Morbi,તા,21
આજે રમજાન ઇદના તહેવાર નિમિતે મોરબી સબ જેલમાં મુસ્લિમ બંદીવાનો માટે નમાજ અદા કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ જેલ અધિકારીઓ દ્વારા તમામ મુસ્લિમ બંદીવાનોને રમજાન ઇદની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી મોરબી સબ જેલ ઉપરાંત શહેરમાં પણ ઇદની ઉજવણી કરવામાં આવી હતી

