Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો
    • Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ
    • Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી
    • સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા
    • Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે
    • Captain Hardik સ્પષ્ટ કર્યું કે, ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ છે
    • Gujarat આજે બેંગ્લોર સામે ટકરાશે,વિરાટ અને રબાડા પર નજર રહેશે
    • અભિનેતામાંથી રાજકારણી બનેલા Vijay તમિલનાડુ ચૂંટણીના સૌથી મોટા વાઇલ્ડકાર્ડ તરીકે ઉભરી શકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»LIVE શૉ દરમિયાન Miss Thailand કન્ટેસ્ટન્ટના નકલી દાંત પડ્યા
    મનોરંજન

    LIVE શૉ દરમિયાન Miss Thailand કન્ટેસ્ટન્ટના નકલી દાંત પડ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 30, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા,30

    આજના યુગમાં કોઈ પણ ક્ષણને સોશિયલ મીડિયા પર વાઈરલ થવામાં સમય નથી લાગતો. દુનિયા ફેસબુક, X, ઈન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ પર જ વધુ સમય એક્ટિવ રહે છે. ફોનની બહાર જોયેલી દરેક વસ્તુને આપણે કેમેરામાં કેદ કરીને ઈન્ટરનેટ પર વાઈરલ કરી દઈએ છીએ. તેમાં જાનવરોના ફની વીડિયોથી લઈને વિવાદાસ્પદ વાતો અને મોડલ્સના અસહજ મોમેન્ટ પણ સામેલ છે. આવો જ એક વીડિયો હાલમાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક બ્યુટી પેજન્ટ કન્ટેસ્ટન્ટનો Oops મોમેન્ટ જોઈને તમારા હોંશ તો ઊડી જ જશે પરંતુ આ સાથે જ તમે તમારી હસી પણ ન રોકી શકશો.

    પરંતુ મોડલે આ ક્ષણને પોતાની મહેનત ખરાબ કરવા ન દીધી. તેણે પોતાનો ચહેરો ફેરવ્યો અને તરત જ પોતાના દાંત ઠીક કરી લીધા. ત્યારબાદ તે પાછળ ફરી અને સ્ટેજ પર રેમ્પ વૉક કરવા લાગી. ચનાગો તેના ગોલ્ડન શિયર ડ્રેસ અને ફર ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. કન્ટેસ્ટન્ટને પોતાના રિએક્શન અને પરિસ્થિતિને ગભરાયા વિના સંભાળવા બદલ પ્રશંસા મળી રહી છે. તેના આત્મવિશ્વાસે તેની સામે બેઠેલા ઓડિયન્સને પણ ખુશ કરી દીધા.

    આ વાઈરલ ક્ષણના કારણે મોડલ અને બ્યુટી પેજન્ટમાં હિસ્સો લેનારી મહિલાઓ પર પરફેક્ટ દેખાવા માટેના ભારે દબાણ વિશે પણ ચર્ચા શરૂ થઈ છે. યુઝર્સ કમેન્ટ સેક્શનમાં કમોલવાન ચનાગોની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘તે આગળ વધી. તે સારી વાત છે. હું ખુશ છું કે કમેન્ટમાં લોકો તેના વિશે ખરાબ નથી બોલી રહ્યા.’ બીજાએ લખ્યું કે, ‘હું તો રડવા લાગી ગઈ હોત. તેણે ખૂબ જ સરસ કર્યું.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘તો આ છોકરીઓમાં કંઈ જ વાસ્તવિક નથી હોતું?’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘કંઈ વાંધો નહીં ક્વીન, તું ખૂબ સુંદર લાગી રહી છે.’

    આ વીડિયો મિસ થાઈલેન્ડ પેજન્ટનો છે. તેમાં કમોલવાન ચનાગો (Kamolwan Chanago) નામની કન્ટેસ્ટન્ટને જોઈ શકાય છે. ચાનાગોએ કલ્પના પણ નહોતી કરી કે તેની સાથે આવું થશે. વાઈરલ વીડિયોમાં તે માઈક પર વાત કરી રહી હતી. આ દરમિયાન તેણે પોતાના મોંઢામાં નકલી દાંત લગાવ્યા હતા. તેની પ્રેઝન્ટેશન દરમિયાન લાઈવ શૉ દરમિયાન તેના આ દાંત પડી ગયા અને બધાને ખબર પડી ગઈ કે તેના અસલી દાંત એટલા સુંદર નથી. આ પહેલા પણ આપણે મોડલ્સની બહાદુરી જોઈ ચૂક્યા છીએ. ઓક્ટોબર 2025માં મિસ યુએસએ કન્ટેસ્ટન્ટ મેરી સિકલરે પોતાના એક નિર્ણયથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. એલોપેસિયા નામની બીમારીથી પીડાતી મેરીએ પેજન્ટના પ્રીલિમનરી રાઉન્ડમાં વિગ પહેરવાનો ઈનકાર કરી દીધો હતો. આ બીમારીમાં વાળ ખરવા લાગે છે. આવી સ્થિતિમાં મેરી વિગ પહેરતી હતી. પરંતુ તે દિવસે તેણે પોતાના ટાલવાળા માથા સાથે જ રેમ્પ વોક કરવાનો નિર્ણય લીધો હતો. તેણે પોતાના માથાને શણગાર્યું અને સુંદર સિલ્વર ગાઉન પહેરીને વોક કર્યો હતો. તેના આ પગલાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. બાદમાં મોડલે જણાવ્યું હતું કે, ‘મેં કોઈને કહ્યા વિના આ કર્યું હતું અને મને તેના પર ગર્વ છે.’

    contestant Miss Thailand
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    અભિનેતામાંથી રાજકારણી બનેલા Vijay તમિલનાડુ ચૂંટણીના સૌથી મોટા વાઇલ્ડકાર્ડ તરીકે ઉભરી શકે છે

    April 30, 2026
    મનોરંજન

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026
    મનોરંજન

    Akshaykumarનો અંદાજ સાચો સાબિત થયો: ભૂત બાંગ્લાની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી

    April 29, 2026
    મનોરંજન

    Ranveer and Deepikaની પુત્રી દુઆએ પહેલીવાર લાઇવ શોનો આનંદ લીધો

    April 29, 2026
    મનોરંજન

    બોલીવુડ એન્ટ્રી પર Sai Pallaviએ તેની નબળી હિંદી માટે માફી માંગી

    April 29, 2026
    મનોરંજન

    Manoj Bajpayeeની ભુલથી Allu Arjunને મોટી શિખામણ મળી હતી

    April 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026

    સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા

    April 30, 2026

    Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે

    April 30, 2026

    Captain Hardik સ્પષ્ટ કર્યું કે, ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ છે

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.