, 2026

    ખાલી સીટો, મોંઘી ટિકિટો અને માર્ગો પર હોબાળો : FIFA World Cup 2026

    June 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૧૩ મિનિટમાં બે ગોલ કરી South Korea એ ૨-૧થી જીત મેળવી
    • New Zealand cricketer Kane Williamson ની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    • ખાલી સીટો, મોંઘી ટિકિટો અને માર્ગો પર હોબાળો : FIFA World Cup 2026
    • અમેરિકાની કડકાઈ વચ્ચે China હવે Russiaપાસેથી ખરીદશે સસ્તું ક્રૂડ ઓઈલ
    • American ના ઘણા સૈન્ય મથકો પશ્ચિમ એશિયાના વિવિધ દેશોમાં પૂરી મજબૂતાઈથી મોરચો સંભાળીને ઊભા છે
    • Israel ને વિશ્વાસમાં લીધા વિના જ ઈરાન યુદ્ધમાં ટ્રમ્પે કર્યો ખેલ!
    • ડેટા સેન્ટરો સામે દેખાવો : ૧૩૦ કરોડ લોકોના ભાગનું પાણી AI પી જશે
    • America એ જ ભારતને રશિયન ક્રૂડ ઓઈલ ખરીદવા કહ્યું હતુંઃ Jaishankar
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Shahrukhkhan-Salmankhan સાથે કામ કરવા ઈચ્છે છે AamirKhan
    મનોરંજન

    Shahrukhkhan-Salmankhan સાથે કામ કરવા ઈચ્છે છે AamirKhan

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 28, 2026Updated:April 29, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ‘માત્ર અમારૂ ત્રણેયનું એકસાથે આવવું જ બહુ મોટી વાત હશે, પ્રેક્ષકોને પણ અમને ત્રણેયને સ્ક્રીન પર એકસાથે જોવાનું ગમશે’ : આમિર ખાન

    Mumbai, તા.૨૮

    આમિર ખાને શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે તેઓ અને શાહરૂખ આ વિશે વાત કરી રહ્યાં છે. આમિરના જણાવ્યાં અનુસાર, ‘અમે આ બાબતે ચર્ચા કરી છે. જ્યારે પણ અમને કોઈ સારી વાર્તા મળશે, ત્યારે અમારે ચોક્કસપણે સાથે કામ કરવું જોઈએ.’ આમિરે એવું પણ કહ્યું કે તેમણે અને શાહરૂખે અનેક પ્રસંગોએ સલમાન સાથે તો કામ કર્યું છે, પરંતુ ક્યારેય એકબીજા સાથે કામ કર્યું નથી. સાથે જ તેમણે ત્રણ હીરોવાળી ફિલ્મનાં વિચાર પર કહ્યું, ‘એક વર્ષ પહેલાં, મેં શાહરૂખને કહ્યું હતું કે આપણે ત્રણેયે સાથે કામ કરવું જોઈએ. આ એક બહુ મોટી વાત હશે અને દર્શકોને પણ ખૂબ મજા આવશે.’

    Aamir Khan Shahrukh-Salman
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    ભારતની પહેલી ૨૦૦૦ કરોડની ફેક ફિલ્મ ‘Welcome to the Jungle’નું ટ્રેલર રિલિઝ

    June 12, 2026
    મનોરંજન

    Farah Khan and Riteish Deshmukh કંગનાનું સ્થાન લેશે

    June 12, 2026
    મનોરંજન

    ભારતમાં એક દિવસ વહેલી રિલીઝ થશે Spider-Man: Brand New Day

    June 12, 2026
    મનોરંજન

    હુંફ ભર્યું અને મનમોહક પાત્ર ભજવી રહ્યો છું: Shahid Kapoor

    June 12, 2026
    મનોરંજન

    હું નહોતો ઇચ્છતો કે ડેમન સુપરહીરો બની જાય: Matt Smith

    June 12, 2026
    મનોરંજન

    Dhamaal 4નું ટ્રેલર ઇમેજિકામાં ગ્રાન્ડ ઇવેન્ટમાં લોંચ થશે

    June 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૧૩ મિનિટમાં બે ગોલ કરી South Korea એ ૨-૧થી જીત મેળવી

    June 13, 2026

    New Zealand cricketer Kane Williamson ની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

    June 13, 2026

    ખાલી સીટો, મોંઘી ટિકિટો અને માર્ગો પર હોબાળો : FIFA World Cup 2026

    June 13, 2026

    અમેરિકાની કડકાઈ વચ્ચે China હવે Russiaપાસેથી ખરીદશે સસ્તું ક્રૂડ ઓઈલ

    June 13, 2026

    American ના ઘણા સૈન્ય મથકો પશ્ચિમ એશિયાના વિવિધ દેશોમાં પૂરી મજબૂતાઈથી મોરચો સંભાળીને ઊભા છે

    June 13, 2026

    Israel ને વિશ્વાસમાં લીધા વિના જ ઈરાન યુદ્ધમાં ટ્રમ્પે કર્યો ખેલ!

    June 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૧૩ મિનિટમાં બે ગોલ કરી South Korea એ ૨-૧થી જીત મેળવી

    June 13, 2026

    New Zealand cricketer Kane Williamson ની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

    June 13, 2026

    ખાલી સીટો, મોંઘી ટિકિટો અને માર્ગો પર હોબાળો : FIFA World Cup 2026

    June 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.